SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ...९०] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ક્ષાએ શાસ્ત્રાનુસારી જણાય છે, અને ગીતાર્થના જ્ઞાનની અપેક્ષાએ શાસ્ત્રાનનુસારી છે. કહ્યું છે કે “સર્વ પદે અગીતાથને શાસ્ત્રાનુસારી જણાય છે. ગીતાર્થને શાસ્ત્રાનનુસારી જણાય છે. २४ ता न छे' (शास्त्रमा) या यु नथा, भने षया युत..' (नि. ७. ११. . ૩૪૯૪ની ચૂર્ણિ) ગીતાર્થની આ વ્યાખ્યા (માન્યતા) યુક્ત=છે. આથી જ પરમાર્થથી યથાઈદની પ્રરૂપણું શાસ્રાનનુસારિણી જ છે એમ પહેલાં કહ્યું છે. [૧૬] ... तदेतच्चरणप्ररूपणायां प्ररूपणमनुपात्यननुपाति चोक्तम् , इदं चान्यद् द्रष्टव्यम् , तदेवाह सागारिआइ पलिअंक णिसेज्जासेवणा य गिहिमत्ते । णिग्गंथिचेट्टणाई, पडिसेहो मासकप्पस्स ॥१०७॥ 'सागारिआदि'त्ति । सागारिकः शय्यातरस्तद्विषये ब्रूते, यथा शय्यातरपिण्डे गृह्यमाणे नास्ति दोषः प्रत्युत गुणः, वसतिदानतो भक्तपानादिदानतश्च प्रभूततरनिर्जरासम्भवात् । आदिशब्दात्स्थापनाकुलेष्वपि प्रविशतो नास्ति दोषः प्रत्युत भिक्षाशुद्धिरित्यादि ग्राह्यम् । 'पलियंक'त्ति पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोषः, केवलं भूमावुपविशतो लाघवादयो बहुतरा दोषाः । 'निसेज्जासेवण'त्ति गृहिनिषद्यायां सेव्यमानायां गृहेषु निषद्याग्रहण इत्यर्थः को नाम दोषोऽपि त्वतिप्रभूतो गुणः, ते हि जन्तवो धर्मकथाश्रवणतः संबोधमाप्नुवन्ति । 'गिहिमत्ते'त्ति गृहिमात्रके भोजनं कस्मान्न क्रियते ?, एवं हि काष्ठमृदाद्यसुन्दरपात्रानासेवित्वेन प्रवचनोपघातः परिहृतो भवति, अन्यपात्रभारावहनं च स्यादिति । तथा ‘णिग्गंथिचे?णाइ'त्ति निर्ग्रन्थीनामुपाश्रयेऽवस्थानादौ को दोषः ?, सङ्क्लिष्टमनोनिरोधेन ह्यसङ्किलष्टमनः संप्रधारणीयमिति भागवत उपदेशः, तच्चासडिकलष्टमनःसंप्रधारण पत्र तत्र स्थितेन क्रियतामिति न कश्चिद्दोषः, अन्यथा ह्यन्यत्रापि स्थितो यद्यशुभं मनः संप्रधारयति तत्र किं न लिप्यते ? इति । तथा मासकल्पस्य प्रतिषेधस्तेन क्रियते, यथा--यदि मासकल्पात्परतो दोषो न विद्यते तदा तत्रैव तिष्ठन्तु मा विहारक्रमं कार्पुरिति ॥१०७॥ ચરણ પ્રરૂપણામાં શાસ્ત્રાનુસારિણી અને શાસ્ત્રાનનુસારિણી પ્રરૂપણ કહી. હવે भानु ५५ मोट ४ छ : शय्यात२, स्थापनाga, ५, निषधा, गृस्थपात्र, निथास्थान, मास४८५, विडार, वि२ २४य, वास, नित्यवास, शून्य वसति, ताथ', असे सना વિષે મિથ્યા પ્રરૂપણ કરે છે. તે આ પ્રમાણે –(૧) શય્યાતર પિંડ લેવામાં દોષ નથી, બલકે ગુણ છે, કારણકે દાતાને વસતિદાનથી અને આહાર–પાણી આદિના દાનથી ઘણી 'નિર્જરા થાય. (૨) સ્થાપનાકુલેમાં પણ જવામાં દોષ નથી, ત્યાંથી ભિક્ષા શુદ્ધ મળે. (૩) માંકણ આદિથી રહિત પલંગ આદિને ઉપયોગ કરવામાં કોઈ દોષ નથી, કેવળ જમીન ઉપર બેસવાથી તે લઘુતા વગેરે ઘણું દો થાય. (૪) ગૃહસ્થોના ઘેર તેમના ૧૨ १३ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy