SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ]. [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तस्योपरि समस्तवस्त्रप्रत्युपेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयात्बहिः प्रत्युपेक्षणीयम् , एवं हि महती जीवदया कृता भवतीति ॥१०४॥ "दंतच्छिन्नमलितं, हरियट्ठिय मजणा य णितस्स । अणुवाई अणणुवाई, परूव चरणे गतीसुं पि ॥१०५॥ 'दंतच्छिन्न मिति । हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्या न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति । तथा 'अलिप्त'मिति पात्रमलिप्तं कर्त्तव्यं न पात्रं लेपनीयमिति भावः, पात्रलेपने बहुसंयमदोषसम्भवात् । 'हरिअद्विअ'त्ति हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम् , तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति, अन्यथा तु दुःखितदुःखानपहारेणादयालुत्वं स्यादिति । 'मज्जणा य णितस्स'त्ति यदि छन्ने जीवदयानिमित्त प्रमार्जना क्रियते ततो बहिरप्यच्छन्ने क्रियताम् , जीवदयापरिपालनरूपस्य निमित्तस्योभयत्रापि सम्भवात् । अक्षरघटना त्वेवम्-'नितस्स' निर्गच्छतः प्रमार्जना भवतु यथा वसतेरन्तरिति । एवं यथाछन्देन चरणेषु गतिषु च प्ररूपणा 'अनुपातिनी' अनुसारिणी 'अननुपातिनी' अननुसारिणी च क्रियते ॥१०५।। - હવે તે ચારિત્ર સંબંધી ઉસૂત્ર પ્રરૂપણાને જ કહે છે : યથા ચરવળી, નિષા, માત્રક, ઉત્તરપટ્ટી, પડલા, દેશીઓ, પડિલેહણવસ્ત્ર, નબ. લે. વનસ્પતિકાય અને પ્રમાર્જના એ વિષે ઉસૂત્ર પ્રરૂપણ કરે. તે આ પ્રમાણે – (૧) મુહપત્તિ જ પાત્ર પડિલેહણા કરવાની પૂંજણી છે, તે બંને પરિગ્રહ કરવાની શી જરૂર છે? કારણકે વધારે ઉપધિ રાખવાથી દોષ લાગે છે, તથા એક જ મુહપત્તિથી શરીર અને પાત્ર એ બંનેના પડિલેહણનું કાર્ય થઈ જવાથી બીજી વસ્તુ (પંજણી) નકામી છે. તથા (૨) રજોહરણની બે નિષદ્યાનું (ઘારીયું ને નિશથિયું) શું કામ છે? એક જ નિષવા બસ છે. (૩) પાત્રને માત્રક કરે અથવા માત્રકને જ પાત્ર કરો, એને પરિગ્રહ કરવાની શી જરૂર છે? કારણ કે એકથી જ કાર્ય થઈ જાય છે. કહ્યું છે કે-“જે સાધુ તરુણ અને બલવાન છે, તે એક પાત્ર લે.” તથા (૪) ચલપટ્ટાને જ રાત્રે સંથારાને ઉત્તરપટ્ટો કરો, જુદો ઉત્તરપટ્ટો લેવાની શી શરૂર છે? તથા (૫) પડલા જુદા શા માટે રાખવા જોઈએ? ભિક્ષા માટે જતે સાધુ ચેલપટ્ટાને જ બમણું કે તેમણે કરીને પહેલાના સ્થાને રાખે. (૬) રજોહરણની દશીઓ ઉનની શા માટે કરવામાં આવે છે? સૂતરની લીસા વસ્ત્રની કરો. સૂતરના લીસાવસ્ત્રની દશીઓ ઉનની દશીઓથી અધિક કેમળ હેય છે. (૭) પડિલેહણ કરતી વખતે એક વસ્ત્ર પાથરીને તેના ઉપર બધાં વનું પડિલેહણ કરવું, ત્યારબાદ તે વસ્ત્રનું ઉપાશ્રયની બહાર પડિલેહણ કરવું. આ પ્રમાણે કરવાથી જીવદયાનું બહુ પાલન થાય છે. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy