SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] ટીકાકારે કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે – કેવલ પ્રમાણ વાક્ય જ નહિ, કિન્તુ નય પ્રતિપાદક વાકય પણ સ્થાન પદના પ્રયોગથી જ આ સમ્યગૂ એકાંતને વિષય બને. જેમ કે થાવ લાવઃ = અપેક્ષાએ જીવ છે જ. સ્થાન પદને પ્રગ ન હોય તે નય પ્રતિપાદક વાક્ય મિથ્યા એકાંતનો વિષય બનવાથી દુનય જ બને. દિગંબરોનું આ મંતવ્ય બરોબર નથી. આનાથી તે પ્રમાણ-નયમાં કઈ ભેદ જ નહિ રહે. તે આ પ્રમાણે – સ્થાનવ (=અપેક્ષાએ જીવ જ છે.) એવું પ્રમાણુવાક્ય છે. ચાલવ નીવઃ (=અપેક્ષાએ જીવ છે જ.) એવું નયવાક્ય છે. આ બંને વાક્યોને અકલંકે “લઘીયમ્રપ્પલંકાર' ગ્રંથમાં સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. આ બંને વાક્યોમાં કઈ તફાવત નથી. તે આ પ્રમાણે - “ચાકરી ઇવ” ( =અપેક્ષાએ જીવ જ છે.) એ વાક્યમાં જીવ શબ્દથી પ્રાણધારણનું કારણ જીવ શબ્દની વાતાને (અભિધાન) બેધ થાય છે. કારના પ્રયોગથી અજીવ શબ્દની વાસ્થતાને નિષેધ થાય છે. ચાત્ શબ્દના પ્રગથી અસાધારણુ–સાધારણ ધર્મોનો આક્ષેપ થાય છે. “ઘાવચેત રીવા' એ વાક્યમાં પણ જીવ શબ્દથી જીવશબ્દની વાતાને બોધ થાય છે. વાત એ પદથી પ્રગટ વિવક્ષિત અસ્તિત્વને બંધ થાય છે. પૂર્વ કારના પ્રયોગથી સંપૂર્ણ જગતમાં જીવ નથી એવી શંકાનો વિછેટ-અભાવ થાય છે. સ્થા1 પદનો પ્રયોગથી અસાધારણ-સાધારણ ધર્મોને આપ થાય છે. આમ બંને વાક્યોમાં કોઈ તફાવત પડતું નથી. પ્રમાણ-નયની પરિભાષા વિષે શ્રી સિદ્ધસેનસૂરિજીનું મંતવ્ય: સિદ્ધવ્યાખ્યાતા શ્રી સિદ્ધસેનસૂરિજીએ ન્યાયાવતાર વિવૃત્તિમાં થાવ વવા (અપેક્ષાએ જીવ છે જ) એ રીતે પ્રમાણુવાકયનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે ન્યાયાવતારવૃત્તિ (કલેક ૨૯) માં જણાવ્યું છે કે-“(વિદ્વાનો) જ્યારે પ્રમાણના સંપૂર્ણ વિષયને વિચારીને પ્રતિપાદન કરવાને ઈચ્છે છે, ત્યારે ગૌણ-પ્રધાનભાવથી અંગીકૃત સઘળા ધર્મોને સૂચક અને જેનું બીજું નામ કથંચિત છે તે રાત્િ શબ્દથી અલંકૃત અને અવધારણ સહિત મા શીવ ઈત્યાદિ વાણી વડે બતાવે છે. ” આમાં થાત્ શબ્દથી જીવરૂપ વસ્તુના (આત્મભાવ સિવાયના) ગૌણ બનેલા અનંત ઘર્મોનું સૂચન કર્યું છે. સાક્ષાત્ લખેલ વીર શબ્દ અને પ્રતિ કિયા એ બે વડે આત્મભાવની મુખ્યતા કરી છે. અવધારણથી * * સભ્ય એકાંત એટલે જ અનેકાંત. અંતનો અર્થ ધર્મ પણ થાય છે. ન્યાયાવતારમાં ૨૯ મા કમાં “અને તારશ્નન્ન વસ્તુ જa: સર્વસંવ” એ સ્થળે અનેતારમાઁ નો અર્થ આ પ્રમાણે છે--અને રોડ પર ઘ વ આરતન: Farfજ કહ્યું તરતા મમ્ + અહી ગુ. વિ. ની છપાયેલી ટીકામાં અશુદ્ધિ છે. આવશ્યક ટીકામાં પણ અસ્તીત્વનેનોમૃતા એ પાઠના સ્થાને ‘વે એટલે જ પાઠ હોવો જોઈએ એમ મને લાગે છે. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy