________________
૫૮ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છે, અને અજીવ જ છે.” (અહી અવધારણથી ત્રીજી રાશિ ને જીવને નિષેધ કર્યો છે.) “ જેમ જિનેશ્વરની આજ્ઞા આરાધેલી (અખંડિત) હોય તે મોક્ષફળવાળી જ બને છે, તે જ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞા વિરાધેલી (ખંડિત) હોય તે સંસાર દુઃખરૂપ ફળવાળી જ બને છે. આ પ્રવચનમાં અવધારણવાળી ભાષાને જે નિષેધ કરવામાં આવે છે ૪ તે કયાંક વસ્તુસ્વરૂપને તે પ્રમાણે નિર્ણય ન થયો હોય એ માટે નિષેધ કરવામાં આવે છે, અથવા ક્યાંક એકાંતનું પ્રતિપાદન કરનારી અવધારણવાળી ભાષાને નિષેધ કરવામાં આવે છે. પણ જ્યાં વસ્તુ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે બરોબર નિર્ણય હોય તે સ્થળે “ચાર' પદના પ્રાગપૂર્વક અવધારણ ભાષાનો નિષેધ નથી.
પ્રમાણુ–નયની પરિભાષા વિષે દિગંબરમત:દિગંબરોની પ્રમાણ-નયની પરિભાષા આ પ્રમાણે છે – સંપૂર્ણ વસ્તુનું કથન પ્રમાણ વાક્ય છે. જેમ કે ચાકની સ્થાત્ ધર્માસ્તિવાચઃ અપેક્ષાએ જીવ છે, અપેક્ષાએ ધર્માસ્તિકાય છે વગેરે. વસ્તુના એક અંશનું કથન નય વાદ છે. તેમાં જે નય અન્યનયથી સાપેક્ષ છે તે નય કે સુનય કહેવાય છે, અને જે નય અન્ય નયથી નિરપેક્ષ છે તે દુર્નય કે નયાભાસ કહેવાય છે. આ વિષે અકલકે કહ્યું છે કે
भेदाभेदात्मके ज्ञेये, भेदाभेदाभिसन्धयः ॥
यतोऽपेक्षानपेक्षाभ्यां, लक्ष्यन्ते नयदुर्नयाः ॥. આ લેકની સંક્ષેપથી વ્યાખ્યા આ પ્રમાણે છે – ભેદ એટલે વિશેષ, અભેદ એટલે સામાન્ય, તદાત્મક એટલે સામાન્ય-વિશેષાત્મક, રેય એટલે પ્રમાણથી જાણવા
ગ્ય વસ્તુ, ભેદભેદાભિસંધિ એટલે સામાન્ય –વિશેષ સંબંધી અભિપ્રાય લેકને સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે:- સામાન્ય-વિશેષસ્વરૂપ વસ્તુમાં સામાન્ય –વિશેષને અભિપ્રાય અપેક્ષાપૂર્વક હોય તો નય જાણવો, અપેક્ષા વિના હોય તે દુય જાણો. અર્થાત, સામાન્યને સ્વીકારનાર અભિપ્રાય વિશેષની અપેક્ષાવાળો હોય અને વિશેષને સ્વીકારનાર અભિપ્રાય સામાન્યની અપેક્ષાવાળો હોય તે તે નય છે. સામાન્યને સ્વીકારનાર અભિપ્રાય વિશેષની અપેક્ષાથી રહિત હોય અને વિશેષને સ્વીકારનાર અભિપ્રાય સામાન્યની અપેક્ષાથી રહિત હોય તે તે દુનય છે.
તે દિગંબરે નયવિચારણામાં પણ થાતુ પદનો પ્રયોગ કરવો જોઈએ એમ માને છે. આ વિષે અકલંક કહે છે કે “નો તથૈવ સોહા-વિષય: ચાતુ ” આની
કદ વ સ નોdજા મજા માદા નિ ! - સંતાદુર્ણા ત૬ વેવ વિરાિ ઢોર ને પંચવસ્તુ ગા. ૧૧૯ * ગોદરિજી ના ર (દ. વૈ. અ, ૭ ગા. ૫૪) મુનિ અવધારણવાળી ભાષા પણ ન બેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org