________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ૬૭ હવે જો કોઈને જ્ઞાન-દર્શનાદિ લક્ષણવાળો જીવ છે કે અન્ય કેઈ લક્ષણવાળો જીવ છે? એવી શંકા થાય તો તેને જવાબ આ પ્રમાણે છે_થાત્ જ્ઞાનરિક્ષણ ઇવ નવ = અપેક્ષાએ જ્ઞાનાદિ લક્ષણવાળે જ જીવ છે. અહીં જીવ શબ્દથી માત્ર જીવ જણાય છે. અવધારણથી જ્ઞાનાદિ લક્ષણ જ જીવ છે એમ જણાય છે. આનાથી અન્ય લક્ષણને નિષેધ થાય છે. અર્થાત્ જીવનું જ્ઞાનાદિ સિવાય બીજું કઈ લક્ષણ નથી. 7 પદના પ્રયોગથી સાધારણ–અસાધારણ બધા ધર્મોને સ્વીકાર થાય છે.
જ્યારે જગતમાં જીવ છે કે નહિ ? એવી જીવના અસંભવની શંકા થાય ત્યારે તેનો જવાબ આ પ્રમાણે છે - સ્વાધેય વીત્રઃ = અપેક્ષાએ જીવ છે જ. અહીં પણ જીવ શબ્દથી માત્ર જીવ જણાય છે. સ્વાસ્ પદના પ્રયોગથી અસાધારણુ–સાધારણ ધર્મને સ્વીકાર થાય છે. “છે જ' એવા અવધારણથી અસંભવની શંકા દૂર થાય છે. અર્થાત્ આ જગતમાં જીવ છે જ, આ જગતમાં જીવ ન હોય એ બને જ નહિ.
આ પ્રમાણે બીજા સ્થળે પણ પ્રવચનનો અર્થ બરોબર જાણનારે સાક્ષાત્ કે તેને અર્થ જણાય તે રીતે ચR પદના પ્રયોગપૂર્વક યથાયોગ્ય અવધારણુવિધિને પ્રયોગ કરવો જોઈએ. જે અવધારણ ન કરવામાં આવે તો જીવ–અજીવ વગેરે વસ્તુઓના સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ ન રહે. તે આ પ્રમાણે -જે અન્ય વસ્તુનો નિષેધ કરીને જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ લક્ષણવાળો જીવ જ છે એમ અવધારણ ન કરવામાં આવે તો અજીવ પણ જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળ હોય અને એથી જીવ અને અજીવની કેઈ વ્યવસ્થા ન રહે. હવે જે જ્ઞાન-દર્શનના ઉપગરૂપ લક્ષણવાળો જ જીવ છે, એમ અન્યયોગેનો નિષેધ ન સ્વીકારવામાં આવે તે જીવ બીજા લક્ષણવાળો પણ હોય અને એ બીજું લક્ષણ કેઈ અમુક અજીવમાં રહેલું હોય કે અજીવ માત્રમાં રહેલું હોય એવી શંકા થાય. આમ થાય તો જીવ અને અજીવન વિભાગનું બરાબર જ્ઞાન ન થાય. આથી સમ્યવાદી બનવાની ઈચ્છાવાળાએ જેમ સર્વત્ર સાક્ષાત્ કે તેનો અર્થ જણાય તે રીતે સ્થાન પદનો પ્રયોગ કરવો જોઈએ, તેમ યથાયોગ્ય અવધારણને પણ પ્રયોગ કરવો જોઈએ. જે એમ ન થાય તે વસ્તુના સત્ય સ્વરૂપનો સ્વીકાર (ધ કે નિર્ણય) ન થઈ શકે
આગમમાં અવધારણુવિધિની (= જકાર થી બોલવાની) અનુમતિ નથી એમ પણ નહિ કહી શકાય. કારણ કે તે તે સ્થળે અનેકવાર અવધારણવિધિ જોવામાં આવે છે. તે આ પ્રમાણે – “હે ભગવંત ! આ કાળ શું છે ? હે ગૌતમ ! કાળ જેવો જ છે, અને જ છે. અર્થાત કાળ અપેક્ષાએ જીવ સ્વરૂપ જ છે, અને અપેક્ષાએ અજીવ સ્વરૂપ જ છે. સ્થાનાં. ગમાં જે પણ કહ્યું છે કે “આ લેકમાં જે છે તે સર્વે બે પ્રકારે છે. તે આ પ્રમાણે - “જી જ
* जदित्थं च णं लोए तं सम्वं दुपडोआरं, तं जहा जीवा चेव अजीवा चेव । સ્થાનાંગ દ્રિસ્થાનક અધ્ય. સ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org