________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ।
ચાર અને પ્રવારના પગની આવશ્યકતા :પ્રશ્ન :- નયના ઉલ્લેખમાં વાત અને નો પ્રયોગ નથી, તે શું તેની જરૂર નથી ? ઉત્તર – જરૂર છે. એટલે જ્યાં સ્થાન અને ઇવ ને પ્રચાગ ન હોય ત્યાં સમજી લેવું જોઈએ. કારણ કે વિકલાદેશ સ્વરૂપ પણ સપ્તભંગી છે.
પ્રશ્ન :- પ્રમાણ સપ્તભંગીમાં રચા અને પૂર્વ નો પ્રયોગ થાય, અને નય સપ્તભંગીમાં પણ ચાહુ અને ઘર ને પ્રોગ થાય તો બંનેમાં ભેદ શ રહે? ઉત્તર - (વરવંશપ્રાનૈવ પ્રમજતત્તમફતોડયા વિશેષ7) પ્રમાણ સંપૂર્ણ વસ્તુનો સ્વીકાર કરે છે, જ્યારે નય વસ્તુના અંશનો સ્વીકાર કરે છે. નય વસ્તુના અંશને સ્વીકારે છે એથી જ પ્રમાણ સપ્તભંગીથી નય સપ્તભંગીમાં ભેદ છે, નહિ કે ચાર્ અને જીવ ના પ્રયોગથી. આ વિષે (પ્રમાણુનયતત્ત્વા. ૭-૫૩) કહ્યું છે કે પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નય વાક્ય પણ વિધિ અને નિષેધની વિવક્ષા વડે સપ્તભંગીનું રૂપ પામે છે.”
પ્રશ્ન :–આ રીતે તો નય પણ પ્રમાણુ બની જશે. પોતાને અને પરનો નિશ્ચય કરનારું જ્ઞાન પ્રમાણ છે, આવી વ્યાખ્યા પ્રમાણની છે. નયમાં પણ આ વ્યાખ્યા ઘટે છે. કારણ કે નય પોતાને અને પરને નિશ્ચય કરે છે. આમ પ્રમાણ અને નયમાં છે ભેદ રહે ?
ઉત્તર :પ્રમાણ અને નય એ બંનેમાં પ્રમાણની વ્યાખ્યા ઘટતી હોવા છતાં બંનેમાં ભેદ છે. નય વસ્તુના એક દેશ (એક ભાગ એકાદિ ધર્મ) સંબંધી અજ્ઞાનતા દૂર કરે છે, જ્યારે પ્રમાણ સંપૂર્ણ વસ્તુ સંબંધી અજ્ઞાનતા દૂર કરે છે. અર્થાત્ નયસપ્તભંગી વસ્તુના અંશ માત્રને જ જણાવે છે, જ્યારે પ્રમાણ સપ્તભંગી વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવે છે. આનું વિશેષ વિવેચન અમે (=મહો. શ્રી યશ વિ. મહારાજાએ) સ્યાદ્વાદ કપલતા, નય રહસ્ય વગેરેમાં કર્યું છે. (૫૪ મા પેજમાં ટિપ્પણ જુઓ.) નય-પ્રમાણુની પરિભાષા વિષે પૂ. શ્રીમલયગિરિસૂરિમહારાજનું મંતવ્ય :
પૂ. શ્રીમલયગિરિસૂરિમહારાજે આવશ્યવૃત્તિ (ગા. ૭૫૪)માં આ પ્રમાણે કહ્યું છે :- જે નય અન્ય નય સાથે સાપેક્ષ હોવાથી “સ્થin'પદથી યુક્ત વસ્તુને સ્વીકારે છે, તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકાર કરે છે, માટે તેને પ્રમાણમાં સમાવેશ થાય છે. જે નય અન્ય નયથી નિરપેક્ષ હોવાથી પોતાને અભિપ્રેત જ ઘમથી અવધારણ (=જકાર) પૂર્વક વસ્તુ જાણવાને ઈચ્છે છે તે વસ્તુના એક અંશને
જ અહીંથી (મુદ્રિતપ્રતમાં) ૧૭મા પેજના પાછળના ભાગમાં ત્રીજી લાઈનમાં સ+પૂpવસ્તુ ત્રામાવાહિતિ સુધીને પાઠ પૂ. શ્રીમલયગિરિસૂરિજી મ. ની આવશ્યકસૂત્રવૃત્તિમાંથી અક્ષરશઃ પૂ. મહે પાધ્યાયજી મહારાજે આમાં લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org