________________
गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ]
[
થિંકનયની ગૌણતાથી ભેના ઉપચાર કરીને, ક્રમશઃ ધર્મનું પ્રતિપાદન કરનાર વાકથ વિકલાદેશ છે. એક શબ્દમાં એકસાથે અનેક અર્થ જણાવવાની શક્તિ ન હેાવાથી વિકલાદેશ વાકય ધર્મનું પ્રતિપાદન ક્રમથી કરે છે.
પ્રમાણનયતત્ત્વાલાકાલ કારમાં હ્યુ છે કે—“આ સપ્તભંગી પ્રત્યેક ભંગમાં સકલાદેશરૂપ અને વિકલાદેશરૂપ એમ એ પ્રકારે છે.” ( પરિ. ૪ સૂ. ૪૩)
“પ્રમાણથી જાણેલ અનંતધવાળી વસ્તુનું કાલાદિ દ્વારા અભેદની પ્રધાનતાથી અથવા અભેદના ઉપચારથી એકીસાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે.” ( પરિ. ૪ સૂ. ૪૪ ) ( ૧
“ ઉપયુક્ત સકલાદેશથી વિપરીત વચન વિકલાદેશ છે.” (પરિ. ૪ રૂ. ૪૫)
કાલાદિ આò:
કાલાદિ આઠ આ પ્રમાણે છે :- કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, શુણિદેશ, સંસગ અને શબ્દ
કાલાદિ આઢથી અભેદવૃત્તિની ઘટના:
(૧) કાલ :- જીવાદિ પદાર્થ અપેક્ષાએ છે જ. આમાં જીવાદિ પદાર્થ માં જેકાળે અસ્તિત્વ છે તે જ કાળે બાકીના અનંત ધર્માં પણ એ પટ્ટામાં પ્રાપ્ત થાય છે, માટે આ કાલથી અભેદવૃત્તિ કહેવાય. અર્થાત્ કાલની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્માં અભિન્ન છે. આ કાલરૂપે અભેદ્યવૃત્તિ થઈ.
(૨) આત્મરૂપ :- જે રીતે ‘અસ્તિત્વ” જીવાદિ વસ્તુના ગુણુરૂપ-સ્વભાવરૂપ છે, તે જ રીતે બાકીના ખીજા પણ અનંત ધર્માં જીવાદિના સ્વભાવરૂપે છે, માટે સ્વભાવની સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્માં અભિન્ન છે. આ આત્મરૂપે અભેદવૃત્તિ થઈ.
(૩) અર્થ :- જે રીતે જીવાદિ અર્થ-દ્રવ્ય ‘ અસ્તિત્વ’ના આધાર છે, તે જ રીતે બીજા અનંત પર્યાયાના-ધર્માના પણ આધાર છે. માટે અની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મા અભિન્ન છે. આ અરૂપે અભેદવૃત્તિ થઈ.
(૪) સંબંધ :– જીવાદિ પદાર્થીમાં અસ્તિત્વના જે અવિષ્વભાવક ચિત્ તાદામ્યરૂપ સંબધ છે તે જ સંબંધ ખાકીના અનંત ધર્માના પણ છે, માટે સ`ખંધની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મ અભિન્ન છે. આ સંબધ દ્વારા અભેદવૃત્તિ થઈ.
(૫) ઉપકાર – અસ્તિત્વધર્મ જે રીતે જીવાદિદ્રવ્યને પાતાથી રંગી નાખવા ( અસ્તિત્વમય કરી નાખવા ) રૂપ જે ઉપકાર કરે છે, તે જ રીતે ખીજા ધર્મો પણ એ શીર્ષકથી (હેડીંગથી) માંડી “ કયારે ક્રમશઃ સુધીનું લખાણ રત્નાકર અવતારિકાના ગુજરાતી
24 કાલાદિ આઠથી અભેદત્તિની ઘટના કથન અને કારે યુગપત્ કથન ” એ શીક ભાષાંતરમાંથી અક્ષરશઃ સાભાર ઉદ્ધત કર્યુ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org