SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ 1. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अनेकान्तः प्रमाणात्ते, तदेकान्तोऽपितान्नयात् ॥ १ ॥इति । पारमर्षेऽपि-" इमा णं भंते ! रयणप्पभापुढवी कि सासया असासया ? गोयमा ! सिय सासया सिअ असासया । से केपट्टेणं भंते ! एवं बुच्चई ? गोयमा ! दवट्ठयाए सासया पज्जवट्ठयाए असासया ।" इति प्रदेशे स्यात्पदमवच्छेदकभेदप्रदर्शकतयैव विवृतम् , अत एव स्यादित्यव्यचमनेकान्तद्योतकमेव तान्त्रिकैरुच्यते, सम्यगेकान्तसाधकस्यानेकान्ताक्षेपकत्वात् , न बनन्तधर्मपरामर्शकम् , अतो न स्यात्पदप्रयोगमात्राधीनमादेशसाकल्यं येन प्रमाणनयवाक्ययोभेंडो न स्यात् , किन्तु स्वार्थोपस्थित्यनन्तरमशेषधर्माभेदोपस्थापकविधेयपदवृत्त्यधीन, सा च विवक्षाधीनेत्यादेशसाकल्यमपि तथेति नयप्रमाणवाक्ययोरित्थं भेद एव । मलयगिरिपादवचनं त्वप्रतिपक्षधर्माभिधानस्थलेऽवच्छेदकभेदाभिधानानुपयुक्तेन स्यात्पदेन साक्षादनन्तधर्मात्मकत्वाभिधानात्तत्र प्रमाणनयाभेदानभ्युपगन्तदुर्विदग्धदिगम्बरनिराकरणाभिप्रायेण योजनीयम् । अधिकं तु बहुश्रुता विदन्ति ॥ ५२ ।। નય શબ્દના દુર્નયથી રહિત અર્થની વિચારણા કરવામાં આવે તો પણ વ્યવહાર નય પર્વનની અપેક્ષાએ શુદ્ધ છે એ વિષયને જણાવે છે : પરસ્પર મળેલા નાની પ્રમાણ સંજ્ઞા છે. જે અન્ય નયનો તિરસ્કાર ન કરે તેની નય સંજ્ઞા છે. જે અન્ય નયને તિરસ્કાર કરે તેની દુર્નય સંજ્ઞા છે. (આ ગાથાને શબ્દાર્થ છે. હવે ટીકામાં પ્રમાણ, નય અને દુર્નયની વિસ્તૃત ચર્ચા કરી છે. ટીકાના આધારે પ્રમાણ આદિનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે.) પ્રમાણુનું વર્ણન :(ાળાનળાખ્યા) અપેક્ષા અને અપેક્ષાનો અભાવ એ બે વડે પરસ્પર મળીને=એકઠા થઈને ન સાત અંગેનું (=સાત વાક્યોનું નિર્માણ કરતા હોવાથી તેમની પ્રમાણ સંજ્ઞા છે, અર્થાત્ તેમને પ્રમાણ કહેવામાં આવે છે. જે નો અપેક્ષાથી અને અપેક્ષાભાવથી પરસ્પર મળીને સાત ભંગનું નિર્માણ કરે છે, તે જ ન પ્રમાણુ કહેવાય છે. કારણ કે સાત અંગેથી યુક્ત પરિપૂર્ણ અથન બેધ કરાવનાર સંપૂર્ણ વાક્ય જ પ્રમાણ વાક્ય છે. તે આ પ્રમાણે –દરેક વસ્તુમાં અનંતા પર્યાય=ધર્મો છે, તે દરેક પર્યાયમાં સાત જ સંદેહ થાય છે. કારણ કે સંદેહના વિષયભૂત વસ્તુના ધર્મો સાત પ્રકારના છે. તેથી જ સાત પ્રકારે જિજ્ઞાસા થાય છે. તેથી પ્રતિપાદ્ય (વસ્તુ)માં સાત પ્રશ્નો થાય છે. આમ દરેક વસ્તુને ધર્મો સાત હોવાથી સાત સંદેહ, એથી સાત જિજ્ઞાસા, એથી સાત પ્રશ્ન થાય છે. તેથી દરેક પ્રમાણ વાક્ય સાત પ્રકારે કહેવું જોઈએ. જે એકાદિ ભંગ ઓછો હોય તો સંદેહ રહી જાય છે. આથી જેમ અવગ્રહાદિ ચારમાંથી એક પણ ન્યૂન હોય તે પ્રત્યક્ષ પ્રમાણરૂપ બનતું નથી, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy