________________
स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वैचित्र्ये तु नयव्याख्यावैचित्र्यस्य सम्प्रत्यप्यनुमतत्वात् , तदुक्तम्-- "गस्थि णएहिं विहुणं, सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोआरं, णए णयविसारओ बूया ||१|| भासेज्ज वित्थरेण वि, णयमयपरिणामणासमत्थम्मि । तदसत्ते परिकम्मणमेगणएणं पि वा कुज्जा ॥२॥” इति ॥५०।।
દૃષ્ટિવાદમાં અનેક ભેદથી સહિત નગમાદિ નો વડે સર્વ વસ્તુઓની પ્રરૂપણ અને સૂત્રને અર્થ કરવામાં આવે છે. પ્રશ્ન –અહીં મૂળગાથામાં સર્વ વસ્તુની પ્રરૂપણ અને સૂત્રાર્થ કથન એમ બેનો ઉલ્લેખ કેમ કર્યો ? કેવળ સૂત્રાર્થ કથનનો જ ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે સૂત્રાર્થમાં બધી વસ્તુઓ આવી જાય છે. ઉત્તર :- સૂત્રમાં જે ઉપનિબદ્ધ હોય=શું થેલ હોય તે જ અહીં સૂત્રાર્થ તરીકે વિવક્ષિત છે. સૂત્રમાં ઉપનિબદ્ધ સિવાય પણ વસ્તુઓ હોય છે. (દા. ત. સૂત્રમાં ઘર શબ્દનો ઉલ્લેખ હોવાથી ઘટ ઉપનિબદ્ધ છે. પણ તે સિવાય બીજી પટ વગેરે વસ્તુઓ છે. એટલે ઘટની જેમ પટ વગેરેની વ્યાખ્યા કરવી હોય તો નૈગમાદિ નથી કરવી.)
આથી અહીં મૂળ ગાથામાં સર્વ વસ્તુની પ્રરૂપણ અને સૂત્રાર્થ કથન એમ બેને ઉલ્લેખ કર્યો છે.
સર્વ વસ્તુની પ્રરૂપણ અને સ્વાર્થ નૈગમાદિ ન વડે કરવામાં આવે છે. પણ કાલિકશ્રતમાં તેમ નથી. અર્થાત્ કાલિકશ્રતની વ્યાખ્યા નથી ન જ કરવી. હવે જે વિશિષ્ટ શ્રોતાની અપેક્ષાએ નથી વ્યાખ્યા કરવાની જરૂર પડે તે પ્રાય: નૈગમાદિ ત્રણ નથી કરવી. કારણ કે તે ત્રણમાં જ સંપૂર્ણ લેકવ્યવહાર આવી જાય છે.
પ્રશ્ન પહેલાં કાલિસૂત્રમાં સર્વથા નયવ્યાખ્યાનો નિષેધ કર્યો, અને હવે પહેલા ત્રણ નથી પણ વ્યાખ્યા કરવી એમ કેમ કહ્યું ?
ઉત્તર :–શ્રોતાની બુદ્ધિને સંસ્કારિત બનાવવા માટે પહેલા ત્રણ નથી વ્યાખ્યા કરવાનું કહ્યું છે. પહેલાં સર્વથા નયવ્યાખ્યાને જે નિષેધ કર્યો છે તે વિશિષ્ટ બુદ્ધિથી રહિત આચાર્ય અને શિષ્યની અપેક્ષાએ છે. શ્રોતા અને વક્તાની શક્તિ પ્રમાણે હમણાં પણ નયવ્યાખ્યા કરવાની છૂટ છે. આ વિષે (આ. નિ. ગા. ૭૬૧, વિ.
*पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं ।
પરિશ્નrrorમાં, રાપ તો વિરેસે ા સ. ત.. કાં. ૧ ગા. ૫૪
કુશળ વક્તા પુરુષોની સભાને લક્ષ્યમાં લઈને દ્રવ્યાસ્તિક અને પર્યાવાસ્તિક એ બેમાંથી કોઈ એક નયની દેશના કરે. કુશળ વક્તા શ્રોતાની બુદ્ધિને સંસ્કારિત બનાવવા માટે વિશેષ પણ બતાવે. ( દા. ત. શ્રોતા કેવળ નિશ્ચય તરફ ઢળી ગયો હોય તે તેની સમક્ષ વ્યવહારની દેશના કરે. જેથી તે વ્યવહાર તરફ પણ ઢળે. શ્રેતા જે કેવળ બે હાર તરફ જ દળેલ હોય તો તેની સમક્ષ નિશ્ચયની દેશના કરે. જેથી તે નિશ્ચય તરફ પણ ઢળે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org