SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] રૂ૭ 'मिच्छत्त'न्ति । मिथ्यात्वविशुद्धया हेतुभूतया व्यवहारनयस्य भवति शुद्धत्वम् , तस्य नियमतो मिथ्यात्वविशोधकत्वात् । न तु निश्चयस्य, मिथ्यात्वविशोधकत्वाभावात्तस्य । यद् भणितમેટુ ચવદારમા ૪૬ वेणइए मिच्छत्तं, ववहारणया उजं विसोहिंति । तम्हा ते च्चिय सुद्धा, भइअव्वं होइ इयरेहिं ॥४७॥ 'वेणइए'त्ति । वैनयिको नाम मिथ्यादृष्टिरतस्मिन् यन्मिथ्यात्वं तद् 'व्यवहारनया एव' तुरेवकारार्थः, नैगमसङ्ग्रहव्यवहाराः 'शोधयन्ति' अपनयन्ति, ते ह्यनुयायिद्रव्याभ्युपगमपराः, ततः कृतकर्मफलोपभोगोपपत्तेः सद्धर्मदेशनादौ प्रवृत्तियोगतो भवति तात्त्विकी शुद्धिः, तस्मात्त एव शुद्धाः । 'भइअव्वं होइ इयरेहिति, 'इतरैः' ऋजुसूत्रादिभिनयैमिथ्यात्वशोधिमधिकृत्य भजनीयम् , न शुद्धयतीति भावः । ते हि पर्यायमात्रमभ्युपगच्छन्ति, पर्यायाणां च परस्परमात्यन्तिको भेदः, ततः कृतविप्रणाशादिदोपप्रसङ्गः । तथाहि-मनुष्येण कृतं कर्म किल देवो भुङ्क्ते मनुष्यावस्थाभिन्नः, ततो मनुष्यकृतकर्मविप्रणाशः, मनुष्येण सता तस्योपभोगाभावात् । देवस्य फलोपभोगोऽकृताभ्यागमः, देवेन सता तस्य कर्मणोऽकरणात । कृतविप्रणाशादिदोषपरिज्ञाने च न कोऽपि धर्मश्रवणेऽनुष्ठाने वा प्रवर्तत इति मिथ्यात्वशुद्धथभावः, तदभावाच्च न ते शुद्धा इति ।। ४७ ।। આ પ્રમાણે નિશ્ચય-વ્યવહાર બંને ન સમાન શુદ્ધ છે એ કહ્યું. હવે “નિશ્ચય જ શુદ્ધ છે.” એમ નિશ્ચયશુદ્ધિને એકાંત પક્ષપાતને દૂર કરવા વ્યવહારશુદ્ધિના પક્ષપાતને અભિપ્રાય જણાવે છે .. મિથ્યાત્વની વિશુતિ કરતા હોવાથી વ્યવહારનય શુદ્ધ છે, અથન વ્યવહાર નય અવશ્ય મિથ્યાત્વને દૂર કરતો હોવાથી શુદ્ધ છે, પણ નિશ્ચયનય શુદ્ધ નથી, કારણ કે નિશ્ચયનય મિથ્યાત્વને દૂર કરતો નથી. આ વિષે વ્યવહારભાષ્ય (ગા. ૪૮) માં કહ્યું છે કે–મિથ્યાષ્ટિના મિથ્યાત્વને વ્યવહાર ન જ દૂર કરે છે. માટે તે જ શુદ્ધ છે. નિશ્ચયનોથી મિથ્યાત્વ દૂર થાય કે ન પણ થાય, અર્થાત્ નિશ્ચયનોથી મિથ્યાત્વ દૂર થતું નથી. પ્રશ્ન–વ્યવહાર નો કેવી રીતે મિથ્યાત્વને દૂર કરે છે ? અને નિશ્ચયન મિથ્યાત્વને દૂર કરતા નથી તેનું શું કારણ? ઉત્તર:–નેગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નો વ્યવહાર નો છે. એ ત્રણ ના અનુયાયી દ્રવ્યનો સ્વીકાર કરે છે. ઋજુસૂત્ર વગેરે ચાર નો નિશ્ચયન છે. તે માત્ર પયયનો સ્વીકાર કરે છે. અનુયાથી દ્રવ્ય એટલે પર્યાયની પાછળ જનાર દ્રવ્ય. અનુ એટલે પાછળ, યા એટલે જનાર. અર્થાત પર્યાયે બદલાય, પણ મૂળ દ્રવ્યવસ્તુ કાયમ રહે છે અનુયાયી દ્રવ્યો વ્યવહારના આત્માને અનુયાયી બ્રખ્ય માને છે. આથી આત્માના પર્યાયે બદલાય છે, પણ આત્મા કાયમ રહે છે, આત્માને નાશ થત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy