________________
૩૬ !
|| વાપત્તિ-પુરમાનામાવાનુવાજી 'णियय'त्ति । निजकवचनीये सत्या अर्थप्रतिपादकत्वात् सर्वे नया नैगमादयः परस्य नयस्य विचारणे परेण नयेन विचालने-स्वार्थस्य परित्याजने वा 'मोघा' विफला असत्या इति यावत् , अन्यार्थाप्रतिपादकत्वादन्यनयप्रतिबन्धेन स्वार्थाप्रतिपादकत्वाहा । 'तान्' नयान् पुनः 'अदृष्टसमयः' अज्ञातसिद्धान्तपरमार्थः 'विभजते' एकान्तेन निश्चिनोति सत्यान् अलीकान वा स्यात् । सत्यत्वासत्यत्वप्रतिपादने तु दृष्टसमतेवेति भावः ॥ ४५ ॥
હવે “નિશ્ચય નય શુદ્ધ છે ? એથી તેને જ આશ્રય લેવો જોઈએ એમ જે પૂર્વે (ગા. ૨૦) કહ્યું એ વિષે સ્પષ્ટતા કરે છે--
પિતાને ઈષ્ટ તતવને અનુસરનારા અને સ્વવિષયમાં બલવાન બંને નાની શુદ્ધિમાં તફાવત નથી. “બધા ને પોતપોતાના વક્તવ્યમાં શુદ્ધ છે. બધા નયને સ્વસ્થવક્તવ્યતાનો સંપૂર્ણ અધિકાર હોવાથી સ્વવક્તવ્યતામાં કેઈ નય અશુદ્ધ નથી.” એ વ્યવહારભાષ્ય (ગા. ૪૭ પૂર્વાર્ધ) ના વચનથી દરેક નય બીજા નયની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પોતાની અપેક્ષાએ શુદ્ધ છે. લંબાઈ અને ટુંકાઈની જેમ શુદ્ધિ અને અશુદ્ધિ અવ્યવસ્થિત છે.
આ વિષે સંમતિતકગ્રંથ (કાં. ૧ ગા. ૨૮) માં કહ્યું છે કે –સવ ન પોતપોતાના વક્તવ્યમાં સત્ય છે, પણ અન્ય નયની વિચારણામાં ખોટા છે, અર્થાત્ પર નયના વક્તવ્યનું પ્રતિપાદન ન કરે, અથવા પર નયના વક્તવ્યનું નિરાકરણ કરે તે બધા ન ખાટા છે, અથવા અન્ય નયના પ્રતિબંધ (=અટકાવ) થી સ્વવક્તવ્યનું પ્રતિપાદન ન કરે એથી પણ બેટા છે. આનો અર્થ એ થયો કે બધા ને એકાંતે સત્ય નથી, એકાંતે અસત્ય નથી. આમ છતાં સિદ્ધાંતના પરમાર્થને નહિ જાણનાર પુરુષ આ નય સત્ય જ છે. આ નય અસત્ય જ છે એમ એકાંત નિર્ણય કરે છે, અને અપેક્ષાએ સત્ય છે, અપેક્ષાએ અગત્ય છે એમ અનેકાંત પ્રતિપાદનમાં મૌન જ સેવે છે. [૪૪-૪૫] ___ तदेवं निश्चयव्यवहारयोईयोरपि शुद्धत्वमविशिष्टमित्युक्तम् । अथ निश्चय एव शुद्ध इति पक्षपातनिरासाय व्यवहारशुद्धतापक्षपाताभिप्रायादाह
मिच्छत्तविसोहीए, बवहारणयस्स होइ सुद्धत्तं ।
' उ णिच्छयस्स जमिणं, भणियं ववहारभासम्मि ॥४६॥ ૧. આનાથી એ સિદ્ધ થાય છે કે જેમ અન્યના અપેક્ષાએ સત્ય અભિપ્રાયનો વિરોધ કરવો એ ખોટું છે, તેમ અવસરે અન્યના સત્ય અભિપ્રાયને પ્રગટ ન કરવો અથવા બીજાઓથી ડરીને પોતાના સત્ય અભિપ્રાયને છુપાવો એ પણ ખોટું છે.
૨. આ ગાળામાં પ્રસ્તુત ગ્રંથમાં અને મુતિ સંભતિતક બથમાં પાઠ ભેદ છે, અહીં પ્રસ્તુત !! જ પ્રિ. ના પાઠ ! મારે !ણે છે. મુદ્રિા ર૪ મતિ ક બંધ પડને આધારે અર્થ છે પ્રમાણે છે:-- ૫ |ી પાડાપા! !! વડતમાં સાચા છે. હું આપને વડાગ્યનું નિરાકરનું કરવામાં ખોટા છે. સિદ્ધાંતનું પરમાર્થ ને જ્ઞાતા તે નાનો આ સાચા છે અને મા ખોટા છે એ વિગ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org