________________
गुरुतत्वविनिश्चये प्रथमोल्लासः ]
[ ३५ 'जइ वित्ति । यद्यपि 'अनयोः' निश्चयव्यवहारयोः प्राधान्यमपेक्ष्य भूमिकाभेदेन' व्युत्थानध्यानदशाभेदेन पृथग्भावोऽस्ति, व्यवहारदशायां भावनानुप्रेक्षादिलक्षणभावसत्त्वेऽपि ध्यानरूपनिश्चयस्यैवानुत्थानान्निश्चयदशायां च ध्यानलक्षणायां व्युत्थानरूपतयैव व्यवहारस्यानवकाशात्, तथापि 'निजनिजफलसिद्धिं प्रति' स्वस्वोचितकार्यनिष्पति प्रति द्वयोरपि न प्रतिवन्धः, निश्चयेनेव व्यवहारेणापि स्वोचितनिर्जराजननाविशेषात् , तथा च निश्चयत एव सिद्धिरिति रिक्तं वचः ॥४३॥
પ્રશ્નઃ–વ્યવહારમાં નિશ્ચય છે અને નિશ્ચયમાં વ્યવહાર છે, પણ બંને પ્રધાન રૂપે નથી. બેમાંથી એક ગૌણ બની જાય છે. એટલે પ્રધાનતાની અપેક્ષાએ એ બેને પરસ્પર સંબંધ નથી.
ઉત્તરઃ–પ્રધાનતાની અપેક્ષાએ વ્યથાન (=પ્રવૃત્તિ) અને ઈયાન એ બે અવસ્થાના ભેદથી વ્યવહાર અને નિશ્ચય અલગ છે. કારણ કે વ્યવહાર અવસ્થામાં (પ્રવૃત્તિકાળમાં) ભાવના-અનુપ્રેક્ષા આદિ રૂપ ભાવ હોવા છતાં ધ્યાનરૂપ નિશ્ચય ન હોય. ધ્યાનરૂપ નિશ્ચય અવસ્થામાં વ્યવહાર ન હોય. કારણ કે વ્યવહાર વ્યથાન=પ્રવૃત્તિ રૂપ જ છે. આનો અર્થ એ થયો કે આ બંને નય પોતપોતાની ભૂમિકામાં (અન્ય ન હોવાથી) પ્રધાન છે. આમ છતાં એ બંને પોતપોતાને ચગ્ય કાર્ય કરવામાં પરસ્પર પ્રતિબંધ (=અડચણ) રૂપ બનતા નથી. કારણ કે નિશ્ચય જેમ નિર્જરા કરે છે, તેમ વ્યવહાર પણ સ્વપ્રોગ્ય નિર્જરા કરે જ છે. માટે “નિશ્ચયથી જ સિદ્ધિ” એમ કહેવું નિરર્થક છે. (ગની પરિભાષામાં ધ્યાનથી ચુત (=પતિત) અવસ્થાને વ્યુત્થાન કહેવામાં આવે છે. આથી પ્રસ્તુતમાં યુત્થાન એટલે પ્રવૃત્તિ. વ્યવહાર અવસ્થા એટલે પ્રવૃત્તિકાળ. ધ્યાન અવસ્થા એટલે ध्याना.) [४] यदप्युक्तं "शुद्धश्च निश्चयनयः" इति स एवाश्रयणीय इति तत्राह
सुद्धत्तं पुण दोण्ह वि, णियवत्तव्वाणुगाणमविसिढें ।
सहाणे बलिआणं, जं भणियं संमईई इमं ॥४४॥ 'सुद्धत्तं पुण'त्ति । शुद्धत्वं पुनः 'द्वयोरपि' निश्चयव्यवहारयोः 'निजवक्तव्यानुगयोः' स्वाभिमततत्त्वानुसारिणोः 'स्वस्थाने' स्वविषये 'बलिकयोः' इतराप्रतिक्षेप्ययोरवि शिष्टम् , “सव्वे वि होंति सुद्धा, णस्थि असुद्धो णओ उ सट्ठाणे ।” इति व्यवहारभाष्यवचनेनेतरापेक्षयाऽशुद्धस्यापि स्वापेक्षया शुद्धत्वात् , दीर्घत्वहस्वत्वयोरिव शुद्धत्वाशुद्धत्वयोरव्यवस्थितत्वात् , यद् भणितं सम्मतावेतन्महामतिना ॥४४॥
णिययवयणिज्जसच्चा, सव्वणया परविआलणे मोहा । ते पुण अदिवसमओ, विभयइ सच्चे व अलिए वा ॥४५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org