________________
૩૪ ]
[ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
भावेऽन्याभावस्याप्यावश्यकत्वाद्वयवहाराभावे निश्चयस्याप्यभावात् ॥ ४१ ॥
આમ નિશ્ચયથી જ સિદ્ધિ” (ગા. ૧૮) એ વિષે નિશ્ચયની જ પારમાર્થિક વિચારણા કરવામાં આવતાં અનિચ્છાએ પણ વ્યવહારની ઉપયોગિતા સિદ્ધ થાય છે. પ્રશ્ન:— નિશ્ચયથી જ સિદ્ધિ” એમ જકાર કહેલ હાવાથી વ્યવહારના નિષેધ થઇ જાય છે. ઉત્તર:- તે જકાર વ્યવહારના નિષેધ કરતા નથી, કિંતુ અપારમાર્થિક નિશ્ચયને નિષેધ કરે છે. આથી અમને ઇષ્ટ અની જ સિદ્ધિ થાય છે. જો જકાર વ્યવહારના નિષેધ કરે તે જકારનો પ્રયોગ જ ન થઈ શકે એ વિષયને જણાવે છે ઃનિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ જુદું ન પડી શકે તે રીતે પરસ્પર મળેલું છે. શુદ્ધક્રિયારૂપ વ્યવહારમાં સ્થાન વગેરેના આલબન રૂપ નિશ્ચય રહેલ છે, અને શુદ્ધાત્મતત્ત્વના વિવેક રૂપ નિશ્ચયમાં શુભયાગની પ્રવૃત્તિલક્ષણ દ્રવ્યક્રિયારૂપ વ્યવહાર રહેલ છે. એથી નિશ્ચયથી જ સિદ્ધિ એમ કેવી રીતે કહી શકાય ? જે એ વસ્તુએ પરસ્પર એકમેક રૂપે મળેલી હાય એ વસ્તુઓમાં એક ન હેાય તેા ખીજી વસ્તુ પણ ન હેાય. આથી વ્યવહાર ન હેાય તેા નિશ્ચય પણ ન હેાય. [૪૧]
एतदेवाह
जह दुद्धपाणियाणं, गाभावेऽवरस्स णो सत्ता । णिच्छयववहाराणं, तह संबद्धाण અનુાં ||૪|
'जह'ति । यथा दुग्धपानीययो र्मिथः संवलितयोरेकाभावे ऽपरस्याप्यभाव इति नो सत्ता, मिश्रित भावस्योभयाभावनियतत्वात् । तथा निश्चयव्यवहारयोरन्योऽन्यसंबद्धयोरेकाभावेऽपरस्याप्यમાવત્તિ ।। જીર્ ॥
ઉપર્યુક્ત વિષયનું સમર્થાંન કરે છેઃ
જેમ દૂધ-પાણી પરસ્પર એકમેક મળેલાં હાવાથી એક ન હેાય તે અન્ય પણ ન હાય, કારણ કે એ વસ્તુએ સાથે ન ઢાય તા મિશ્રિત ન હેાય; તેમ નિશ્ચયવ્યવહાર પરસ્પર એકમેક મળેલા હેાવાથી એક ન હેય તેા અન્ય પણ ન હોય. [૪૨] ननु व्यवहारे निश्चयस्य निश्चये च व्यवहारस्य गौणभावेन सत्त्वेऽपि प्राधान्येन सत्त्वं नास्तीति प्राधान्येनानयोरन्योन्यासंबद्धत्वमस्तीत्यत आह
जइ वि पुभावो सिं, पाहण्णमविक्ख भूमिभेषणं । यिणियफलसिद्धिं पर, तह विण दुहं पि पडिबंध ||४३||
૧. દરેક ધર્મક્રિયામાં સ્થાન, સૂત્ર, અર્થ અને આલંબન એ ચાર યાગ અવશ્ય જરૂરી છે. સ્થાનયેાગ એટલે વીરાસન આદિ આસન અને યોગમુદ્રા આદિ મુદ્રા. સૂત્રયાગ એટલે સૂત્રના પ્રત્યેક વ ત ખરાખર શુદ્ધ ઉચ્ચાર. અ યાગ એટલે સૂત્ર ખેલવાની સાથે તેના અર્થના ઉપયાગ. આલબન યોગ એટલે જિનખિ`બ કે સ્થાપનાચાય આદિ ઉપર સ્થિર દષ્ટિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org