SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास: ] [३३ ચાલવી. સમાપત્તિ એટલે ચંદનમાં જેમ ગંધ એકમેક છે, તેમ સ્વસ્વદર્શનના આગ્રહથી રહિત સહજ માધ્યશ્યની પરિણતિ. આ સમાપત્તિ ચંદનગંધની જેમ સર્વ જીવનું હિત કરનારી છે. જેમ વ્યવહાર સમ્યજ્ઞાનપૂર્વક હેય તે જ હેતુ આદિથી શુદ્ધ બને, તેમ નિશ્ચય પણ સવ્યવહારનો અવિરોધી હોય તે જ હેતુ આદિથી શુદ્ધ બને. [૩૯] एतदेव भावयति णिच्छयवहमाणेणं, ववहारो णिच्छओवमो कोई । ण य णिच्छओ वि जुत्तो, ववहारविराहगो कोई ॥४०॥ 'णिच्छय'ति । निश्चयस्य बहुमानेन-स्वविषयशक्त्यनिगृहनदृढपक्षपातलक्षणेन 'व्यवहारः' शुद्धक्रियालक्षणः कश्चित 'निश्चयोपमः' निश्चयकार्यकारी । न च 'निश्चयोऽपि' निश्चयवदाभासमानोऽपि 'व्यवहारविराधकः' शक्तिनिगृहनापक्षपाताभ्यां व्यवहारोच्छेदकः कोऽपि युक्तः, व्यवहारालसस्य निश्चयतत्त्वानास्पदत्वात , तदुक्तमावश्यके-"संजमजोगेनु सया, जे पुण संतविरिया वि सीअंति । ते कह विसुद्धचरणा, बाहिरकरणालसा हुँति ।। १॥"त्ति ॥ ४० ॥ ઉપર્યુક્ત વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે :-- નિશ્ચયના બહુમાનથી શુદ્ધ ક્રિયારૂપ વ્યવહાર નિશ્ચયનું કાર્ય કરે છે. નિશ્ચયનું બહુમાન એટલે પિતાની શક્તિ ગેપવ્યા વિના શકવા કિયા કરવી અને અશક્યમાં દઢ પક્ષપાત રાખવો. નિશ્ચયના બહુમાનથી નિશ્ચયનું કાર્ય કરનાર વ્યવહાર યોગ્ય છે. આદરણીય છે, પણ શક્તિ ગોપવવી અને પક્ષપાત ન રાખવો એ બેથી વ્યવહારનો વિનાશક નિશ્ચય યોગ્ય નથી, આદરણીય નથી. વ્યવહારને વિનાશક નિશ્ચય વાસ્તવિક નિશ્ચય નથી, કિંતુ નિશ્ચયાભાસ છે. કારણ કે વ્યવહારમાં આળસુ જીવ નિશ્ચયના તત્વને भाभी. शरतेनथी. सावश्यसूत्र (. ११८४) मा युं छे ...-" माठिया કરવામાં આળસુ છે, અને એથી શક્તિ હોવા છતાં સંચમયોગમાં સદા ઉદ્યમ કરતા નથી તેઓનું यात्रि विशुद्ध वी शते पो ?” [४०] तदेवं निश्चयत एव सिद्धिरित्यत्र निश्चयस्यैव निश्चयपर्यालोचनायां व्यवहारस्यापि बलादुपनिपातादनैश्चयिकनिश्चयव्यवच्छेदार्थ वादेवकारस्यास्मदभिमतार्थसिद्धिरेवेत्युक्तम् । अथ च व्यवहारव्यवच्छेदकत्वे एवकारस्यानुक्तिसम्भव एवेत्याह णिच्छयववहाराणं, रूवं अण्णुण्णसमणुविद्धं तु । णिच्छयो चिय सिद्धि, ता कह नुत्तुं हवइ जुत्तं ॥४१॥ 'णिच्छय'त्ति । निश्चयव्यवहारयोः 'रूप' स्वरूपं 'अन्योन्यसमनुविद्धं तु' तुः--एवकारार्थः, अन्योन्यसमनुविद्धमेव, व्यवहारे शुद्धक्रियारूपे स्थानार्थाद्यालम्बनभावरूपनिश्चयसम्बन्धस्य शुद्धात्मतत्त्वविवेकलक्षणे निश्चये च शुभयोगप्रवृत्तिरूपद्रव्यक्रियाव्यवहारसम्बन्धस्य नियतत्वात् । 'तत्' तस्मानिश्चयत एव सिद्धिरिति कथं वक्तुं युक्तं भवति ?, अन्योन्यसमनुविद्धानामेकाગુ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy