SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રૂર ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ત્તિ હેતુનિશ્ચયે જ્ઞાતિ પ્રવૃત્તિ વિશુદ્ધા ” શાસ્ત્રાનુસાળી ક્રિયા, સવवहारविषयप्रतिक्षेपभ्रमजनकालस्यदोषनिवर्त्तकत्वेनाशुभानेकालम्बननिवर्तकत्वेन च तस्यास्तद्धेतुत्वात् । स्वरूपं त्वेकामालम्बनम्, ज्ञप्तेर्भावमात्रविषयत्वात्, प्रवृत्तेश्च ध्यानादियोगरूपाया आत्ममात्रविषयत्वात् । 'अनुबन्धः' उत्तरोत्तरशुभसन्तानाविच्छेदलक्षणः 'इह' जिनमते 'जगद्धितवृत्तिः' सर्वहितावहा 'समापत्तिः' चन्दनगन्धस्थानीया स्वस्वदर्शनग्रहविमुखसहजमाध्यस्थ्यपरिणतिः। तथा च यथा व्यवहारस्य सज्ज्ञानपूर्वकत्वेन हेत्वादिशुद्धत्वं तथा निश्चयस्यापि सद्वयवहाराविरोधित्वेनैवेति સિદ્ધમ્ IIQ3II હેતુ આદિનું સ્વરૂપ જણાવે છે – જ્ઞાનરૂપ અને *પ્રવૃત્તિરૂપ એ બંને પ્રકારના નિશ્ચયમાં શાસ્ત્રાનુસારી ક્રિયા એ હેતુ છે. શાસ્ત્રાનુસારી ક્રિયા સફવ્યવહારમાં અનાદર અને ભ્રમ કરાવનાર આળસને દૂર કરે છે, અને અશુભ અનેક આલંબનોને દૂર કરે છે. આથી શાસ્ત્રાનુસારી કિયા એ નિશ્ચયને હેતુ છે. સ્થિર આલંબન એ નિશ્ચયનું સ્વરૂપ છે. અર્થાત્ નિશ્ચય સ્થિર આલંબન સ્વરૂપ છે. કારણ કે જ્ઞાનને (= જ્ઞાનરૂપ નિશ્ચયને) વિષય માત્ર ભાવના છે, અને ધ્યાનાદિ ગરૂપ પ્રવૃત્તિને (= પ્રવૃત્તિરૂપ નિશ્ચયનો) વિષય માત્ર આત્મા છે. ભાવાર્થ –પ્રસ્તુતમાં રાગાદિ દોષથી રહિત શુદ્ધ આત્મામાં જ સ્થિર બનવું એ મુખ્ય નિશ્ચય છે. શુદ્ધ આત્મામાં સ્થિર બનવા ધ્યાનાદિની જરૂર છે. ધ્યાનાદિથી શુદ્ધ આત્મામાં સ્થિર બની શકાય છે. માટે ધ્યાનાદિયેાગ રૂપ પ્રવૃત્તિ પણ નિશ્ચય છે. આત્માના જ્ઞાન વિના ધ્યાનાદિયાગ રૂ૫ પ્રવૃત્તિ ન થાય. માટે જ્ઞાન પણ નિશ્ચય છે. (આથી અહીં જ્ઞતિક પ્રવૃત્તિને જ એમ નિશ્ચય બે પ્રકારને કહ્યું.) જ્ઞાન અને ધ્યાનાદિપ્રવૃત્તિ એ બંને પ્રકારના નિશ્ચયનું સ્વરૂપ સ્થિર આલંબન છે. અર્થાત્ બંને પ્રકારનો નિશ્ચય સ્થિર આલંબનસ્વરૂપ છે. આત્માનું જ્ઞાન થયા પછી તેની ભાવના = વારંવાર ચિંતન થાય છે. ચિત્ત પહેલાં આત્માની ભાવના = વારંવાર ચિંતન કરે છે, પછી આત્મામાં એકાગ્ર = સ્થિર બને છે. જ્યારે ચિત્ત (= જ્ઞાન) ભાવના (= વારંવાર ચિતન) સ્વરૂપ બને છે ત્યારે સ્થિર ભાવના જ તેને વિષય બને છે. આથી અહીં કહ્યું કે માત્રવિષયસ્થાન = જ્ઞાનને વિષય માત્રભાવ = ભાવના છે. ભાવના પછી રાગાદિ દોષોથી રહિત શુદ્ધ આત્માનું ધ્યાન થાય છે. એટલે ધ્યાનાદિને વિષય આમા છે. માટે અહીં કહ્યું કે–ગામમાત્રાષચવાત = ધ્યાનાદિયોગ રૂ૫ પ્રવૃત્તિને વિષય માત્ર આત્મા છે. સમાપત્તિ એ અનુબંધ છે. અનુબંધ એટલે ઉત્તરોત્તર શુભની અવિચ્છિન્ન પરંપરા • અહીં પ્રવૃત્તિથી ધ્યાનાદિ સમજવું, અન્ય સંયમ કયા નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy