________________
૨૮ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कथं पारमाथिको व्यवहारो व्युच्छिन्नः ? इत्याह
संजमठाणाइविऊ, आगमववहारिणो उ वुच्छिन्ना।
तत्तो ण चरणसुद्धी, पायच्छित्तस्स वुच्छेआ ॥३२॥ 'संजम'त्ति । 'संयमस्थानविदः' असङ्ख्यातभागवृद्धादिषट्स्थानपतितरागद्वेषादिवृद्धिहान्यनुगतचारित्रस्थानाद्याकलयितारः ‘आगमव्यवहारिणः ' केवलिचतुर्दशपूर्ववित्प्रभृतयो व्युच्छिन्नाः, 'ततः' तद्विच्छेदाच्च न चारित्रस्य शुद्धिः, तद्विशोधकस्य प्रायश्चित्तस्य विच्छेदात् , अनतिशयिना यदृच्छयैव प्रायश्चित्तदानात् , सम्यक्स्वपापविशुद्धथनवगमेन घुणाक्षरन्यायेन प्रवृत्तेरूनाधिकदानेन स्वयमशुद्धस्य पराशोधकत्वात्, विचित्रगतिकसूत्रतत्त्वानवबोधेनानतिशयिनः शास्त्रबलस्याप्यनुपपत्तेः, तदुक्तम्" चोद्दसपुव्वधराणं, वुच्छेदो केवलीण वुच्छेदे। केसिंची आदेसो, पायच्छित्तं पि वुच्छिन्नं ॥१॥ जं जत्तिएण सुज्झइ, पावं तस्स तह दिति पच्छित्तं। जिणचउदसपुव्वधरा, तव्विवरीया जहिच्छाए ॥२॥ पारगमपारग वा, जाणते जस्स जं च करणिज्ज। देइ तहा पञ्चक्खी, घुणवतरसमा उ पारुवखी ॥३॥ जा य ऊणाहिए दाणे, वुत्ता मागविहारणा। ण सुज्झे तीइ दितो उ, असुद्धो के च सोहए ॥४॥ अत्थं पडुच्च सुत्तं, अणागयं तं तु किंचि आमुसइ। अत्थो वि कोइ सुत्तं, अणागयं चेव आमुसइ ॥५॥"त्ति ॥३२॥
સત્ય વ્યવહારના વિચ્છેદનું કારણ:
હમણાં અસંખ્યાતભાગ વૃદ્ધ વગેરે ષસ્થાન પતિત અને રાગ-દ્વેષાદિની વૃદ્ધિ–હાનિથી અનુગત ચારિત્રસ્થાનને જાણનારા આગમવ્યવહારીઓ (કેવલી, ચૌદપૂર્વી વગેરે) નથી. તેથી ચારિત્રની શુદ્ધિ પણ નથી. કારણ કે ચારિત્રશુદ્ધિ કરનાર પ્રાયશ્ચિત્તને અભાવ છે. વિશેષ જ્ઞાન રહિત સાધુ જેમ-તેમ પ્રાયશ્ચિત્ત આપે. તે પિતાના જ પાપની શુદ્ધિ બરોબર જાણી શક્તો નથી. આથી તે ધૂણાક્ષર ન્યાયથી પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ કરીને ઓછું-વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. આથી જે સ્વયં અશુદ્ધ છે, તે બીજાને શુદ્ધ ન કરી શકે.
પ્રશ્ના–તે શાસ્ત્રના આધારે પ્રાયશ્ચિત્ત આપે તે શુદ્ધિ કેમ ન થાય?
ઉત્તર–સૂત્રના બહુ જ ગંભીર અર્થે હોય છે. વિશિષ્ટ ક્ષયપશમના અભાવે તે અર્થે બરોબર સમજી શકાય નહિ. આજે વિશિષ્ટ ક્ષયોપશમને અભાવ હોવાથી શાસ્ત્રબલ = શાસ્ત્રબોધ પણ નથી. એટલે શાસ્ત્રના આધારે પ્રાયશ્ચિત્ત આપવા છતાં શુદ્ધિ ન થાય. આ વિષે વ્યવહારસૂત્ર (ઉ દે. ૧૦ ગા. ૩૩૭ થી ૩૪૧) માં કહ્યું છે કે–“કેવલીનો વિચ્છેદ થયા પછી થોડા જ સમયમાં ચૌદપૂર્વધને વિચ્છેદ થયો, તેથી પ્રાયશ્ચિત્ત
૧ ઘણુ નામને કીડો લાકડાને ખાતરી ખાય. તેમાં જેમ આશય વિના પણ અક્ષર પડી જાય, તેમ જે કાર્ય કરવાને ઈરાદો ન હોય, છતાં તે કાર્ય થઈ જાય તે ઘણાક્ષર ન્યાય લાગુ પડે. પ્રસ્તુતમાં જેમ તેમ પ્રાયશ્ચિત્ત આપતા હોવાથી પ્રાયશ્ચિત્ત લેનારની પાપશુદ્ધિ કરવાને તેમનો આશય નથી. છતાં કિંઈક જીવની તેમણે આપેલા પ્રાયશ્ચિત્તથી પાપશુદ્ધિ થઈ પણ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org