SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [२३ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] 'इत्थं'ति । 'इत्थं ' मनागप्याज्ञाभङ्गे चारित्रभङ्गोपपत्तौ सत्यामप्रासुकं नीरं तेजस्कायिकं च सेवमानः 'गुप्तीः' ब्रह्मचर्यगुप्तीश्च विराधयन् ‘मुनिः' द्रव्यलिङ्गी मिथ्यादृष्टिर्भणितः, तथा च महानिशीथसूत्रम्-“से भयवं कयरेणं लिंगेणं वियाणिज्जा जहा णं धुवमेस मिच्छदिट्ठी ? गोयमा ! जे णं कयसामाइए सव्वसंगविमुत्ते भवित्ता णं अफासुअं पाणं परिभुंजिज्जा, जे णं अणगारधम्मं परिवज्जित्ता णं सयमईरिअं वा परोईरिअं वा तेउकायं सेविज्ज वा सेवाविज्ज वा तेउकायं सेविजमाणाणं अन्नेसि समणुजाणेज्ज वा, तहा णवण्हं बंभचेरगुत्तीणं जे केइ साहू वा साहुणी वा एकमवि खंडिज विराहिज्ज वा खंडिजमाणं वा विराहिज्जमाणं वा बंभचेरगुत्ति परेसि समणुजाणिज वा मणेण वायाए वा कारण वा से णं मिच्छद्दिटी, ण केवलं मिच्छदिट्ठो, अभिगहिअमिच्छदिट्ठी वि जाणिज"त्ति ॥२६॥ એક પણ શીલાંગના અભાવથી ચારિત્રને અભાવ થાય છે. તેથી જ શાસ્ત્રમાં જેના શીલાંગને ભંગ થયો છે તેને મિથ્યાષ્ટિ કહ્યો છે, તે બરાબર ઘટી શકે છે. અન્યથા, એટલે કે એક શીલાંગના ભંગથી ચારિત્ર રહેતું હોય છે, તે ન ઘટી શકે. આ વિષયને નીચેની ગાથામાં જણાવે છે: આ પ્રમાણે = જરાપણ આજ્ઞાભંગ થતાં ચારિત્ર ભંગ થતો હોવાથી, અમાસુક પાણી અને અગ્નિ વગેરે તેજસ્કાયને ઉપયોગ કરનાર તથા બ્રહ્મચર્યની વાડની વિરાધના કરનાર મુનિને મિથ્યાદષ્ટિ કહ્યો છે. મહાનિશીથસૂત્ર (અ૫) માં કહ્યું છે કે હે ભગવંત ! કયા લક્ષણથી જાણવું કે આ નિયમ મિથ્યાદષ્ટિ છે ? હે ગૌતમ ! જે સામાયિક કરીને અને સર્વસંગથી વિમુક્ત બનીને અપ્રાસુક પાણીનો ઉપયોગ કરે, જે સાધુધર્મને સ્વીકાર કરીને જાતે ઉત્પન્ન કરેલ કે બીજાએ ઉત્પન્ન કરાવેલ અગ્નિ આદિ તેજસ્ક ઉપયોગ કરે, બીજા પાસે કરાવે કે ઉપયોગ કરનાર બીજાઓની અનુમોદના કરે, તથા જે કોઈ સાધુ કે સાધ્વી નવ બ્રહ્મચર્યની ગતિમાંથી એકનું પણ ખંડન કરે કે વિરાધના કરે, બીજાએ ખંડનવિરાધના કરતા હોય તો તેની મનથી, વચનથી કે કાયાથી અનુમોદના કરે તો તે મિથ્યાદષ્ટિ છે. विस भिश्याटि नहि, तु अभिहित मिथ्यादृष्टि पर छ. म नरा." [२] यत एवं दुरनुचरत्वं संयमस्य ततस्तुलनापेक्षत्वमपि व्यवस्थितमित्याह णो देसविरइकंडय-पत्ति मुत्तूण होइ पव्वज्जा। तुलणावेक्खा तम्हा, इण्हि तु विसिस्स जं भणियं ।। २७ ।। ‘णो देसविरइ'त्ति । देशविरतेः कण्डकानि-असङ्ख्थातविशुद्धिस्थानात्मकानि, कण्डकशब्दस्य समयपरिभाषयाऽङ्गुलमात्रक्षेत्रासङ्खयेयभागगतप्रदेशराशिप्रमाणसङ्ख्याभिधायकत्वात् , तेषां प्राप्ति मुक्त्वा प्रव्रज्या न भवति, क्रमस्यानुल्लङ्घयत्वात् , तस्मात् तुलनापेक्षा प्रव्रज्या, प्रतिमाप्रतिपत्त्यादितलनामपेक्ष्यैव प्रवर्तते, न त्वभ्यासाधीनपराक्रमलाभं विना। 'इदानीं तु' साम्प्रतकाले तु 'विशिष्य' नियमतो बहुशस्तुलनापेक्षा, यद्भणितं पञ्चाशके ॥२७॥ ૧ અનભિગ્રહિત મિથ્યાષ્ટિમાં પકડ ન હોય, જ્યારે અભિગૃહીત મિથ્યાષ્ટિમાં પકડ હોય છે. અહીં પોતે જે કરી રહેલ છે, તેને ખોટું ન માનવાથી તેમાં પકડ આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy