________________
૨૨ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते नन्वेवं देशभङ्गेऽपि सर्वभङ्गो न भविष्यतीत्यत आह
इक्कं चिय अट्ठारससोलंगसहस्सलक्खणं चरणं ।
इक्कस्स वि विरहेणं, ण हवे अण्गुण्णसंवेहा ।।२५॥ __ 'इक्कं चिय'त्ति । 'एकमेव' एकरूपमेवाष्टादशशीलाङ्गसहस्रलक्षणं चरणम , तत्स्वरूपं च "धर्मा १० म्यादी १० न्द्रिय ५ सज्ञाभ्यः ४ करणतश्च ३ योगाच ३ । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥१॥” इति वाचकवचनादवसेयम् । तच्चैकस्यापि शीलाङ्गस्य विरहेण न भवेत् , सर्वेषां शीलाङ्गानामङ्खयेयजीवप्रदेशवत् 'अन्योन्यसंवेधात् ' परस्परमजहबृत्तितया प्रतिबन्धादेकरूपस्य खण्डरूपत्वानुपपत्तेः, अत एवैकस्यापि सद्भावः शेषसद्भावनियत एव, तदुक्तं पञ्चाशके-“ इकं पि सुपरिसुद्धं, सीलंग સેસન્મા” ત્તિ ૨૧ /
પ્રશ્ન–ચારિત્રનો દેશથી ભંગ થવા છતાં સર્વથા ભંગ થતો નથી. તેથી વર્તમાનમાં પણ ચારિત્ર પાલન છે. ઉત્તર :–ચારિત્ર અઢાર હજાર શીલાંગ રૂપ છે. એટલે એક પણ શીલાંગનો વિનાશ થાય તો અઢાર હજાર શીલાંગ રૂ૫ ચારિત્ર ન રહે. કારણ કે બધા શીલાંગે આત્માના અસંખ્ય પ્રદેશની જેમ પરસ્પર સંકળાયેલા છે. જેમ આત્માના અસંખ્યપ્રદેશમાંથી એક પણ પ્રદેશ અલગ ન કરી શકાય, બધા પ્રદેશે સાથે જ હોય છે, તેમ અઢાર હજાર શીલાગે પણ એક બીજાને છોડીને ન રહી શકે તેવી રીતે પરસ્પર સંકળાયેલા છે. એટલે એમાંથી એક ન હોય અને બીજા હોય એમ ન બને. આથી જ એક પણ શીલાંગ હોય તે બાકી બીજા બધા અવશ્ય હોય.
આ વિષે પંચાશક (પં-૧૪ ગા. ૧૦) માં કહ્યું છે કે–“ વિવક્ષિત કઈ પણ શીલાંગ પણ સુપરિશુદ્ધ–નિરતિચાર તે જ હોય કે જે બાકીના બધા શીલાંગે (ભાંગ) વિદ્યમાન હોય–અખંડિત હાય”.
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે (પ્રશમરતિ ગા. ૨૪૪) માં અઢાર હજાર શીલાંગો આ પ્રમાણે જણાવ્યા છે –“ક્ષમા આદિ ધર્મ ૧૦, પૃથ્વીકાયાદિ ૧૦, ઇન્દ્રિયો છે, સંજ્ઞા ૪, કરણ ૩, લેગ ૩ એ સંખ્યાને પરસ્પર ગુણતાં અઢાર હજાર થાય” ૧૦x૧૦૪૫૪૪૪ ૩*૩=૧૮૦૦૦. [૨૫]
___यत एकस्यापि शीलाङ्गस्याभावे चारित्राभावस्तत एव भग्नशीलाङ्गस्य मिथ्यात्वाभिधानमुपपद्यते; सति चारित्रशेषे तदसम्भवादित्याह
इत्थमफासुअणोरं, सेवंतो तेउकाइयं तह य । गुत्तीउ विराहतो, मिच्छद्दिट्टी मुणी भणियो ॥ २६ ॥
૧ પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ચાર રસ, અને અવકાય. ૨. કરવું-કરાવવું અનુમોદવું એ ત્રણ કરણ છે. ( વ. ઉ. ૧૦ ગા. ૧૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org