________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लास : ]
*
'एयरम्मि 'ति । सङ्ख्यातीतानां गच्छाज्ञास्थानानां मध्ये एकतरस्मिन्नपि स्थाने प्रमादतो भग्ने 'विशयकत्वं ' जिनाज्ञावाह्यत्वं भणितम्, तथा च महानिशीथसूत्रम् “ से भयवं ! किं तेर्सि संखातीताणं गच्छमेराठाणंतराणं अस्थि केइ अन्नयरे ठाणंतरे जे णं उस्सग्गेण वा अववाएण वा कर्हिचि मायदोसेणं असई अइक्क मिज्जा ? अइकंतेण वा आराहगे भविज्जा ? गोयमा ! णिच्छयओ णत्थि । से भयवं ! hi अगं एवं चइ जहा णं णिच्छयओ णत्थि ? गोयमा ! तित्थयरे णं ताव तित्थयरे, तित्थे पुण चाउव्वण्णे समणसंघे, से णं गच्छेसु पइट्ठिए, गच्छेसुं पिणं सम्मद्दंसणनाणचरिते पइट्टिए, ते य सम्म सणनाणचरिते परमपुज्जाणं पुज्जयरे परमसरन्नाणं सरन्ने परमसेव्वाणं सेव्वयरे, ताइ च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिजे ते से णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए, जे णं गच्छे सम्मग्गपणासए उम्मग्गदेसए से णं पिच्छयओ चेव अणाराहगे, एतेणं अठ्ठेणं गोयमा ! एवं वुच्चइ जहा णं संखाईआणं गच्छमेराठाणंतराणं जेणं गच्छे एवं अण्गयर ठाणं अइकमिज्जा से णं एगंतेणं चेव अणाराहगे 'ति । इदानीं तु 'तस्यैव' गच्छाज्ञास्थानभङ्गस्यैव राज्यमिति कथं न चारित्रस्य निष्फलत्वम् ? इति ॥ २४ ॥
હવે વ્રતભ ́ગ દુઃખરૂપ છે એ વિષયનું સમર્થન કરે છે—
ગચ્છાજ્ઞાના અસખ્ય સ્થાના છે. તેમાંથી પ્રમાદના કારણે એક પણ સ્થાન ભાંગે તા વિરાધકપણું (જિનાજ્ઞાથી બહાર જવું) કહ્યું છે. આ વિષે મહાનિશીથસૂત્ર ( અ. ૫ ) આ પ્રમાણે છેઃ
“ પ્રશ્ન-હે ભગવંત! ગચ્છાનાના અસંખ્યસ્થાનેમાંથી કોઇ એક સ્થાનનું ઉત્સ`થી કે અપવાદથી પ્રમાદના કારણે અનેકવાર ઉલ્લુ ધન કરે? અને જો અનેકવાર ઉલ્લંધન કરે તે
આરાધક થાય ?
ઉત્તર :- હૈં ગૌતમ! નિયમા તે આરાધક નથી. પ્રશ્ન:—હે ભગવ ંત! નિશ્ચયથી તે આરાધક નથી તેનું કારણ શું? ઉત્તર ઃ—હે ગૌતમ ! તીર્થંકરા તીની સ્થાપના કરે છે. એ તી સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારના છે, તેમાં સાધુઓની પ્રધાનતા છે. સાધુઓ ગચ્છમાં રહેલા હાય છે. ( સાધુએ જ્ઞાન-ન-ચારિત્રની આરાધના કરે છે માટે ) ગચ્છમાં સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણ રહેલા છે. તે સમ્યક્ દન-જ્ઞાન-ચારિત્ર પરમ પૂજ્ગ્યાના પણ પૂજ્ય છે. પરમ શરણ્યના પણ શરણ્ય છે. પરમ સેવ્યના પણ સેવ્ય છે, જે ગચ્છમાં કઈ પણ સ્થાનમાં કઈ પણ રીતે તે ત્રણની વિરાધના કરાય છે તે ગચ્છ સન્મા-પ્રણાસક અને ઉન્માદેશક છે. જે ગચ્છ સન્માર્ગ પ્રણાશક અને ઉન્માદેશક છે તે ગુચ્છ નિયમા વિરાધક છે.
હું ગૌતમ! માટે એમ કહેવાય છે કે—ગચ્છાનાના અસંખ્ય સ્થાનેમાંથી કાઈ પણ એક સ્થાનનું કોઈ પણ રીતે ઉલ્લંધન કરે તે તે એકાંતે વિરાધક છે. '
વર્તમાનમાં તેા ગચ્છાજ્ઞાભંગનુ જ રાજ્ય છે, માટે વર્તમાનમાં ચારિત્રનું પાલન દુષ્કર છે. [૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org