________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બીજી રીતે વ્યવહારની નિષ્ફળતા જણાવે છે:–નિશ્ચયન=સંયમયેગ્યગુણસ્થાનને લાભ થઈ ગયો હોય તો દીક્ષા લેવાની ઈચ્છાવાળા ભવ્યને વ્યવહારને આરોપ= દીક્ષાની વિધિરૂપ વ્યવહાર કરાવવો એ તૃપ્તને જલપાન કરાવવા સમાન નિષ્ફળ છે. કારણ કે જે કાર્ય માટે દીક્ષાની વિધિ કરાવવામાં આવે છે એ કાર્ય પહેલાં જ થઈ ગયું છે. સંયમયેગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ માટે દીક્ષા વિધિ કરાવવામાં આવે છે. અને સંયમયોગ્યગુણસ્થાનની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. માટે દીક્ષાવિધિ રૂપ વ્યવહાર નિરર્થક છે.
હવે જે નિશ્ચયન=સંયમયેગ્યગુણસ્થાનને લાભ ન થયો હોય તે પણ વ્યવહારને આરોપ ઉખર ભૂમિમાં બીજ વાવવા સમાન નિરર્થક છે. જેમ ઉખરભૂમિમાં વાવેલ બીજ સ્થાનની વિષમતા રૂપ દોષના કારણે નિષ્ફળ બને છે, તેમ સંયમયેાગ્ય ગુણસ્થાનથી રહિતને પણ દીક્ષાવિધિ નિરર્થક છે. એટલે નિશ્ચય રહિતને ગૃહસ્થની જેમ વ્યવહારને આરોપ અસ્થાને છે. અર્થાત્ જેમ સામાન્ય ગૃહસ્થને દીક્ષાવિધિ નિરર્થક છે, તેમ દીક્ષા લેવા ઈચ્છતા ભવ્યને પણ દીક્ષાવિધિ નિરર્થક છે. [૨૨]
अनिष्टानुबन्धेनापि व्यवहारं प्रतिक्षिपन्नाह
वयभंगे गुरुदोसो, भणिओ दुव्वारओ अ सो इण्हि ।
तो चरणपक्खवाओ, जुत्तो ण उ हंदि तग्गहणं ॥ २३ ॥
'वयभंगे 'त्ति । व्रतस्य-गृहीताचारस्य भङ्ग गुरुः-महान् दोषः-अनन्तसंसारानुबन्धलक्षणो भणितः, स च व्रतभङ्ग इदानीं दुःषमाकाले दुर्वारः प्रमादबाहुल्यात् , तस्माच्चारित्रस्य पक्षपात एव युक्तो न तु 'हन्दी' त्युपदर्शने तद्ग्रहणमपि युक्तम् , अशक्यानुष्ठायिनो भावशून्यक्रियाया अकिञ्चित्करत्वात् तदुक्तं योगदृष्टिसमुच्चये-" तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या किया। અનચોતર ય, માનુણોતયોરિક છે ? .” તિ | ૨૩ /
અનિષ્ટના અનુબંધ દ્વારા પણ વ્યવહારનું ખંડન કરે છે:લીધેલાં વ્રતને ભંગ મહાદેષ છે. તેનાથી અનંત સંસારને અનુબંધ થાય છે. હમણાં દુઃષમાકાળમાં પ્રમાદ ઘણે હોવાથી વ્રત ભંગને રોકવો એ દુઃશક્ય છે. આથી ચારિત્રનો પક્ષપાત રાખવો એ યોગ્ય છે, ચારિત્રને સ્વીકાર ગ્ય નથી. કારણ કે અશક્ય અનુષ્ઠાન કરનારની ભાવશૂન્ય ક્રિયા અકિચિત્કર છે. આ વિષે ચગદષ્ટિસમુચ્ચય (ગા. ૨૨૧)માં કહ્યું છે કે –“પારમાર્થિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બે વચ્ચે સૂર્ય અને પતંગીયાની જેમ ઘણું અંતર છે.” [ ૨૩ } इदानी व्रतभङ्गस्य दुःखत्वमेव समर्थयति
एगयरम्मि वि ठाणे, गच्छाणाए पमायओ भग्गे । भणियं विराहगत्तं, रज्जमियागि तु तस्सेव ।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org