________________
गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ]
[ o
કહે છે. અર્થાત્ જે શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ કરે તે જ શ્રુતકેવલી છે. ( અહી' નિશ્ચય શ્રુતકેવળીનુ` લક્ષણ જણાવ્યું છે.) (૯) જે પુરુષ પૂર્ણ દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને જાણે છે, તેને જિનેશ્વરી શ્રુતકેવલી કહે છે. કારણ કે સર્વજ્ઞાન આત્મા જ છે.”’ (૧૦) ( અહી” વ્યવહાર (=દ્રવ્ય ) શ્રુતકેવલીનું લક્ષણ જણાવ્યુ છે. કારણ કે શ્રુતના અર્થની વિચારણા કરતાં કરતાં શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં પહેાંચી જાય છે. આનાથી એ જણાવ્યું કે–શ્રુત (=વ્યવહાર) શુદ્ધઆત્મસ્વરૂપના અનુભવનું = નિશ્ચયનું કારણ છે. એટલે નિશ્ચય પામવા વ્યવહાર પણ ઉપયેાગી છે. ) [૨૦] फलव्यभिचारेणापि व्यवहारं व्युदस्य निश्चयमुपपादयति
6
भरहो 'ति । निष्फले व्यवहारे भरतः प्रसन्नचन्द्रश्चाहरणे, भरतस्य व्यवहारं विनापि केवलज्ञानोत्पादेन फलं प्रति व्यतिरेकव्यभिचारात्, सत्यपि व्यवहारे कायोत्सर्गे रौद्रध्यानदशायां प्रसन्नचन्द्रस्य तदनुत्पादे नान्वयव्यभिचारात् । तस्मात् 'इष्टविषयोपनीतं ' योगसमाधानका रिमनोज्ञभोजनादिविषयोपढौकितं ' ध्यानमेव ' आत्मतत्त्वप्रणिधानमेव सर्वकार्यकरम् ॥ २१ ॥
,
:
भरहो पसन्नचंदो, आहरणा णिष्फलम्मि ववहारे । विसोवणीयं, झारखं चिय सव्वकज्जकरं ।। २१ ।।
હવે ફલના અનિશ્ચય દ્વારા વ્યવહારનું ખંડન કરીને નિશ્ચયનું સમર્થાંન કરે છે :— વ્યવહાર નિષ્ફળ છે, કારણ કે વ્યવહાર વિના પણ ફળ મળે છે અને વ્યવહારથી ફળ મળે જ એવા નિયમ નથી. આ વિષયમાં ભરત અને પ્રસન્નચંદ્ર દૃષ્ટાંત રૂપ ભરત મહારાજાને વ્યવહાર વિના પણ કેવળજ્ઞાન થઈ ગયુ.. પ્રસન્નચન્દ્ર રાષિન રૌદ્રધ્યાનદશામાં કાર્યાત્સગ રૂપ વ્યવહાર હેાવા છતાં કેવળજ્ઞાન ન થયું. આથી મન વગેરે યાગાની સમાધિ કરે તેવા શુભ ભાજન આદિ વિષયેાના સેવન પૂર્ણાંક થતી આત્મતત્ત્વમાં સ્થિરતા જ સવ કાર્ય કરનારી છે. [૨૧]
प्रकारान्तरेण व्यवहारवैफल्यमाह -
णिच्छ्यलाभालाभे, ववहारारोवरणं च भव्वाणं । तित्तजलपाणऊसरबीयारोवोवमं होइ ।।૨૨।।
' णिच्छय 'ति । निश्चयस्य - संयम योग्य गुणस्थानलक्षणस्य लाभे सति भव्यानां प्रविवजिषूणां 'व्यवहारारोपणं' प्रव्रज्याविधानव्यवहाराधानं तृप्तस्य जलपानवन्निष्फलं तदर्थस्य प्रागेव सिद्धेः । निश्वयालाभे च व्यवहारारोपणमूषरक्षेत्रे बीजारोपोपमं भवति, स्थानवैषम्यदोषेण ततः कार्यासिद्धेः अलब्धनिश्चयस्य गृहस्थवद्वयवहारारोपास्थानत्वादिति ।। २२ ।।
૧ કેવલ એટલે બાહ્ય આલંબનથી રહિત. અસલમાં માત્મા શરીર આદિ આ બનથી રહિત છે. કર્મ યુક્ત આત્માને શરીર આદિ આલઅનની જરૂર પડે છે. અથવા સાધ્ય અવસ્થામાં સુદૈવાદિના આલ બનની જરૂર પડે છે. પણ શુદ્ધ થયેલા માત્માને તેા સુદેવાદિના આલંબનની પણ જરૂર નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org