SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] 'इण्हि 'ति। इदानीं पुनर्वक्तव्यमेतद् यदुत न नाममात्रेण गुरुभक्तिर्भवति, 'यद्' यस्माच्चतुर्वपि निक्षेपेषु भावनिक्षेपो ‘ग्राह्यः' स्वातन्त्र्येणोपादेयः, अन्यथा हि स्वाभिप्रायाभिमतगुरुनामधारिणां सर्वेषामपि गुरुकुलवासप्रसक्तेः, न चैतदिष्टं, धर्माधर्मसङ्करप्रसङ्गादिति ॥१२॥ ભાવગુરુની પ્રધાનતા ગુરુના વિષયમાં બાકી રહેલું ઉપયોગી વક્તવ્ય કહે છે - હવે આ વિષયમાં એ કહેવાનું છે કે નામમાત્રથી = નામધારી ગુરુની સેવા કરવાથી ગુરુભક્તિ થતી નથી. કારણ કે ચારે નિક્ષેપાઓમાં ભાવનિક્ષેપો જ સ્વીકારવા લાયક છે. જે તેમ ન હોય તો પોતાના મનથી માનેલા નામધારી બધા ય ગુરુઓ ગુરુકુલવાસ બની જશે. આ યોગ્ય નથી. કારણ કે તેમ થાય તે ધર્મ અને અધર્મનું મિશ્રણ થાય. [ સંકર = ધર્મ અને અધર્મનું મિશ્રણ. ગુરુ તરીકે કહેવાતા બધાની ભક્તિ કરે, તેમાં સુગુરુની ભક્તિ કરે તે ધર્મ અને કુગુરુની ભક્તિ કરે તે અધર્મ. આમ ધર્માધર્મનું મિશ્રણ થાય.] [૧૨] भावस्यैव ग्राह्यत्वे सिद्धान्तसम्मतिमुपदर्शयति तित्थयरसमा भावाय रिया भणिया महाणिसोहम्मि । णामठवणाहिं दव्वायरिया अ णिोइयव्वा उ ॥१३॥ 'तित्थयर 'त्ति । 'भावाचार्याः' पञ्चविधाचारपालनतदुपदर्शनगुणान्वितास्तीर्थकरसमा महानिशीथे भणिताः, तथा च तदालाप:-" से भयवं ! तित्थयरसंतियं आणं नाइकमिज्जा उदाहु आयरियसंतियं ? गोयमा ! चउव्विहा आयरिआ पण्णत्ता, तं०-नामायरिया १ ठवणायरिया २ दव्वायरिया ३ भावायरिआ य ४ । तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संतियं आणं नाइकमिज"त्ति। गच्छाचारप्रकीर्णकेऽप्युक्तं " तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेइ ।" त्ति । द्रव्याचार्याश्च नामस्थापनाभ्यां नियोक्तव्याः ॥१३॥ ભાવનિપેક્ષે જ સવીકાર્ય છે એ વિશે આગમની સાક્ષી જણાવે છે : મહાનિશીથસત્ર (અ. ૫) માં પાંચ પ્રકારના આચારોને પાળનાર અને તેનો ઉપદેશ આપનાર ભાવાચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તે આ પ્રમાણે –“પ્રશ્ન :– ભગવંત! તીર્થકરની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ કે આચાર્યની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ ? ઉત્તર :–હે ગૌતમ! આચાર્ય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે –નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્યું છે તે તીર્થકર સમાન જાણવા. તેમની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ.” ગચ્છાચારપયનામાં (ગા. ૨૭) પણ કહ્યું છે કે —–“જે આચાર્ય જિનમતનું સમ્યફ પ્રકાશન કરે છે, તે આચાર્ય તીર્થકર સમાન છે. દ્રવ્ય આચાર્યની નામ–સ્થાપના સમાન વ્યાખ્યા કરવી, અર્થાત્ દ્રવ્ય આચાર્યને નામ આચાર્ય અને સ્થાપના આચાર્ય તુલ્ય જાણવા. [૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy