________________
[ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआण पविसंति ।
अण्णं गुरुभत्तीए, किं विलसिअमब्भुआं इत्तो ? ॥९॥ 'अम्हारिसा वित्ति । अस्मादृशा अपि मूर्खा यदिति गम्यं 'पण्डितानां' धर्मग्रन्थकरणपेशलमतीनां पङ्क्तौ प्रविशन्ति, गुरुभक्तरितोऽन्यत्किमद्भुतं विलसितम् ?, पाषाणनर्त्तनानुकारः खल्वयं दुष्करानुष्ठानप्रकार इत्यचिन्त्यसामर्यो गुरुरेव ।। ९ ॥
सका वि णेव सक्का, गुरुगुणगणकित्तणं करेउं जे ।
भत्तीइ पेलिआण वि, अण्णेसिं तत्थ का सत्ती ? ॥१०॥
સ વિત્તિ. “fપ’ રૂદ્રા શપ ગુરુમુખીન નૈવ નું રાજે, “કે” इति पादपूरणार्थो निपातः, 'तत्र' गुरुगुणगणकीर्तने भक्तिप्ररितानामप्यन्येषां मादृशमनुजानां का शक्तिः ? । तथा चानिर्वचनीयानन्तगुणगरिमभाजनं गुरुरिति कियन्तस्तद्गुणा वक्तुं शक्यन्ते ?, श्रोतृप्रोत्साहनार्थ दिग्दर्शनमात्रं पुनरेतदिति भावः ॥ १० ॥
ગુરુનું માહામ્ય (ગાથા ૨ થી ૧૦) ગુરુતત્તવનો વિશેષરૂપે નિર્ણય કરવામાં પ્રથમ ગુરુનું જ માહાસ્ય જણાવે છે :
શુદ્ધ સમાચારી રૂપ ગુજ્ઞાથી સકલકર્મક્ષય રૂ૫ મેલ થાય છે. ગુરુકૃપાથી અણિમાદિ આઠ સિદ્ધિઓ પ્રગટે છે. ગુરુભકિતથી વિદ્યાઓ અવશ્ય સલ બને છે. [૨] અત્યંત ગહન સંસારરૂપ અટવીમાં મેક્ષમાર્ગને અનુસરનારા ભવ્ય જીવોને મોક્ષમાર્ગના ઉપદેશક ગુરુ સિવાય અન્ય કોઈ પણ શરણ છે નહિ, થશે નહિ અને થયેલ પણ નથી, અર્થાત્ અહીં ત્રણે કાળમાં ગુરુ જ શરણ છે. [૩] જેમ દયાળુ (= નિષ્કપટપણે પરદુઃખને દૂર કરવાની ભાવનાવાળો) વિદ્ય તાવવાળા લોકોનું ઔષધ આદિથી દ્રવ્ય સ્વાશ્ય કરે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીને રત્નત્રયી રૂપ ઔષધ આપીને ધર્મરૂપ ભાવ સ્વાથ્ય કરે છે. ગુરુ ભાવ આરોગ્ય કરનારા હેવાથી પરમ વૈદ્ય છે. [૪]
જેમ દીપક પ્રકાશશક્તિ રૂપ ગુણના વેગથી પિતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીના ચેગથી મહરૂપ અંધકારને દૂર કરીને રવ–પરને પ્રકાશિત કરે છે. ગુરુ પિતાને ઉપાદાનભાવથી અને પારને નિમિત્તભાવથી પ્રકાશિત કરે છે. (અર્થાત્ ગુરુ પિતાના આત્માને જુએ છે, તેમાં પોતે ઉપાદાનકારણ છે અને બીજા જીવોને તેમના (= બીજા જના) આત્માનાં દર્શન કરાવે છે, તેમાં નિમિત્તકારણ બને છે. દરેક જીવ પોતાના આત્માને જોઈ શકે છે. પણ
( ૧ અણિમાદિ આઠ સિદ્ધિઓ (૧) અણિમા-પરમાણુ જેટલા નાના બની શકાય. (૨) ગરિમા-પર્વત જેટલા મોટા બની શકાય. (૩) લધિમાર જેવા હલકા થઈ શકાય. (૪) મહિમા–વજી જેવા ભારે થઈ શકાય. (૫) ઈશિત્વ-સર્વ ઉપર સામ્રાજ્ય ચલાવી શકાય. (૬) વશિત્વ–બધા વશ બની જાય. (૭) પ્રાકામ્ય-પાણીની જેમ જમીનમાં ડૂબકી મારી શકાય. (૮) પ્રાપ્તશક્તિ-શરીરનાં અનેક રૂપે કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org