________________
'गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ]
[ ३६७४ गुर्वादिकमप्यूद्यमानं काललघुकम् , तथा निर्विकृत्यादिना षष्ठान्तेन तपसा यन्मासगुर्वादिक मप्यूह्यते तत्तपोलघुकम् । अष्टमादिना तूह्यमानं मासलघ्वादिकमपि तपोगुरुकमिति ॥२९२।।
હવે તપ અને કાલથી લઘુ-ગુરુ પ્રાયશ્ચિત્ત એમ જે કહેવાય છે તેનું સ્વરૂપ गाव छ :
તપ અને કાલને આશ્રયીને ગુરુ પણ પ્રાયશ્ચિત્ત લઘુ થાય છે, અને લઘુ પણ ગુરુ થાય છે. તેમાં ગ્રીષ્મકાળ અને અઠ્ઠમ આદિ તપ ગુરુ છે. શેષ શિશિર અને વર્ષાકાળ તથા છઠ્ઠ સુધીનો તપ લઘુ છે. ભાવાર્થ- ગ્રીમમાં માસલઘુ આદિ પણ તપ કરવામાં આવે તે તે કાલગુરુ છે. શિશિર અને વર્ષોમાં માસગુરુ આદિ પણ તપ કરવામાં આવે તે તે કાલલઘુ છે તથા નીવિથી માંડી છઠ્ઠ સુધીના તપથી જે માગુરુ આદિ પણ તપ કરવામાં આવે તે તપલઘુ છે. અઠ્ઠમ આદિથી મા સલઘુ આદિ પણ તપ કરવામાં આવે : तो ते तयशुरु छ. [२८२] प्रकारान्तरेण गुरुलघुविधिं दर्शयति
दाणे णिरंतरे वा, लहुअं पि गुरुं गुरुं पि लहु इहरा ।
सुत्तविहिणाऽविलंब, जं वुज्झइ तं तु हाडहडं ॥२९३॥ 'दाणे'त्ति । वाशब्दः प्रकारान्तरोपन्यासे । दाने निरन्तरे सति लघुकमपि गुरुकम् , अन्तराले पारणकादानेन दीयमानं लघुकमपि तपो गुरुकं भवतीति भावः । इतरथा-सान्तरं दीयमानं गुरुकमपि तपो लघुकं भवति । तथा 'सूत्रविधिना' सूत्रोक्तप्रकारेण 'यत्' प्रायश्चित्तं 'अविलम्बं' कालक्षेपरहितमूह्यते तत्प्रायश्चित्तं हाडहमित्युच्यते ।।२९३।।
બીજી રીતે ગુ–લઘુને વિધિ બતાવે છે -
અથવા નિરંતર (-પારણું વિના) તપ આપવામાં આવે તે લઘુ પણ ગુરુ બને. અર્થાત્ વચ્ચે પારણું આપ્યા વિના અપાતું લઘુ પણ તપ ગુરુ થાય છે. વચ્ચે પારણું પૂર્વક અપાતું ગુરુ પણ ત૫ લઘુ થાય છે. તથા સૂત્રોક્ત વિધિથી જે પ્રાયશ્ચિત્ત કાલક્ષેપ કર્યા વિના કરવામાં આવે તે પ્રાયશ્ચિત્ત “હાડડડ” એમ કહેવાય છે. [૨૯] एतच्चारोपणाविशेषरूपमिति तभेदानेव दर्शयति
पट्टविइआ य ठविया, कसिणाकसिणा तहेव हाडहडा।
आरोवण पंचविहा, पायच्छित्तं पुरिसजाए ॥२९४॥ ‘पटुविइअत्ति । प्रस्थापितका स्थापिता कृत्स्नाकृत्स्ना हाडहडा चेति पञ्चविधाऽऽरोपणा प्रायश्चित्तस्य । तच्च प्रायश्चित्तं पुरुषजाते कृतकरणादौ यथायोगमवसेयम् । तत्र यदारोपितं प्रायश्चित्तमूह्यते एषा प्रस्थापितका । वैयावृत्त्यकरणलब्धिसम्पन्न आचार्यप्रभृतीनां वैयावृत्त्यं कुर्वन् यत्प्रायश्चित्तमापन्नस्तस्यारोपितमपि स्थापितं क्रियते यावद्वैयावृत्त्यपरिसमाप्तिर्भवति, द्वौ
शु. ४३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org