________________
૩૩ ]
[ રોપણવૃત્તિ-ગુમાવજમાવાનુવાવરે આમ વર્ષા-શિશિર-ગ્રીષ્મ રૂપ દરેક સ્થાનમાં નીચે નીચે હાસ કરનારે ત્યાં સુધી હાસ કરે કે છેલ્લે માત્ર “નીવિ' ત૫ પ્રાયશ્ચિત્તમાં આપવાનું રહે. જે તેટલે પણ તપ ન કરી શકે તે “મિચ્છામિ દુક્કડ આપવાથી જ શુદ્ધ થાય છે.
કેટલાક આ પ્રમાણે કહે છે–આધાર્મિક (આહાર) આદિની ઉત્પત્તિમાં થયેલી છે જીવનિકાયની વિરાધનાથી જે પ્રાયશ્ચિત્ત થાય તે સ્વસ્થાન છે. આધાર્મિક (આહાર) આદિના સેવનમાં ઉપવાસ વગેરે જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે પરસ્થાન છે. તે પ્રાયશ્ચિત્ત આપવામાં પણ આ જ હ્રાસવિધિ જાણ.
કાલભેદના વિસ્તારના પ્રસંગથી આવેલ આ દાન કહ્યું. (અર્થાત કાલભેદોના વિસ્તારના પ્રસંગને પામીને હૃાસ કરીને પ્રાયશ્ચિત્ત આપવાની બાબત પણ જણાવી દીધી.) અને (હૃાસ કરીને પ્રાયશ્ચિત્ત આપવાને) ભાવમાંs(દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર દ્વાર સંબંધી ભારદ્વારમાં) પણ સમાવેશ થાય છે. કારણ કે સહનશીલ અને અસહનશીલ પુરુષને આશ્રયીને પુરુષને ભાવ દ્વારમાં કહેલ છે. સ્વતંત્ર રૂપે પુરુષના ભેદો આગળ કહેવાશે. [૨૦] प्रकारान्तरेण दानविधिमाह
आवन्नाणं दिज्जा, अहवा एगाइ जाव छम्मासं ।
तवकालगुरुअलहुअं सझोसमियरं व जहपत्तं । २९१॥ 'आवन्नाणं' ति । 'अथवा' इति प्रकारान्तरे 'एकादि' एकमासिकमादौ कृत्वा यावत् पाण्मासिकमापन्नानां साधूनां यथागतं तपःकालाभ्यां गुरुकं लघुकं वा सझोषम् 'इतरद्वा' अझोषं 'यथापात्रं' सहासहादिपुरुषविशेषरूपं पात्रमपेक्ष्य. प्रायश्चित्तं दीयते ।। :९१ । બીજી રીતે દાનને (=પ્રાયશ્ચિત્ત આપવાને) વિધિ કહે છે
અથવા એક માસથી આરંભી છ માસ સુધીના પ્રાયશ્ચિત્તને પામેલા સાધુઓને એ પ્રાયશ્ચિત્ત તપ અને કાલથી ગુરુ કે લવું જેવું આવ્યું હોય તેવું આપે. અથવા સહનશીલ અને અસહનશીલ આદિ પુરુષ વિશેષ રૂપ પાત્રની અપેક્ષાએ ાસ સહિત કે હાસ વિના પ્રાયશ્ચિત્ત આપે [૨૯૧] अथ तपःकालाभ्यां लघुगुरुप्रायश्चित्तं यदुच्यते तत्स्वरूप प्ररूपयति
तवकाले आसज उ, गुरुओ वि लहू लहू वि होइ गुरू।
कालो गिम्हो तवमट्ठमाइ गुरुवं लहू सेसा ॥२९२॥ 'तवकाले'त्ति । तपःकाले आसाद्य तु गुरुरपि लघुः लघुरपि च गुरुर्भवति । तत्र कालो ग्रीष्मस्तपश्चाष्टमादिकं गुरुकम् , शेषाणि शिशिरवर्षाख्यौ कालौ षष्ठान्तानि च तपांसि लघुनि भवन्ति । अयं भावः-ग्रीष्मे मासलवादिकमप्यूह्यमानं कालगुरुकम् , शिशिरवर्षासु च मास
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org