________________
* ૧૫૮-૬૦ ઉપર્યુક્ત આચાર્યના જ આઠ પ્રશસ્ત ભાવવ્યવહારી શિષ્યનાં નામ
અને તેમને તે લાભ. ૧૬૧ લોકેત્તર ભાવવ્યવહારીનું યથાવસ્થિત લક્ષણ. ૧૬૨-૬૪ સંવિગ્નપાક્ષિકના પણ લેકોત્તરભાવવ્યવહારિપણાનું સમર્થન.
૧૬૫ વ્યવહારિપ્રરૂપણાનો ઉપસંહાર અને વ્યવહર્તવ્યપ્રરૂપણને પ્રારંભ. ૧૬૬-૩૩૪ વ્યવહdયપ્રરૂપણું. ૧૬૬-૬૯ વ્યવહdવ્યપદને નિક્ષેપ, લોકોત્તરભાવવ્યવહત્તવ્યના ગુણે અને તેની
ચતુર્ભ"ગી.
૧૭૦ લત્તરભાવવ્યવહર્તવ્યના આભવત્ અને પ્રાયશ્ચિત્ત એમ બે પ્રકાર.
૧૭૧ આભવતુભાવવ્યવહસ્તવ્યના પાંચ ભેદે. • ૧૭૨-૮૧ ક્ષેત્રાભવદ્દનું સ્વરૂપ અને મર્યાદા. ૧૮૨-૨૪૩ વત્તમાનકાળની ક્ષેત્રાભવદમર્યાદા. ૨૪૪–૫૬ શ્રુતાભવદ્દનું વર્ણન. ૨૫૭-૬૧ સુખદુઃખાભવ૬નું વર્ણન. ૨૬૨-૬૬ માર્ગોભવનું વર્ણન. ૨૬૭-૭૦ વિનયાભવદ્દનું વર્ણન.
૨૭૧ આભવવ્યવહર્તવ્યને ઉપસંહાર પ્રાયશ્ચિત્તવ્યવહર્તવ્યને પ્રારંભ.
૨૭૨ પ્રાયશ્ચિત્તના નિક્ષેપ. ૨૭૩–૭૬ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ. ર૭૯-૯૧ કાલપ્રાયશ્ચિત્તનું વિસ્તૃત વર્ણન, તેના ૮૧ ભેદો, તેનું યંત્ર અને
પ્રાયશ્ચિત્ત દેવાના પ્રકાર. ર૯૨-૯૩ તપ અને કાળને આશ્રયીને પ્રાયશ્ચિત્તના ગુરુ લઘુ ભેદો.
૨૯૪ પ્રાયશ્ચિત્તાપણાના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ, ૨૫-૯ પ્રાયશ્ચિત્તના અધિકારી પુરુષોના પ્રકાર. ૩૦૦ પ્રાયશ્ચિત્ત આપવાને વિધિ. ૩૦૧–૧૦ વ્યવહારયત્નરચનાને વિધિ અને યત્ન. ૩૧૧ તકલ્પયન્ચરચનાન વિધિ, અને યત્ન તથા પ્રાયશ્ચિત્તના નામ-લિપિ --
આપત્તિ આદિનું યત્ન. ૩૧૨-૨૭ પ્રાયશ્ચિત્તદાનને અંગે નેદના પ્રતિનેદના. ૩૨૮-૩૪ પ્રાયશ્ચિત્ત લેનારની ગ્યતા, પ્રતિસેવાની વિચિત્રતા અને પરિણામની
વિભિન્નતાને આશ્રયીને પ્રાયશ્ચિત્તની વિચિત્રતા. ૩૩૯ વ્યવહારવિષયક વક્તવ્યની પરિસમાપ્તિ. ૩૩-૪૩ વ્યવહારવાન સુગુરુના માહાસ્યકથન દ્વારા વ્યવહારના આદરને ઉપદેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org