SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ३१३ 'दिट्ठोऽदिवो यत्ति । दृष्टोऽदृष्टश्चेत्यभिधारयन् द्विविधः, अत्राभिधार्यमाणसत्कैरीक्षितो दृष्टस्तद्विपरीतस्त्वदृष्ट इत्यर्थः । स प्रत्येकं द्विविधः, अनर्पणे गुर्वाभाव्यसचित्तागृहीतस्य मायी, अर्पणे चामायोति । अनर्पणे च तेन तदाभाव्यस्य 'व्यवहारः' सौत्रविचारप्रस्थापनरूप उपढौकते ॥२४९। एवं ता जीवंते, अभिधारंतो उ एइ जो साह । ___ कालगए एयम्मि हु, इहमन्नो होइ ववहारो ॥२५०॥ 'एव'मिति । एवं तावत् 'जीवति' अभिधार्यमाणे योऽभिधारयन् साधुरागच्छति तस्य व्यवहारः । कालगते पुनरेतस्मिन्नयमन्यो भवति व्यवहारः ॥२५०॥ (धा२७ मे २0 :-) ધારણ કરનાર દષ્ટ અને અષ્ટ એમ બે પ્રકારે છે. ધારકે જેની ધારણ કરી છે તે આચાર્ય આદિના સાધુઓ વગેરેએ જે ધારકને જે હેય, અર્થાત્ આ અમુક આચાર્યની ધારણ કરીને તેમની પાસે જાય છે એમ જાણવામાં આવેલ હોય તે દુષ્ટ છે, તેનાથી વિપરીત અદષ્ટ છે. એ બંને પ્રકારના ધારક માયાવી અને અમાયાવી એમ બે પ્રકારે છે. ગુરુની માલિકીનું સચિત્ત વગેરે જે હેય તે ગુરુને આપે નહિ તે માયાવી, આપે તે અમાયાવી. જે ન આપે તો તેની માલિકીને વ્યવહાર થાય=સૂત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રમાણથી નિર્ણય કરાવવામાં આવે. [૨૪] ધારેલા આચાર્ય વગેરે જીવતા હોય તો ધારણ કરીને આવનાર સાધુને આ વ્યવહાર છે. મૃત્યુ પામ્યા હોય તો આ (નીચે डेवारी त) भाने व्या२ छ. [२५०] तमेवाह-- अभिधारणकालम्मि य, पुव्वं पच्छा व होइ कालगए । सीसाणं मज्झिल्ले, जइ अस्थि सुअंच दिति तओ ॥२५॥ 'अभिधारण'त्ति । 'अभिधारणकाले' यदाऽभिधारयन् निर्गतस्तदैव १ ततः पूर्व २ पश्चाद्वा ३ । आचार्य कालगतेऽन्तराऽऽगच्छताऽभिधारयता लब्धं शिष्याणां कालगताचार्यस्याभवति । 'मध्ये' च भङ्गे पूर्वमाचार्यः कालगतः पश्चादभिधारयन्निर्गत इत्येवंरूपे दूरादागच्छतस्तदपरिज्ञानेन संभवति, यदि श्रुतमस्ति समीपे प्रतीच्छकोचितं ददति च ततस्तच्छिष्याणामेव लाभः, अथ तत् श्रुतं नास्ति न वा ददति तदा न लाभः । यदि चाभिधारको विपरिणतो न गृह्णाति शिष्याणां सकाशात्तदापि कालगताचार्याणां शिष्याणामेव तत्सचित्ताद्याभवति । तद् यद्यभिधारको ददाति तदा शुद्धोऽन्यथा सचित्ताडदाने चत्वारो गुरुका आदेशान्तरेणानवस्थाप्यम् , अचित्ते उपधिनिष्पन्नम् ॥२५११॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy