________________
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते
'जइ'त्ति | नालबद्धादयः, आदिना घटितज्ञातिसङ्ग्रहः, घटितज्ञातिर्नाम दृष्टाऽऽभाषित इत्यर्थः, यदि तं प्रतीच्छकमभिधारयन्ति तदा 'अभिधारयतः ' प्रतीच्छकस्याभवन्ति । यथा पूर्वं सङ्केतः कृतो यूयममुकस्याचार्यस्य पार्श्वे गच्छत अहं पश्चादागमिष्यामीति तथैव गुरोनिवेदने तद् घादीनां चिह्नानामुक्तानामविसंवादे चेति द्रष्टव्यम्, चिह्नादीनां विसंवादे च ते तदीक्षिताश्च श्रुतगुरोराभाव्या भवन्ति । ग्लानत्वादिना कारणेन कालविसंवादेन समागता स्त्वभिघारयत एव । सङ्केत कारणानन्तरं च पूर्वोपस्थितानां येषां भावो विपरिणतः पुनरपि कारणान्तरेण जातस्तदा ते तेषां लाभश्च गुरोरेवेति || २४८ ||
३१२
આ જ વિષયને વિશેષથી કહે છે :
નાલબદ્ધ (=અનંતર અને મિશ્રવલ્લિમાં ગણાતા જીવા) અને ઘટિતજ્ઞાતિ જીવા જો પ્રતીચ્છકને ધારે તા તેમના થાય. જેમકે-પ્રતીચ્છક નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવાને કહે કે તમે અમુક આચાર્યની પાસે જાઓ, હું પછી આવીશ. પછી તે પાછળથી આવીને શ્રુતગુરુને કહે કે હું આપની પાસે ભણવા આવ્યા છું. તમારી પાસે જે મારા નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવા આવેલા છે તેમને મે' તમારી પાસે ઉપસ પદા સ્વીકારીશ એવા પરિણામથી, તમે ત્યાં જા હું. પછી આવીશ એમ સંકેત કરીને, પહેલાં મેાકલ્યા છે એમ કહે. આચાર્યને ખાતરી થાય એ માટે તેમનાં આવાં વહ્યા છે, આવા વણુ છે, આટલી વય છે, એમ ચિહ્નો કહે. એ ચિહ્નો એના કહ્યા પ્રમાણે હાય તો એ બધા તેના થાય. જો ચિહ્નો તેના કહ્યા પ્રમાણે ન હોય તો તે બધા અને તેણે જેમને દીક્ષા આપી હાય તે બધા શ્રુતગુરુના થાય. માંદગી આદિના કારણે હેલા સમયે ન આવ્યા હાય તો ધારણા કરનારના જ થાય. અર્થાત્ માંદગી આદિના કારણે નાલબદ્ધ અને ઘટિતજ્ઞાતિ જીવા ત્યાં સમયસર ન આવ્યા હાય, અગર પ્રતીચ્છક સમયસર ન પહેાંચી શક્યો હેાય તો તે બધા પ્રતીચ્છકના=ધારણા કરનારના થાય. સંકેત કર્યાં પછી પૂર્વે આવેલાએમાંથી જેમના ભાવ બદલાઈ જાય (=અમુકની પાસે ઉપસંપદા નથી લેવી એમ થાય) અને ખીજા કાઈ કારણથી ફરી પણ પૂર્વ મુજબ ભાવ થાય, તે તે (=પૂર્વે આવેલાએ) અને તેમને જે લાભ થાય તે પણ ગુરુના જ થાય. ઘટિતજ્ઞાતિ એટલે દૃષ્ટાભાષિત. દૃષ્ટાભાષિત એટલે દેખાય ત્યારે જેમને ખેલાવવામાં આવે તે. અર્થાત્ જેમની સાથે સામા મળે ત્યારે બેલાવવા વગેરે બહુ જ થાડા સબ`ધ હોય તે ઘટિતજ્ઞાતિ કહેવાય. [૨૪૮]
fassist यदुहा, अभिघारंतो अणपणे माई | सो अप्पणे अमाई, अणप्पणे होइ यवहारो ॥ २४९ ॥
+ અહી” ટીકામાં આ વિગત અત્યંત સંક્ષેપમાં જણાવી છે. આ વિગત મરેાખર સમજાય એ માટે વ્ય. ઉ. ૪ ગા, ૪૩૧ વગેરે ગાથાઓના આધારે અહી થાડા વિસ્તારથી અનુવાદ કર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org