________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ]
[३११ अथ तत्राभिधारयतो यदाभाव्यं भवति तदाह--
आभव्वं पुण तत्थ वि, छ म्मीसं चेव होइ वल्लिदुगं ।
सेसाण उ वल्लीणं, परलाभो होइ णाएणं ॥२४७॥ 'आभब्धं पुण'त्ति । आभाव्यं पुनस्तत्राप्यभिधारयति, षड् नालबद्धानि मिश्रं चेति वल्लिद्विकम् । तत्र माता पिता भ्राता भगिनी पुत्रो दुहिता चेति षड् नालबद्धानि, एपाs. नन्तरा वल्लिरुच्यते । मातृपित्रोर्माता पिता भ्राता भगिनी च, भ्रात्रादीनां चतुर्णां पुत्रो दुहिता च, तथाष्ट प्रार्यकाणि भ्रातृभगिनीसहितानि, मातामह्या अपि माता पिता भ्राता भगिनी च, पितामहस्यापि माता पिता भ्राता भगिनी चेति मिश्रवल्लिरियमुच्यते । शेषाणां तु वल्लीनां नालबद्धमिश्रातिरिक्तानां 'परलाभो भवति' अभिधारितस्य लाभो भवतीत्यर्थः । मातुलसुतादयः परतरवल्लिगता हि यदि प्रतीच्छकमभिधारयन्ति तदा स लभते, अथाssचार्यमभिधारयन्ति तदाऽऽचार्यों लभते । ये च परतरे स्वजना ये चाल्ये ते सर्वे आचार्यस्यैवाभवन्तीति ॥२४७| હવે ઘારનારની જેના ઉપર માલિકી થાય તે કહે છે –
ધારણ કરનારની પણ નાલબદ્ધ અને મિશ્ર એમ બે વલ્લીની માલિકી થાય છે. બાકીની=નાલબદ્ધ અને મિશ્ર સિવાયની વલ્લીઓને ધારેલાને લાભ થાય છે. તેમાં માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર અને પુત્રી એ છ નાલબદ્ધ છે. આ નાલબદ્ધ છને અનંતર વલ્લી કહેવાય છે. માતા-પિતાના માતા, પિતા, ભાઈ અને બહેન એ ચાર, તથા એ या२ना पुत्र-पुत्री, मातामहीना (=भानी माना) माता, पिता, HIS, मउन, पितामना (=हना) भाता, पिता, मा, मन से 13 xप्रार्थने (पुस २४ २) मिश्रति + કહેવાય છે. મામાને પુત્ર વગેરે પરતરવહિલ છે. પરતરવહિલના મામાને પુત્ર વગેરે જે પ્રતીચ્છકને (=જેણે અન્ય આચાર્યની ધારણા કરી છે તેને ધારે તે તે તેમને મેળવી શકે છે, જે આચાર્યને (=પ્રતીચ્છકે જેની ધારણા કરી છે તેને) ધારે તો આચાર્ય તેમને મેળવી શકે. જેઓ બહુ દૂરના સ્વજનો છે, અને જે બીજાઓ છે, તે બધા मायाय ना थाय छे. [२४७] एतदेव सविशेषमाह--
जइ अभिधारेंति तओ, अभिधारंतस्स नालबद्धाई । चिंधाइविसंवाए, सुयगुरुणो हुँति आभव्वा ॥२४८॥
* મા-બાપના માતા, પિતા, ભાઈ અને બહેન એ આઠની આર્મક સંજ્ઞા છે. મારી માના અને દાદાના માતાદિ ચાર એ આઠની પ્રાર્યક સંજ્ઞા છે,
+ આને પરંપર કે સાંતર વલિ પણ કહેવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org