________________
રૂ૦૦ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જે એક જ શિષ્ય હોય તે તે બધાઓમાં (=બધા આચાર્યોમાં) જે રત્નાધિક હોય તેને આપવો. બધા સમાન રત્નાધિક હોય તે તેમાં જે સ્થવિર=અધિક વૃદ્ધ હોય તેને તે આપ. બધા વૃદ્ધ હોય તો જેને શિષ્ય ન હોય તેને તે આપ. બધાને શિષ્યા ન હોય તો કુલસ્થવિરને, અન્ય કુલવાળા આચાર્યો પણ ત્યાં હોય તે ગણુસ્થવિરને, અન્ય ગણના આચાર્યો પણ હોય તો સંઘસ્થવિરને આપો. અથવા તે એક શિષ્યને બીજાઓ દીક્ષા લેવા આવે ત્યાં સુધી સાધારણ તરીકે કરવો. બીજાઓ દીક્ષા લેવા આવે અને બધા આચાર્યોને પૂરા થાય ત્યારે વહેચણી કરવી. એ પ્રમાણે બે વિગેરે શિષ્ય દીક્ષા લેવા આવ્યા હોય ત્યારે પણ આ પ્રમાણે ભેદ કહેવા. એ પ્રમાણે જ વસ્ત્રપાત્ર માટે પણ જાણવું. વસ્ત્ર–પાત્ર વગેરે નટે, સેવકે કે વાણિયાઓ આપે. કારણ કે એ લોકે પ્રાયઃ ચોમાસામાં દાન કરે. [૨૨]
चोएइ वत्थपाया, कप्पंते वासवासि घेत्तुं जे।
जह कारणम्मि सेहो, तह तालचरादिसु य वत्था ॥२२३॥ 'चोएइ'त्ति । चोदयति शिष्यः-वर्षावासे वस्त्रपात्राणि ग्रहीतुं कल्पन्ते ?, काका पाठ इति प्रश्नावगमः । सूरिराह-यथा 'कारणे' पूर्वोपस्थित इत्येवं लक्षणेऽव्यवच्छित्तिकारको भविष्यतीत्येवंरूपे वाऽपवादतः शैक्षः कल्पते तथाऽपवादतस्तालाचरादिषु वस्त्र णि, उपलक्षणमेतत् पात्राणि च कल्पन्ते ।।२२३॥
પ્રશ્ન – ચોમાસામાં વસ્ત્ર–પાત્રે લઈ શકાય ? ઉત્તર :- પહેલાં ઉપસ્થિત થયે છે (એથી મંગલ રૂપ છે) એ કારણે અથવા અવ્યવચ્છેદ કરનારે થશે (શાસનને ટકાવનારે થશે) એ કારણે અપવાદથી જેમ દીક્ષા આપી શકાય છે તેમ અપવાદથી નટે આદિ પાસેથી વસ્ત્રો લઈ શકાય છે. વસ્ત્રો એ ઉપલક્ષણ હોવાથી પાતરાં પણ લઈ શકાય છે. [૨૨૩]
तदिणमुवसामेई, पडिवज्जतं तु जो उ गिहिलिंगं ।
मूलायरिअन्नो वि हु, तस्सेव तओ पुरा आसि ॥२२४॥ 'तहिण'मिति । यो व्रतं मुक्त्वा गृहिलिङ्ग प्रतिपद्यमानं तद्दिनमेव 'उपशामयति'
* ટીકામાં વે વાટ કૃતિ પ્રશ્નાવીનઃ એ સ્થળે શાકુ શબ્દને અર્થ વ્યંગ છે. મૂળગાથામાં પાઠ વ્યંગથી હોવાથી એ પાઠ પ્રશ્ન રૂપ છે એમ જાણી શકાય છે.
x અહીં ટીકામાં “યવસ્થિતિઝારા' એ પાઠ છે. જ્યારે વ્યવહારની ટીકામાં પ્રશ્યવચ્છિત્તિજારો એવો પાઠ છે. મને “મવિિત્તઝારા' એ પાઠ વધારે ઠીક લાગવાથી અહીં તે પાઠના આધારે અર્થ લખ્યો છે.
+ વૈજ્ઞાવ સતિ તરજ્ઞાવમુqઢક્ષત્વિમૂત્રપિતાને જણાવવા સાથે બીજાને જણ તે ઉપલક્ષણ કહેવાય. અહીં વસ્ત્ર શબ્દ પોતાને જણાવવા સાથે પાત્રને પણ જણાવે છે માટે ઉપલક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org