________________
गुरुत्वविनिश्चये द्वितीयोल्लासः ]
अथैक एव शिष्यस्तत्र विधिमाह
रायणिए थेरेsसइ, कुलगणसंवे दुगाइणो भेआ । वत्थपाए, तालायर सेवा વળિયા ૨૨૨
मे
'रायणिए'ति । यद्येक एव शिष्यस्तदा यस्तेषां सर्वेषामपि रात्निकस्तत्र स समर्पणीयः । अथ सर्वे समरत्नाधिकास्ततो यस्तेषां ' स्थविर:' वृद्धतरस्तत्र स समर्पणीयः । अथ सर्वे वृद्धस्तदा यस्य शिष्या न सन्ति तत्र देयः । अथ सर्वेषां शिष्याणाम् 'असति' अभावे कुलस्थविरे, अन्यकुलसत्कानामपि तत्र सत्त्वे गणस्थविरे, अन्यगणसत्कानामपि तत्र सत्त्वे सङ्घस्थविरे, अथवा स एकः शिष्यः साधारणस्तावत्क्रियते यावदन्ये उपतिष्ठन्ते, उपस्थितेषु च या सर्वेषां परिपूर्णा भवन्ति तदा विभज्यन्ते । एवं द्विकादयोऽपि भेदा वाच्याः । एवमेव वस्त्रपात्रे ऽप्युपस्थिते द्रष्टव्यम्, तच्व वस्त्रपात्रादिकं तालाचरा वा दद्युः सेवा वा वणिजो वा, एतेषां प्राय वर्षासु दानसम्भवात् || २२२||
[ ૨૦
બધા ભેગા થયેલા સાધુએની સમક્ષ જો તે મુમુક્ષુ કહે કે તમારી પાસે હું ધર્માં સાંભળવાને ઇચ્છું છું. પછી ધરુચશે તે। દીક્ષા લઇશ. તા પહેલાં જે ધકથા લબ્ધિસપન્ન હોય તેણે ધર્મ કહેવા. જો ખીજા પણ બે, ત્રણુ વગેરે સમાનપણે ધર્મસ્થા લબ્ધિસપન્ન હોય તેા રત્નાધિક ધર્મ કહે ફરી પણ ધર્મોપદેશ સાંભળવા ઇચ્છુ` છું એમ હે તા પહેલાં જેવું કહ્યું હતુ. તેવું (=તેટલુ−તેટલા સમય) જ ખીજાએ પણ ક્રમશઃ કહે. કહ્યું છે કે-જેવુ. પહેલાં કહેનારાઓએ કહ્યું હોય તેવુ' પછી કહેનારાએએ કહેવું.’, આ પ્રમાણે બધાએ સમાન કહે ત્યારે તે જેની પાસે જાય તેના તે થાય. હવે જો ખીજાએ વિશેષપણે કહે તે તેએ તેને ન મેળવી શકે, કિંતુ તેમના જે રત્નાધિક હોય તેના તે થાય. [૨૨૦]
જેવુ પહેલાએ કહ્યું હોય તેવુ ખીજાએ પણ કહે છતાં જે તે પ્રયાની ભાવનાવાળા ન થાય તેા ફરી રત્નાધિક વગેરે ખધાએ ક્રમશઃ સ્વશક્તિ પ્રમાણે ધ કહેવા. જેનાથી તે દીક્ષાની ભાવનાવાળા થાય તેના તે થાય
પ્રશ્ન;- આ રીતે ફ્રી ફ્રી ધર્મોપદેશ આપવાનું શું કારણ ? ઉત્તરઃ- તે દીક્ષાની ભાવના વગરના રહે તા સ’સારમાં પરિભ્રમણ કરે. કેમે કરીને એ દીક્ષાની ભાવનાવાળા થાય અને સંસારમાં ભ્રમણ ન કરે એ હેતુથી આ રીતે ફરી ફરી ધર્મોપદેશ આપવાનુ કહ્યુ છે.
હવે જો બધા આચાર્યાં ખરેખર બહુગુણી હોય અને એથી બધા બહુગુણી છે એમ કહ્યું હોય ત્યારે તે મુમુક્ષુ કહે કે તમે જે આચાર્ય ને જાણતા હો તે આચાય ને મને બતાવા તે તેને આચાય બતાવવામાં આ પ્રમાણે વિધિ છે. જો શિષ્યા=ધમ સાંભળીને દીક્ષા લેવાની ભાવનાવાળા મુમુક્ષુએ ઘણા હોય તે દરેક આચાર્ય ને એક એક શિષ્ય આપવેા. [૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org