________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] व्रतग्रहणायाभिमुखीकरोति मूलाचार्यान्योऽपि, अपिना मूलाचार्यो वा गृह्यते, ततो येनैवोपशमितस्तस्यैवाभवति न मूलाचार्यस्यैव, उक्तञ्च-“पच्छाकडो गिहत्थीभूओ जइ तद्दिवसं चेव पव्वइउमिच्छइ जस्स सगासे इच्छइ तस्सेव सो ।” इति । एष विधिः पुराऽऽसीत् । सम्प्रति पुनर्लिङ्ग परित्यक्तेऽपि त्रिषु वर्षेषु तदाभवनपर्यायः परिपूर्णो भवति नारतः ॥२२४॥
(સાધારણ શૈક્ષ ( દીક્ષા લેવા આવેલા સંબંધી માલિકીની વિચારણા કરી. હવે पश्चात (-दीक्षा छ।उना२) समधी मालिनीनी विद्यार॥ ७३ छ :-)
વ્રત મૂકીને ગૃહસ્થલિંગને સ્વીકાર કરનારને તે જ દિવસે વ્રત લેવાની ભાવનાવાળો જે કરે તેને તે થાય. મૂલ આચાર્ય (=જેને શિષ્ય હોય તે) કે અન્ય પણ છે કે તેને તે જ દિવસે વ્રત લેવાની ભાવનાવાળો કરે તેને તે થાય. મૂલ આચાર્યનો જ થાય એવો નિયમ નથી. કહ્યું છે કે “દીક્ષા છોડીને ગૃહસ્થ થઈ ગયેલ છે તે જ દિવસે દીક્ષા લેવાને ઇચ્છે તે જેની પાસે દીક્ષા લેવાને ઈચ્છે તેને જ તે થાય.” આ વિધિ પહેલાં હતે. હમણાં તો સાધુવેશ છોડી દેવા છતાં ત્રણ વર્ષે તેની માલિકી પૂર્ણ થાય છે એ પહેલાં નહિ. અર્થાત્ ત્રણ વર્ષ સુધી મૂલ આચાર્યની જ માલિકી રહે છે. [૨૨૪] कुत इयं मर्यादा स्थापिता ? इत्यत आह
इहि पुण जीवाणं, उकडकलुसत्तणं विजाणित्ता ।
तो भद्दबाहुणा ऊ, तेवरिसा ठाविआ ठवणा ॥२२५॥ 'इण्हि पुण'त्ति । इदानीं पुनर्जीवानां 'उत्कटकलुषत्वं' कषायाविलत्वं विज्ञाय भद्रबाहुना 'वर्षी' त्रिवर्षप्रमाणा मर्यादा स्थापिता, चारित्रतटाके संयमोदकपरिवहनरक्षणार्थं पालिः कृतेति भावः ।।२२५॥
આ મર્યાદા શા માટે કરી છે તે જણાવે છે :
હમણ જમાં કષાયે વધારે છે એ જાણીને શ્રી ભદ્રબાહુસ્વામીએ ત્રણ વર્ષની મર્યાદા નક્કી કરી છે. અર્થાત્ ચારિત્રરૂપ તળાવમાં સંયમરૂપ પાણીની રક્ષા માટે પાલી કરી છે. [૨૫]. अस्यामेव त्रैवर्षियां स्थापनायां विशेषमभिधित्सुराह
तदिवसं तु जमिच्छइ, णिण्हवपरतिस्थिएसु संकेतो।
जढसम्मत्तो तस्स उ, सम्मत्तजुए समा तिण्णि ॥२२६॥ 'तदिवस' तु'त्ति । निह्नवपरती र्थिकयोः संक्रान्तस्त्यक्तसम्यक्त्वः सन् तदिवसमेव य प्रतिबोधकमिच्छति तस्यैव स आभवति । सम्यक्त्वयुने तु भग्नचारित्रपरिणामे हि परलिङ्गादिषु गते मूलाचार्यमर्यादाः 'तिस्त्रः समाः' त्रीणि वर्षाणि त्रिषु वर्षेषु गतेषु पूर्वपर्यायस्त्रुट्यतीत्यर्थः ॥२२६।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org