________________
૨૨૪]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एक एकस्य पार्श्व दृष्टिवादगतानामष्टाशीतिसूत्राणामर्थमधीते, अष्टाशीतिसूत्रार्थवाचनाचार्यः पुनरष्टाशीतिसूत्रार्थप्रतीच्छकस्य पार्श्व छेदसूत्रार्थमधीते छेदसूत्रार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम् । 'मिश्रेऽपि' सूत्रार्थोभयरूपे एष एव 'गमः' प्रकारः पूर्वगतं पूर्वस्माद् बलिकम् । अत्र पूर्वशब्देन अर्थ उच्यते, भगवता उक्तत्वेन सूत्रापेक्षया तस्य पूर्वत्वात् , स च प्रकरणादष्टाशीतिसूत्रार्थपर्यन्तो गृह्यते, तावत्पर्धन्तो हि सूत्रादर्थों बलीयान् । एक एकस्य पार्श्व आवश्यकसूत्रमधीते तस्य समीपे पुनः सूत्रवाचनाचार्य आवश्यकार्थमधीते आवश्यकार्थवाचनाचार्यस्याभवति, एवं तावद् भावनीयं यावदष्टाशी तेसूत्रार्थवाचनाचार्य इति । तावत्पर्यन्ताचार्थात्पूर्वगतं बलीयः, तावत्पर्यन्तात्सूत्रात्तु सुतरां तद् बलीय इति द्रष्टव्यम् । तथाहि-एक एकस्य पार्श्वे आवश्यकस्य सूत्रमर्थ तदुभयं वाऽधीते तस्य समीपे पुनरावश्यकसूत्रार्थतदुभयवाचनाचार्यः पूर्वगतं सूत्रमधीते पूर्वगतसूत्रवाचनाचार्यस्याभवति, एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्राणि । पूर्वगतसूत्राच्च पूर्वगतार्थो बलीयानिति ॥२११।।
અર્થમાં ઉત્તરોત્તર બલવત્તા અર્થો પણ પૂર્વે સૂત્રમાં કહેલ કમથી બલવાન છે. તે આ પ્રમાણે – એક એકની પાસે આવશ્યકને અર્થ ભણે છે. આવશ્યકાઈને વાચનાચાર્ય આવશ્યકાથે ભણનારની પાસે દશવકાલિકને અર્થ ભણે છે, તે તે ક્ષેત્ર દશવૈકાલિકાર્થના વાચનાચાર્યનું થાય. આમ ક્રમશઃ અડ્ડયાશી સૂત્રોના અર્થ સુધી કહેવું. પણ આમાં છેદસૂત્રના અર્થને છેડી દેવું.
છેદ સૂત્રાર્થની બલવત્તા અર્વાચાર્યોની ઉપર છેદ સૂત્ર સંબંધી અર્વાચાર્ય કહેવો. તે આ પ્રમાણે – એક એકની પાસે દૃષ્ટિવાદમાં આવેલ અડ્રયાશી સૂત્રોના અર્થને ભણે છે, અાશી સૂત્રાર્થ વાચનાચાર્ય અચાશી સૂત્રોના અર્થને ભણનારની પાસે છેક સૂત્રાર્થને ભણે છે, તે તે ક્ષેત્ર છેઃ સૂત્રાર્થના વાચનાચાર્યનું થાય.
સૂત્રથી અર્થની બલવત્તા (ની વિ જો g=) સૂત્ર અને અર્થ એ બેમાં પણ આ પ્રમાણે જ છે. અર્થાત્ સૂત્રથી અર્થ બલવાન છે. અઠ્ઠયાશી સૂત્રો સુધી સૂત્રથી અર્થ બલવાન છે. જેમ કે એક એકની પાસે આવશ્યક સૂત્ર ભણે છે. તેની પાસે સૂત્ર વાચનાચાર્ય આવશ્યકનો અર્થ ભણે છે, તે તે ક્ષેત્ર આવશ્યકાથેના વાચનાચાર્યનું થાય. આ પ્રમાણે અયાશી સૂત્રાર્થના વાચનાચાર્ય સુધી વિચારવું.
અર્થથી પૂર્વગત સૂત્રની બલવત્તા (ઝિયં કુદવાઓ પુનયંત્ર) અહીં પુવા શબ્દથી અર્થ વિવક્ષિત છે. અર્થાત્ પૂર્વ એટલે અર્થ. કારણ કે અર્થ ભગવાને કહ્યો હોવાથી સૂત્રની અપેક્ષાએ પૂર્વ છે. પૂર્વથી=અર્થથી પૂર્વગત સૂત્ર બલવાન છે. આવશ્યકથી આરંભી અયાશી સૂત્ર સુધીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org