________________
गुरुस्वविनिश्वये द्वितीयोल्लास : ]
[ ૨૧
અથી પૂગત સૂત્ર બલવાન છે. જો અ^થાશી સૂત્ર સુધીના અર્થથી પૂગત સૂત્ર બલવાન છે, તે ત્યાં સુધીના સૂત્રથી તે સુતરાં પૂગત સૂત્ર બલવાન છે. તે આ પ્રમાણે:- એક એકની પાસે આવશ્યકનું સૂત્ર, અર્થ કે સૂત્ર-અર્થ અને ભણે છે. તેની પાસે આવશ્યકસૂત્ર વાચાચા, આવશ્યકા વાચનાચાય કે આવશ્યક સૂત્રા વાચનાચા પૂગત સૂત્ર ભણે છે, તે તે ક્ષેત્ર પૂગતસૂત્રના વાચનાચાર્યનું થાય. આ પ્રમાણે અઠ્ઠચશી સૂત્રો સુધી કહેવું. પૂગત સૂત્રથી પૂગત અર્થ બલવાન છે. [૨૧૧] अथ कुतो हेतोः शेषात् सूत्रादर्थाच्च पूर्वगतं सूत्रं बलीयः ? इत्याशङ्कायामाह - परिमेहि अत्था, सुत्तेहि य जे य सूइआ तेसिं ।
हो विभासा उवरिं, पुव्वगयं तेण बलिअं तु ॥ २१२ ॥
'परिकम्मेहि य'ति । दृष्टिवादः पञ्चप्रस्थान:, तद्यथा - परिकर्माणि १ सूत्राणि २ पूर्वगतं ३ अनुयोगः ४ चूलिका ५ चेति । तत्र 'परिकर्मभिः' सिद्धिश्रेणिकाप्रभृतिभिः 'सूत्रैव' अष्टाशीतिसङ्ख्यैरर्था ये सूचितास्तेषां सर्वेषामप्यन्येषां च ' उपरि' पूर्वेषु ' विभाषा भवति' अनेकप्रकारं ते तत्र भाष्यन्त इत्यर्थः, तेन कारणेन पूर्वगतं सूत्रं बलिकम् ॥ २१२ ॥ શેષ સૂત્રથી અને અથી પૂગત સૂત્ર અલવાન કેમ છે તે જણાવે છે :
દૃષ્ટિવાદના પરિકમાં, સૂત્રો, પૂગત, અનુયાગ અને ચૂલિકા એ પાંચ પ્રસ્થાન (=પ્રકરણ) છે. તેમાં સિદ્ધિશ્રેણિકા વગેરે પરિકર્માથી અને અડ્ડાશી સૂત્રોથી જે અર્થા સૂચિત થયા છે, તે બધાય અને બીજા પણ અર્થો પૂર્વાંમાં વિવિધ રીતે કહેવાય છે. (અર્થાત્ પૂર્ણાંગત સૂત્રોમાં બધા જ અર્થા છે, કાઈ એવા અર્થ નથી કે જે પૂર્વાંગત સૂત્રોમાં ન હોય.) તેથી પૂગત સૂત્ર બલવાન છે. [૨૧૨]
येन कारणेन पूर्वगतसूत्रादर्थो बलीयान् तदभिधित्सुराहतित्थगरद्वाणं खलु, अत्थो सुत्तं तु गणहरद्वाणं ।
अत्थेण य वंजिज्जइ, सुत्तं तम्हा उ सो बलवं ॥२९३॥
'तित्थगर'त्ति । अर्थः खलु तीर्थकरस्थानम्, तस्य तेनाभिहितत्वात् । सूत्रं तु गणधर - स्थानम्, तस्य तैर्दृब्धत्वात् । अर्थेन च यस्मात्सूत्रं 'व्यज्यते' प्रकटीक्रियते तस्मात् 'सः' અર્થ: સૂત્રાત્વવાનૂ ॥૨૩॥
પૂર્વ ગત સૂત્રથી પૂર્વગત અર્થ કેમ બલવાન છે તે જણાવે છે:
અનું સ્થાન તી કર છે. કારણ કે તીથ કરે અથ કહ્યો છે. સૂત્રનુ રથાન ગણધર છે. કારણ કે ગળુધરાએ સૂત્રોની રચના કરી છે, અર્થ સૂત્રને પ્રગટ કરે છે, (ભગવાન પહેલાં અથ કહે છે, તેથી ગણધરો સૂત્ર રચી શકે છે, માટે અથ સૂત્રને પ્રગટ કરે છે.) માટે અ સૂત્રથી બલવાન છે. [૨૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org