________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
T ૨૨૩
યાદ કરે છે, તે ક્ષેત્ર દશવૈકાલિક વાચનાચાય થાય. આ પ્રમાણે મધુ ઉપર કહ્યું તેમ સમજી લેવું તથા એક એકની પાસે પાસે ભૂલાઈ ગયેલું આવશ્યક યાદ કરે છે, આવશ્યક વાચનાચાર્ય પણ બીજાની પાસે દશવૈકાલિક યાદ કરે, દશવૈકાલિક વાચનાચા પણ ખીજાની પાસે ઉત્તરાધ્યયન યાદ કરે, ઉત્તરાધ્યયન વાચનાચાર્ય પણ ખીજાની પાસે આચારાંગ યાદ કરે, આમ ક્રમશઃ વિપાકશ્રુત વાચનાચાર્ય ખીજા પાસે દૃષ્ટિવાદ યાદ કરે તે ક્ષેત્ર દૃષ્ટિવાદ વાચનાચાર્ય' થાય. ખીજાએ નુ' (દેશવેાલિક વાચનાચાર્ય આદિ ) નહિ. કારણ કે માલિકીનું ઉત્તરાત્તર સક્રમણ થતાં અંતિમમાં રહે છે. આ આવલિકામાં પણ જાણવું.
પ્રશ્ન:– આ પ્રમાણે તે આવલિકા અને મંડલી એ બંનેમાં અતિમમાં આભાવ્ય થવાથી છિન્ન-અછિન્ન રૂપ વિશેષ નહિ ઘટે. બંને છિન્ન બની જાય છે. ઉત્તરઃ-વ્યાખ્યાતા અન્યની ધારણા કરે અને ધારણા ન કરે એ બે (વિકલ્પ) થી છિન્ન અછિન્ન રૂપ વિશેષ ઘટે છે. વ્યાખ્યાતા અન્યની ધારણા કરે તા છિન્ત, અને અન્યની ધારણા ન કરે તે અછિન્ન. આ (=આભાવ્ય) છિન્ન અને અછિન્ન ઉપસ’પદ્માની અપેક્ષાએ કહેવાય છે.
અથવા સત્ર એકાંતના પ્રવેશથી જ છિન્ન બને છે, (અન્યથા નહિ.) અર્થાત્ હું અમુકની જ પાસે ભણીશ એમ એકાંતે ધારણા કરે તો છિન્ન, અન્યથા અછિન્ન. આથી આવલિકામાં શાસ્ત્રોક્ત પરસ્પર આભાવ્ય વિશેષ પણ ઘટી શકે છે. આ પ્રમાણે (આ વિષયમાં) ખરેાખર વિચારવું.
તથા કોઈ ખીજા પાસે ધર્મકથાશાસ્ત્ર કે વાદાસ્રા યાદ કરે કે ભણેતા ક્ષેત્ર ભણાવનારનું થાય, ભણુનારનું નહિ. તથા બહુશ્રુત પણ જો ખીજા પાસે પ્રકીર્ણાંક શ્રુત ભણે તા ક્ષેત્ર પ્રકીર્ણાંક શ્રુત ભણાવનારનુ` થાય, બહુશ્રુતતું નહિ. વિશેષ શું કહેવું? જે જેની પાસે ભણે કે યાદ કરે તેની માલિકીનુ વાચનાચાય લઈ લે છે. તથા ઘાટકક...ડૂયનથી પરસ્પર પૂછવામાં જે જ્યારે જેને પૂછે તે ત્યારે તેને પ્રતીચ્છક બને છે. બીજો (=ઉત્તર આપનાર) પ્રતીય બને છે. જ્યાં સુધી જે પ્રતીપ હોય ત્યાં સુધી તેની માલિકી થાય. [૨૧૦]
अथा विहुति एवं, बलिआ मुत्तूण णवरि छेयत्थं ।
मीसेवि गमो एसो, बलिअं पुव्वाओ पुच्त्रयं ॥ २१९ ॥
'अत्था वित्ति अर्था अपि ' एवं ' सूत्रोक्तक्रमेणैव बलिकाः, तथाहि एक एकस्य पा आवश्यकार्थमधीते, आवश्यकार्थवाचनाचायः पुनरावश्यकार्थप्रतिकस्य समीपे दर्शवेकालिकार्थमधीते दशकालिकार्थवाचनाचार्यस्याभाव्यं तत् क्षेत्रम् एवं तावद्वाच्यं यावदष्टाशीतिसूत्रार्थः । नवरं छेदसूत्रार्थ मुक्त्वाऽर्थाचार्याणामुपरि खलु छेदसूत्रार्थाचार्यो वक्तव्यः तथाहि
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org