________________
गुरुत्वविनिश्चये द्वितीयोल्लास : ]
[ ૨૨૨
ભાવાર્થ :- +શ્રુત ઉપસ પત્તા ધારણા અને પડન એમ બે પ્રકારે છે, ધારણા એટલે અમુકની પાસે હું સૂત્ર ભણીશ એમ ધારણા કરવી. પઠન એટલે વાચના લેવી=ભણવું. આ અને ઉપસ પદા, અનંતર અને પર પર એમ બે પ્રકારે છે. એક સાધુ હું અમુક પાસે શ્રુત ભણીશ એમ બીજા કેાઈની ધારણા કરે, બીજો કોઇ (એકે જેની ધારણા કરી છે તે) હું અમુક પાસે શ્રુ1 ભણીશ એમ ત્રીજાની ધારણા કરે, ત્રીજો ચેાથની ધારણા કરે. આમાં એ સુધી અનંતર શ્રુત સ`પદા છે. ત્રીજાથી પરપર શ્રુત ઉપસ‘પદા છે. એટલે કે હું અમુક પાસે શ્રુત ભણીશ એમ એકે ધારણા કરી તા આ એમાં અનાંતર શ્રુત ઉપસ‘પદ્મા છે. બીજો ત્રીજાની, ત્રીજો ચેાથાની ધારણા કરે વગેરે પરંપર શ્રુતઉપસ'પદા છે. હવે આ અનંતર અને પર'પર શ્રુત ઉપસ પદામાં આભાવ્યની મર્યાદા શું છે તે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અહી' આભાવ્યની મર્યાદા આ પ્રમાણે છેઃ- અનંતર શ્રુત ઉપસ પદામાં તેા અધ્યાપક એક જ છે એટલે આભાવ્ય તેનુ' થાય. અર્થાત્ કાઇ સાધુ હું અમુક પાસે શ્રુત ભણીશ એમ ધારણા કરીને તેની પાસે જાય ત્યારે રસ્તામાં શિષ્યાદિ જે કંઇ મળે તેની માલિકી જેની ધારણા કરીને જાય છે તેની રહે છે તથા ભણે ત્યારે પણ તે અધ્યાપકનું જ આભાવ્ય છે.
પણ
પર પર શ્રુતમાં પરંપરાએ અનેકની ધારણા છે. અનેક અધ્યાપક છે. વચ્ચેના કાઇનુ` આભાવ્ય નથી. અંતિમ અધ્યાપકનું આભાવ્ય છે. અહીં આપણે જોયુ` કે અનંતર શ્રુત સંપદામાં અધ્યાપકને જે લાભ થાય છે તે લાભ બીજા કાઇથી છેદ્યાતા નથી.તે લાભ બીજો કેાઈ લેતા નથી. આથી આ શ્રુતસ`પદા અછિન્ન છે. જ્યારે પરપરા શ્રુતમાં એક અધ્યાપકને લાભ બીજા અધ્યાપકથી દઇ જાય છે તે લાભ ખી અધ્યાપક લઈ લે છે. બીજા અધ્યાપકના લાભ ત્રીજા અધ્યાપકથી ઢાઇ જાય છે....એમ લાભ છેદાતાં દાતાં અંતિમ અધ્યાપકમાં આવે છે. આમ પર'પર શ્રુતસ‘પટ્ટામાં આભાવ્ય વચ્ચેના કાઈ અધ્યાપકનું થતું નથી, કિંતુ અંતિમ અધ્યાપકનુ થાય છે. હવે આપણે ટીકાના અથ શરૂ કરીએ.]
અહી* સૂત્ર અને અને કહેવામાં ત્રણ પ્રકાર છે. (અર્થાત્ વાચનાના ત્રણ પ્રકાર છે.) તે આ પ્રમાણે:- આવલિકા, મ'ડલી અને ધેાટક ક'યન. તેમાં આવલિકા એટલે જે વિચ્છિન્ન હોય છે, અને તે એકાંતમાં થાય છે. ( ભૂમિકામાં પર પર શ્રુત સ’પદામાં જે વિગત લખી છે તે બધી અહીં લાગુ પડે છે.) આમાં પર`પરાએ અનેક ધારણા હોવાથી પાતાના (=ધારણા કરનારના) અધ્યાપકમાં જ આભાવ્યની સમાપ્તિ થતી નથી, કિંતુ ઉત્તરાત્તર ગુરુની અપેક્ષાએ આભાવ્ય વિચ્છિન્ન થતુ જાય છે. આથી આવલિકા વિચ્છિન્ન છે, અને તેમાં (આવલિકામાં) એકાંત પ્રદેશમાં જ મધ્યમાં રહેલ ઉપાધ્યાય ભણાવે છે.
+જુએ વ્ય. સૂત્ર ઉ. ૧૦ ગા. ૧૨૮–૧૨૯૧૩૦-૧૫૨ અહી શ્રુત ઉપસ‘પદા શબ્દના પ્રયાગ શ્રુત ભણવા માટે ઉપસ પદ્મા સ્વીકારવી એ અÖમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org