________________
गुरुत त्वविनिश्चये द्वितीयोल्लासः ]
શિષ્ય, પ્રતીછક, કુલ, ગણ અને સંઘ એ બધા ય આ લોકમાં ઉપયોગી છે, પણ પરલોકમાં સત્યકર ગો ઉપયોગી છે. આથી જ તે સંસારમાંથી મુક્ત કરે છે. [૧૩૮] શિષ્ય, પ્રતીષ્ઠક, કુલ, ગણ અને સંઘમાં ન્યાય કરવાનો પ્રસંગ ઉત્પન્ન થતાં સંઘ સમદશી છે. તથા પૂર્વ સંસ્તુતમાં અને પશ્ચાત્ સંસ્તુતમાં બીજાઓની સાથે ન્યાય કરવાને પ્રસંગ ઉપસ્થિત થતાં સંઘ સમદશી છે. આથી સંઘ શીતલ ઘર સમાન છે. જેમ શીતલ ઘર પોતાના આશ્રિતમાં સ્વ–પરનો ભેદ (=આ મારા છે, આ પારકા છે એવો ભેદ) કર્યા વિના તેમના પરિતાપને દૂર કરે છે, તેમ સંઘ પણ ન્યાય માટે આવેલાઓમાં સ્વ-પરનો ભેદ કર્યા વિના તેમના પરિતાપને દૂર કરે છે. [૧૩૯] सम्प्रति सङ्घशब्दस्य व्युत्पत्तिमाह
गिहिसंघायं जहिउं, संजमसंघायगं उवगए णं ।
नाणचरणसंघायं, संघायतो हवइ संघो ॥१४०॥ . _ 'गिहिसङ्घाय'ति । गृहिणा-संसारिणां मातापित्रादीनां सङ्घातं हित्वा' परित्यज्य संयमसङ्घातमुपगतः सन् णमिति वाक्यालङ्कारे ज्ञानचरणसङ्घातं सङ्घातयति स्वात्मनि स्थितं करोति स ज्ञानचरणं सङ्घातयन् भवति सङ्घः, सङ्घातयतीति सङ्घ इति व्युत्पत्तेः । विपरीतस्तु सङ्घो न भवति ॥ १४० ॥
હવે સંઘ શબ્દની વ્યુત્પત્તિ ( શબ્દ ઉપરથી નીકળતો અર્થ) કહે છે :
માતા-પિતા વગેરે સંસારીઓના સંઘાતને (=સમૂહને) છોડીને અને સંયમ સંઘાતને પામીને જ્ઞાન-ચારિત્રના સંઘાતને એકઠો કરે પિતાના આત્મામાં રાખે તે સંઘ છે. કારણ કે જે એકઠું કરે તે સંઘ, એવી સંઘ શબ્દની વ્યુત્પત્તિ છે. આનાથી વિપરીત હોય તે સંઘ નથી. [૧૪] થત –
नाणचरणसंघाय, रागदोसेहिं जो विसंघाए ।
सो संघायइ अबुहो, गिहिसंघायम्मि अप्पाणं ॥१४१॥ 'नाण'त्ति । यो ज्ञानचरणसवातं रागद्वेषैः अनेक व्यक्त्यपेक्षया बहुवचनम् , विसङ्घा तयति सः 'अबुद्धः' मूखों गृहिसङ्घाते आत्मानं 'सङ्घातयति' मेलयति स परमार्थतो न सचः, ज्ञानचरणसङ्घातलक्षणप्रवृत्तिनिमित्तभावात् तात्पर्यबललभ्यविशिष्टव्युत्पत्तिनिमित्तस्यैव प्रवृत्तिनिमित्तत्वात् , सङ्घातनमात्रव्युत्पत्तिनिमित्तापेक्षया त्वस्थिसङ्घातनरूपः स सङ्घ રૂત્યુ પ્રાયુ || ૨૪૨ |
સંસ્તુત એટલે પરિચિત. માતા-પિતા વગેરે સંબંધથી પરિચિત તે પૂર્વ સંસ્તુત. સાસુ, સસરે વગેરે સંબંધથી પરિચિત તે પશ્ચાત્ સંસ્તુત. એક પક્ષમાં પિતાના સંસારી અવસ્થાના બંધુ, વગેરે પરિચિત હોય, અને બીજા પક્ષમાં અપરિચિત હોય. પણ તે બંને પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org