________________
૨૪૦ ]
1 [स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते યોગ્ય નહિ બનાવેલાને પૂર્ણપણે યોગ્ય બનાવ્યા વિના આચાર્ય પદ આપવામાં પણ તે (=ચતુર્ગુરુ) જ પ્રાયશ્ચિત્ત આવે, અને વધારામાં આચાર્ય અગીતાર્થ હેવાથી ગચ્છના સાધુએ જે દોષે વશે તેનું પણ પ્રાયશ્ચિત્ત આવે. પૂર્ણ ચોગ્ય બનાવેલાને આચાર્યપદ આપવામાં છે, પરિહાર કે સાતરાત્રિ તપ (વગેરે) પ્રાયશ્ચિત્ત ન આવે. ગચ્છના જે સાધુઓ પર્વે શરતથી આચાર્યપદે સ્થાપેલા સ્વગચ્છના સાધુને કે પ્રતીરછકને મર્યાદા પ્રમાણે વંદન આદિથી આદર ન કરે તેમને પણ છેદ, પરિહાર કે સાતરાત્રિ તપ પ્રાયશ્ચિત્ત આવે. [૧૫] नन्वेवं गुरुदत्ताया दिशो गीतार्थैरपहरणे गुर्वाशाभङ्ग इत्यत आह
ण य गुरुआणाभंगो, भावाणुन्नं पडुच्च इह णेओ।
कज्जो दुट्टच्चाओ, एसा वि हु हंदि गुरुआणा ॥१०६॥ ‘ण यत्ति । न चैवं गुर्वाज्ञाभङ्गो भावानुज्ञा प्रतीत्य ‘इह' प्रकृते द्रष्टव्यः, भावमपेक्ष्यैव गुरुणा दिग्दानात् तदभावे गुर्वाज्ञाया एव तत्राभावात् । किञ्च दुश्स्य सतस्त्यागः कर्तव्यः, एषाऽपि हन्त ! गुर्वाज्ञैवेति दुर्व्यवहारिदिगनपहार एव गुर्वाज्ञाभङ्गः स्यात् ॥१०६॥
આ પ્રમાણે ગુરુએ આપેલ પદને ગીતા લઈ લે તે ગુર્વાજ્ઞાભંગ ન થાય ? એ પ્રશ્નના સમાધાન માટે કહે છે :
આ પ્રમાણે કરવામાં ગુર્વાજ્ઞાન ભંગ થતું નથી. અહીં ગુર્વાજ્ઞા ભંગ (શાબ્દિક આજ્ઞાની અપેક્ષાએ નહિ, કિંતુ) ભાવ આજ્ઞાની અપેક્ષાએ સમજો. કારણ કે ભાવની અપેક્ષાએ જ ગુરુએ આચાર્યપદ આપ્યું છે. આથી તેનામાં (=જેને ગુરુએ આચાર્યપદ આપ્યું છે તેનામાં) ભાવનો અભાવ હોય તે ગુવંજ્ઞાનો જ અભાવ છે. અર્થાત્ તેને આચાર્યપદ પ્રદાનની ગુર્વાજ્ઞા જ નથી. તથા જે આચાર્ય દુષ્ટ બને તો તેને ત્યાગ કરવો, એ પણ ગુજ્ઞા જ છે. આથી ખેટો ન્યાય કરનારનું આચાર્ય પદ ન લઈ લેવું એ જ ગુર્વાસા ભંગ થાય. [૧૬] अत्रैवोपपादकमाह--
जं पि य महाणिसीहे, भणियं कुगुरुस्स संघबज्झत्तं ।
तं पि य जुज्जइ सम्म, दिसावहारं विणा कह णु ॥१०७॥ 'जं पि यत्ति । यदपि च महानिशिथे कुगुरोः सङ्घबाह्यत्वमुक्तं तदपि कथं नु सम्यग दिगपहारं विना युज्यते ? अतो गुरोर्भगवतश्चैकवेयमाज्ञेति ।।१०७॥
આ વિષયનું સમર્થન કરનાર એક મુદ્દો કહે છે :
તથા મહાનિશીથમાં કુગુરુને સંઘ બહાર કરવાનું જે કહ્યું છે તે પણ આચાર્યપદના અપહરણ વિના બરાબર કેવી રીતે ઘટે ? માટે ગુરુની અને ભગવાનની આ આજ્ઞા એક જ છે. [૧૦૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org