SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः] [२४१ फलितमाह मज्झत्थाण बहूणं, तम्हा सक्खं दिसं तु अवहरइ । बलिअयरे वयणमिणं, दुव्यवहारे सपरिवारे ॥१०८॥ कज्जम्मि कीरमाणे, पक्खग्गहणेण रागदोसेहिं । किं संघो मज्झत्थो, अच्छइ गुणरयणपुग्नो वि ॥१०९॥ बलवंतेहिं इमेहिं कज्जे पक्खेण कीरमाणम्मि । जुत्तमजुत्तं वुत्तुं, लभइ अन्नो ण य उआहु ॥११०॥ जुत्तं जाणसि तं भण, इय जइ तं केइ बिति निउणमई । णाएण तो पयंपइ, अणुमण्णेऊण सो संघ ॥१११॥ - 'मज्झत्थाण'त्ति । तस्माद् बहूनां मध्यस्थानां साक्षादिशमपहरन्ति दुर्व्यवहारिणः । बलिकतरे च सपरिवारे दुर्व्यवहारे आचार्ये सति वचनमिदं वक्तव्यम्-समागतो गीतार्थः ॥१०८॥ 'कन्जम्मि'त्ति । 'रागद्वेषाभ्यां पक्षग्रहणेन' रागवशादेकस्य पक्षकरणेन द्वेषवशाच्चापरस्य पक्षाकरणेनेत्यर्थः 'कार्ये क्रियमाणे' वितथे व्यवहारे छिद्यमाने गुणरत्नपूर्णोऽपि सधः किं मध्यस्थस्तिष्ठति ? न स्थातव्यमेवं सधेनेति किमर्थः ?-।।१०९॥ 'बलवतेहिति । बलवद्भिः 'एतैः' दुर्व्यवहारिभिः पक्षण कार्य क्रियमाणेऽस्मिन् सङ्घसमवाये युक्तमयुक्तं वा यथास्थानं वक्तुमन्यो लभते उताहो न लभते ? ॥११०।। 'जुत्तं' ति । एवमुक्ते ते यदि 'केऽपि' सङ्घसमवायस्था निपुणमतयो ब्रुवते यत्त्वं युक्तं जानासि तद् भण, युक्तभणनस्यैवायमवसर इति तदा सङ्घमनुमान्य स न्यायेन प्रजल्पति ॥१११।। ફલિતાર્થ જણાવે છે માટે ખેટે ન્યાય કરનારનું પદ મધ્યસ્થ ઘણુઓની સમક્ષ લઈ લેવું. જે બેટે ન્યાય કરનાર આચાર્ય બળવાન અને ઘણું પરિવારવાળો હોય તે આવેલ ગીતાર્થે નીચે મુજબ કહેવું. [૧૦૮] રાગના કારણે એકને પક્ષ કરીને અને શ્રેષના કારણે બીજાને પક્ષ છોડીને બેટે નિર્ણય કરાતો હોય ત્યારે ગુણરત્નોથી પૂર્ણ પણ સંઘ શું મધ્યસ્થ રહે ? અર્થાત્ સંઘે આ રીતે મધ્યસ્થ ન રહેવું જોઈએ. [૧૯] જે સંઘ સમુદાયમાં બલવાન અસત્ય ન્યાય કરનારાઓ વડે પક્ષપાતથી કાર્ય કરાતું હેય તે સંઘ સમુદાયમાં અન્ય વ્યક્તિ યથાસ્થાને યોગ્ય અગ્યને કહી શકે કે નહિ ? [૧૧] આ પ્રમાણે આવેલ ગીતાર્થ કહે ત્યારે સંધ સમુદાયમાં રહેલા નિપુણમતિ પુરુષે કહે કે તમે જે યોગ્ય જાણતા હો તે કહો. ચોગ્ય કહેવાને જ આ અવસર છે. તે તે સંઘની સંમતિ લઈને ન્યાયથી કહે. [૧૧૧] सङ्घानुमाननप्रकारमेवाह संघो महाणुभागो, अहं च वेदेसिओ इह सयं च । संघसमिइं ण जाणे, तं भे सव्वं खमावेमि ॥११२।। ગુ. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy