________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लास : ]
[ ૨૩૨
ભાષા અલગ હાય, તે બધી ભાષાના જાણકાર ન હોય, કઠોર વચન ખેલતા હોય, આ કારણોથી આચાય પદને કૈાગ્ય નથી એમ જણાય, તે પહેલાં અનુમતિ આપી હોય તો પણ તેને આચાર્ય પદે ન સ્થાપવે.
પૂર્વ આચાર્ય પદ માટે ઇચ્છેલ મધુર (=મધુરવચન ભાષી) હોય તે પણ સૂત્ર-અર્થ, શિષ્ય, જરૂરી ઉપધિ આદિ મેળવવાની શક્તિવાળા કે વૃત્તિવાળા ન હોય, સાધુઓને વાચના આપવાની અને યાગ્ય (જ્ઞાની આદિ) બનાવવાની શક્તિવાળા કે વૃત્તિવાળા ન હોય, તા તેને પણ આચાય પદે ન સ્થાપવ
જે આચાર્યના એક પણ શિષ્ય આચા પદને યાગ્ય ન હોય તે। આચાય તારે મારા શિષ્યને યેાગ્ય બનાવવાના પ્રયત્ન કરવા, એને ચેાગ્ય બનાવી દે ત્યારે આચાય - પદે સ્થાપવા અને તારે આચાર્ય પદ છેાડી દેવુ...” એવી કબૂલાત લઈને પ્રતીચ્છકને (=ઉપસ‘પદ્મા સ્વીકારનારને) આચાર્યપદે સ્થાપવા, અથવા પેાતાના કાઈ શિષ્ય સૂત્ર અને અથી તૈયાર હાય, પણ ખીજી રીતે ચેાગ્ય ન હેાય, તથા ખીન્ને શિષ્ય ભવિષ્યમાં થોડા વખતમાં વિશિષ્ટ પ્રતિભા વગેરે અનેક રીતે પહેલાં કરતાં ય વધારે યાગ્ય અને તેવા હોય, પણ વર્તમાનમાં યેાગ્ય ન હોય, તા આચાર્ય સૂત્ર અને અર્થથી ચેાગ્ય અનેલ શિષ્યને પ્રતીકની જેમ કબૂલાત કરાવીને આચાય પદે સ્થાપે.
તે અને (પ્રતીચ્છક અને આચાર્ય શિષ્ય ) પ્રતિજ્ઞા પૂર્ણ થતાં આચાર્ય પદ ન છાડે તા તેમને છે, પરિહાર કે સાતરાત્રિના તપ વગેરે યાગ્ય પ્રાયશ્ચિત્ત આપવુ. આચાર્ય જેને આચાય પદને ચગ્ય કહ્યો હાય તે આચાર્યના મૃત્યુ પછી અલ્યુવ્રત વિહાર (=જિનકલ્પ આદિ વિશિષ્ટ સાધના) કે અભ્યુદ્યત મરણુ (=અનશન) સ્વીકારવાને ઇચ્છે તે, ગચ્છમાં અન્ય કાઈ આચાર્ય પદને ચેાગ્ય હેય તેા તેને આચાય - પદે સ્થાપવા. જો ગચ્છમાં અન્ય કોઈ આચાય પદને ચગ્ય ન હોય તા ગીતાં તેને કહે કે હમણાં તમે આચાય પદ સ્વીકારા અને બીજા ગીતાનિ તૈયાર કરો. કોઈ ચેાગ્ય બની જાય પછી તમને જેમ યાગ્ય લાગે તેમ કરો. આવી પ્રાર્થનાપૂર્વક તેને જ આચાય પદે સ્થાપવા.
ગીતાર્થીની વિનતિથી તે આચાર્ય મને. એકને આચાય પદને યાગ્ય બનાવ્યા પછી તે આચાર્યના મનમાં વિચાર આવે કે અશ્રુઘત વિહાર કરતાં ગચ્છનુ" પાલન ઘણી નિર્જારાનું કારણ છે. આમ ગચ્છ પાલનનેા નિણ્ય થતાં ગીતાર્થી તેને કહે કે હવે તમારે આચાર્ય પદ છેડી દેવું જોઇ એ. આચાર્ય કહે કે હું આચાર્યપદને હિ છેડુ કિંતુ ગચ્છ પાલન કરવા ઈચ્છું છું. આચાય આમ કહે ત્યારે ક્ષોભ પામેલા ગીતાર્થી જો એમ કહે કે તને આચાર્ય પદ ખાટુ' આપ્યું (=અયેાગ્ય એવા તને આચાય પદ આપ્યુ.), તને આ આચાર્ય પદ ગમ્યું, પણ અમને ગમતું નથી, તે તેમને ચતુ. ગુરુ' પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org