________________
२३८ ।
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते स्थापयितव्यः । यदि चाचार्याणां सर्वेऽपि शिष्या अनिर्माता इति प्रातीच्छिकस्तैरन्तसमये स्थाप्यते, मम शिष्ये निर्मापिते त्वया गणवरणपदं निक्षेप्तव्यमित्यभ्युपगमकारणपूर्वकम् । यो वा निर्मातः स्वशिष्योऽनिर्माते बहुभागे शिष्यान्तरे तत्र निर्मापिते उक्ताभ्युपगमकारणपूर्वकं स्थाप्यते । एतयोर्द्वयोः प्रतिज्ञासमाप्तौ गणधरपदमनिक्षिपतोश्छेदः परिहारः सप्तरात्रं वा तप इति प्रासङ्गिकं प्रतिपत्तव्यम् । अथ य आचार्येण समुत्कर्षयितव्यतयोक्तः स च कालगते आचार्येऽभ्युद्यतविहारमभ्युद्यतमरणं वा प्रतिपत्तुमुत्सहते तदाऽस्ति चेन्त्र गच्छेऽन्यः कश्चित्समुत्कर्षणार्हस्तदा स समुत्कर्षयितव्यः । नास्ति चेदन्यः समुत्कर्षणार्हस्तदा गीता. थैर्यावद्गीतार्थनिर्मापणं गणधरपदं पालयत यूयं तस्मिन्निर्मापिते च सति भवतां यत्प्रतिभासते तत्कुरुतेत्यभ्यर्थनापुरःसरं स एव समुत्कर्षयितव्यः । एवमुक्ते तेन गणधरपदं प्रतिपद्य कश्चिदेको निर्मापितः, पश्चात्तस्य चित्तं जातमभ्युद्यतविहाराद् गच्छपरिपालनं विपुलतरनिर्जगद्वारम् , इत्थं व्यवसिते तत्र गीतार्था ब्रुवते निक्षेप्यं गणधरपदम्, स प्राह न निक्षिपामि किन्त्विच्छामि गच्छं पालयितुमिति । एवमुक्ते क्षुभ्यन्तो वदन्ति ये दुःसमुत्कृष्टं तव गणधरपदं तव रुचितमेतत्परन्त्वस्माकं न रोवत इति तेषां चत्वारो गुरुकाः । अनिर्मापिते गणधरत्वं निक्षिपत्यपि त एवागीतार्थत्वेन गच्छसाधवो यत्सेविष्यन्ते तदपि चाधिकम् । निर्मापिते च तत्र निक्षिपतो न च्छेदः परिहारो वा सप्तरात्रं वा तपः। ये तु स्वगच्छ साधवस्तं स्वगच्छसाधु प्रातीच्छिकं च पूर्वस्थापितं यथाकल्पेन कृतिकर्मादिना नाभ्युपतिष्ठन्ते तेषामपि छेदः परिहारो वा सप्तरात्रं वा तप इति सङ्क्षपः ।।१०५।।
આ જ વિષયને અન્યવચન (=બીજા સ્થળની સાક્ષી)થી કહે છે :
આ આચાર્યપદે સ્થાપવા યોગ્ય છે એવા આચાર્યના વચનમાં જ દોષ-ગુણ જાણીને એને આચાર્ય પદે સ્થાપવામાં સ્થવિરોની ભજન સંભળાય છે. આમ આચાર્યાદિ પદ આપવામાં સ્થવિરોની અનુમતિ જ પ્રધાન કારણ છે, એ સિદ્ધ થયું. અહીં વ્યવહારના ચોથા ઉદેશાના (રમા) સૂત્રનો અર્થ આ પ્રમાણે છે - આચાર્ય કે ઉપાધ્યાય ધાતુક્ષેભા આદિના કારણે (એચિંતા) બિમાર પડે, પૂર્વ કેઈ કારણસર ઉપાધ્યાય, પ્રવર્તક, ગણવચ્છેદક કે સાધુમાંથી કેઈ એકને આચાર્યપદ કે ઉપાધ્યાયપદ ન આપ્યું હોય તો તે સાપેક્ષપણે કહે-હે આર્ય! મારા મૃત્યુ પછી આને આચાર્યપદે સ્થાપ, અને તેની પરીક્ષા કરવી. પરીક્ષાથી આચાર્યપદને યંગ્ય છે એમ જણાય તો આચાર્યપદે સ્થાપ. પણ જે ગારવા (૨સ–દ્ધિ-સાતા) ની ઈચ્છાવાળે હોય, મને આચાર્ય પદ નહિ આપો તે તમારું અસમાધિ મૃત્યુ થશે એમ અસમાધિ મરણને ભય બતાવવાથી આચાર્યો આચાર્યપદ આપવાની અનુમતિ આપી હોય, ભિન્નદેશને હય, અર્થાત્ સાધુઓ અમુક દેશના હેવાથી તેમની ભાષા અલગ હોય અને આચાર્ય પદ જેને આપવાનું છે તે ભિન્ન દેશનો હોવાથી તેની
૪ અમુક આચાર્યપદે સ્થાપવાને યોગ્ય છે આમ છતાં પરીક્ષાથી તમને એગ્ય લાગે તો સ્થાપ વગેરે રીતે સાપેક્ષપણે કહે, આને જ સ્થાપો એમ નિશ્ચય રૂપે ન કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org