________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ રર૭ હોય તે રાખે. અને વ્યાખ્યાન (=વાચના)ના સમયે ચલપટ્ટો પહેરાવ અને મુહપત્તિ રખાવવી. આ રીતે સાધુવેષ આપીને તેમની પાસે ભણે. હવે જો તેઓ બીજા સ્થળે જવાને ઈચ્છે નહિ તે ત્યાં પણ ગૃહસ્થ ન જુએ તેના સ્થાનમાં થોડો સમય સાધુપ પહેરાવવા પૂર્વક તેમની પાસે ભણે.
આચાર્યે સાધુવેશમાં રહેલા તેમને પણ શ્રતના વિધ્યમાં વંદનાદિ રૂપ ઉચિત વિનય કર જોઈએ. પણ તેમણે તે આચાર્યને વિનય કરતાં રોકવા જોઈએ. * [૮૧]
आहारोवहिसेज्जाएसणमाईसु तत्थ जइअव्वं । __ सिक्ख त्ति पए ण पुणो, अणुमोअणकारणे दुट्ठो ॥८२॥
'आहारो'त्ति । तेषां समीपे पठताऽऽहारोपधिशय्यैषणादिषु यथाशक्ति 'तत्र' स्थले यतितव्यम् । परिहत्तव्याश्च सावद्यकार्यविषयाः करणकारणानुमोदनादोषाः। न पुनरध्यापकवैयावृत्त्यादौ कार्येऽनुमोदने कारणे च शिक्षा मयाऽस्य समीपे गृह्यते इति पदे' द्वितीयपदेsઘવાચક્ષને દુષ્ટ ૧૮૨
ત્યાં તેમની પાસે ભણતા આચાર્યો આહાર, ઉપધિ, શય્યા, એષણા આદિમાં યથાશક્તિ યતના રાખવી. સાવદ્ય કાર્ય સંબંધી કરણુકરાવણ-અનુમોદન રૂપ દોષને ત્યાગ કરવો. પણ મારે આની પાસે ભણવું છે એ કારણે અપવાદથી અધ્યાપકની વૈયાવચ્ચ આદિ કાર્ય બીજા પાસે કરાવવામાં અને અનુમોદવામાં તે દોષિત બનતો નથી. [૨] किं कुर्वन् ? इत्याह
अलसे वा परिवारे, तयभावे सिद्धपुत्तमाईणं ।
अव्वुच्छित्तिकरस्स उ, भत्तिं कुणह त्ति जंपतो ॥८३॥ 'अलसे'त्ति । यदि स पाठयन्नात्मनैवाहारोपध्यादिकमुत्पादयति तदा सुन्दरम् , अन्यथा 'अलसे' औचित्येन तत्कार्यमकुर्वति परिवारे वा सति तस्य तदभावे' तदीयपरिवार स्यैवाभावे सिद्धपुत्रादीनाम् , आदिना पुराणश्राद्धादिपरिग्रहः, 'अव्यवच्छित्तिकरस्य' श्रताविच्छेदकरस्य महतो ज्ञानपात्रस्य कुरुतास्य 'भक्तिम्' उत्कृष्टाहारसम्पादनादिरूपामिति जल्पन् ॥८३॥
શું કરતો તે દોષિત બનતો નથી તે જણાવે છે –
જે ભણાવતો તે જાતે જ આહાર, ઉપાધિ વગેરે મેળવી લે તે સારું. તે જાતે ન મેળવી શકતા હોય તથા) તેને પરિવાર ઉચિત રીતે તેનું કાર્ય કરે નહિ, અથવા તેને પરિવાર ન હોય, તે સિદ્ધપુત્ર, પુરાણુ શ્રાદ્ધ (=દીક્ષા છોડી દીધેલ શ્રાવક) વગેરેને તે
* અહીં ટીકાના સૈઃ પુનઃ એ પાઠના આધારે અર્થ લખ્યો છે. પણ નિશીથગ્રુણિમાં તૈઃ પુનર્ન વરાયઃ એવો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org