________________
२२८ ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કહે કે-શ્રતને ટકાવી રાખનાર આ મહાન જ્ઞાનપાત્ર છે. આથી તમે તેની ઉત્તમ આહાર મેળવી આપ વગેરે ભક્તિ કરો. આમ કહે તો તે દોષિત બનતું નથી. [૩]
दुविहासईइ तेसिं, आहाराई करेइ सो सव्वं ।
पणहाणीइ जयंतो, हुज्जा अत्तमवि एवं ॥८४॥ 'दुविहासईइ'त्ति । द्विविधस्य प्रतिचारकस्य-परिवारस्य सिद्धपुत्रादेश्चासत्यभावे 'तेषां' पार्श्वस्थपश्चात्कृतादीनां सः 'सर्वम्' आहारादिकमात्मना करोति । किं कुर्वाणः ? इत्याह'पञ्चकहान्या यतमानः' प्रथमतो हि शुद्धमुत्पादयति, तदलाभे पञ्चकप्रायश्चित्तयोग्यम् , तदलाभे दशकयोग्यं यावच्चतुर्गुरुकमसंप्राप्तः । एवं यतमान आत्मार्थमप्येवं भवेत्-उद्गमादिदोषत्रयशुद्धमलभमानः पञ्चकादियतनया त्रिभिरपि दोषैरशुद्धं गृह्णीयात्तथाऽपि स शुद्ध एव ज्ञाननिमित्तं प्रवृत्तत्वात् ॥८४।
સેવા કરનાર પરિવાર અને સિદ્ધપુત્રાદિ એ બંને ન હોય તો જાતે તેમનું આહાર આદિ સર્વ કાર્ય કરે. તેમના માટે શુદ્ધ આહારાદિ લઈ આવે. શુદ્ધ ન મળે તે પંચક પ્રાયશ્ચિત્તને વેગ્ય, તે ન મળે તો દશક પ્રાયશ્ચિત્તને વેગ્ય, એમ કમશ: વધતાં વધતાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત ન આવે ત્યાં સુધીના દોષો લાગે તે પણ તેના માટે આહાર આદિ મેળવે. એ પ્રમાણે પોતાના માટે પણ યતના કરે. ઉદ્દગમ આદિ ત્રણ દોષોથી શુદ્ધ ન મળે તો પંચક આદિ યતનાથી ત્રણે ય દેથી અશુદ્ધ લે તે પણ તે શુદ્ધ જ છે. કારણ કે તે જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ કરે છે. [૮૪]
तथा चाह__एसो य पुरिसकारो, तस्स तया व दोसमन्भेइ ।
जयणाविसयत्तणओ, रागदोसाण विरहा य ॥८५॥ 'एसो यत्ति । 'एष च' अशुद्धाहारोत्पादनादिगोचरः 'पुरुषकारः' प्रयत्नः 'तस्य' पठतस्तदा नैव दोषमभ्येति यतनाविषयत्वाद्रागद्वेषयोविरहाच्चोत्सर्गप्रयत्नवत् ॥८५।।
ભણનાર આચાર્યને અશુદ્ધ આહાર લાવવા આદિ સંબંધી પ્રયત્ન દોષને નથી જ પામતે. કારણ કે તેમાં યતના રહેલી છે, અને રાગ-દ્વેષને અભાવ છે. જેમ ઉત્સગ પ્રયત્ન (શુદ્ધ આહાર લાવવા આદિને પ્રયત્ન) યતના પૂર્વક અને રાગ-દ્વેષ રહિત હવાથી દેષ પામતે નથી, તેમ આ પ્રયત્ન પણ દોષ પામતા નથી. [૮૫]
तदेवमुक्तं छेदार्थज्ञानगुणस्य प्राधान्यं व्यवहारित्वे, एतदेव समकक्षमध्यस्थत्वगुणान्तर्भावेनोपसंहरन्नाह
तम्हा छेयत्थविऊ, मज्झत्थो चेव होइ ववहारी । अन्नायनाणभारो, णो पुण माई मुसाबाई ॥८६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org