________________
२१० ]
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मतो शशरीरभव्यशरीरतद्वयतिरिक्तभेदात् त्रिधा । तत्रापि द्वावाद्यौ भेदौ सुगमाविति तृतीयमधिकृत्याह
णोआगमओ दव्वे, लोइअ-लोउत्तरा उ ते दुविहा ।
लोअम्मि उ लंचाए, विवायभंगे पवता ॥५८॥ ____णोआगमओ'त्ति । नोआगमतः 'द्रव्ये' ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तद्रव्यनिक्षेपविषये लौकिका लोकोत्तराश्च ते व्यवहारिणो द्विविधाः । तत्र लोके 'लञ्चया' परलवामुपजीव्य विवादभङ्ग प्रवर्तमाना द्रव्यव्यवहारिणः ।।५८॥
વ્યવહારીઓ નામાદિ ભેદથી ચાર પ્રકારના છે. તેમાં નામ વ્યવહારી અને સ્થાપના વ્યવહારી સુગમ છે. દ્રવ્ય વ્યવહારીઓ આગમથી અને તે આગમથી એમ બે પ્રકારના છે. તેમાં વ્યવહારી શબ્દના અર્થને જ્ઞાતા અને તેમાં અનુપયુક્ત આગમથી દ્રવ્ય વ્યવહારી છે. આગામથી દ્રવ્ય વ્યવહારીઓ શરીર, ભવ્ય શરીર અને તદુવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારના છે. તેમાં પણ પ્રથમના બે ભેદ સુગમ હોવાથી ત્રીજા ભેદને કહે છે :
નેઆગમથી તદ્રવ્યતિરિક્ત દ્રવ્યવ્યવહારીઓના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. તેમાં લોકમાં બીજા પાસેથી લાંચ=ફી લઈને વિવાદને નિકાલ કરવામાં પ્રવૃત્તિ કરનારા (વકીલ વગેરે) લૌકિક દ્રવ્ય વ્યવહારીઓ છે. [૫૮]
लोउत्तरा अगीआ, गीआ वा हुंति लंचपक्खेहिं ।
जं तेसिमपाइण्णं, मोहा तह रागदोसेहिं ॥५९।। लोउत्तर'त्ति । लोकोत्तरा अगीतार्था द्रव्यव्यवहारिणः, ते हि यथावस्थितं व्यवहारं कत्तुं न जानन्तीति यथावस्थितवस्तुपरिज्ञानलक्षणस्य भावस्याभावाद् अप्रधानव्यवहारकारिण इति, अप्राधान्यवाचिद्रव्यशब्दप्रवृत्तेः । गीतार्था वा लञ्चापक्षाभ्यां द्रव्यव्यवहारिणः, ये हि गीतार्था अपि सन्तोऽपरलञ्चामुपजीव्य व्यवहारं परिच्छिन्दन्ति, ये च लञ्चानुपजीविनोऽपि ममायं भ्राता ममायं निजक इति पक्षेण तं परिच्छिन्दन्ति तेषां माध्यस्थ्यरूपस्य भावस्थाभावेनाप्रधानत्वात् , एतदेवाह यत् 'तेषां' अगीतार्थानां गीतार्थानां च लश्चापक्षोपजीविनां यथाक्रमं 'मोहाद्' अज्ञानात्तथा रागद्वेषाभ्यामप्राधान्यम् । तथा च न यत्किञ्चिद्भावमात्रेण द्रव्यत्वव्याघातो यावता भावसामग्रयेण प्राधान्यं निष्पद्यते ताबदभावे द्रव्यत्वव्यवस्थितेरिति नैकैकापेक्षयोभयेषां प्राधान्येऽपि दोष इति युक्तमीक्षामहे ॥५९।।
અગીતાર્થો લેકોત્તર દ્રવ્ય વ્યવહાર ઓ છે. તેઓ સત્યયથાર્થ વ્યવહાર કરવાનું જાણતા નથી. આથી તેમનામાં યથાર્થ વ તુ તાનરૂપ ભાવ ન હોવાથી તે અપ્રધાન (ગૌણ) વ્યવહારકારી છે. અહીં દ્રવ્ય શબ્દ અ કાન્ય (-ગૌણ) અર્થમાં છે અથવા ગીતાર્થો પણું લાંચ લઈને કે પક્ષપાતથી વ્યવહાર કરે તો દ્રવ્ય વ્યવહારી છે. કારણ કે ગીતા હોવા છતાં જેઓ બીજા પાસેથી લાંચ લઈને વ્યવહારને નિર્ણય કરે છે, અને જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org