________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ]
[ ૨૨૬ લાંચ ન લેવા છતાં આ મારો બંધુ છે, આ મારો સંબંધી છે, એમ પક્ષપાતથી વ્યવહારને નિર્ણય કરે છે. તેમનામાં માધ્યસ્થ ભાવ ન હોવાથી તેઓ અપ્રધાન=ગૌણ છે. આ જ (મૂળગાથામાં) કહે છે. કારણ કે અગીતાર્થો મહિના=અજ્ઞાનતાના કારણે અને લાંચ-પક્ષપાતનો આશ્રય લેનારા ગીતાર્થે રાગ-દ્વેષને કારણે અપ્રધાન છે.
પ્રશ્ન :- પ્રધાનતા–અપ્રધાનતા (=મુખ્ય–ગૌણ સાવ) આપેક્ષિક છે. પ્રસ્તુતમાં અગીતાની અપેક્ષાએ લાંચ લેનારા કે પક્ષપાત કરનારા ગીતાર્થો પ્રધાન મુખ્ય છે. કારણ કે જ્ઞાની છે. લાંચ લેનારા કે પક્ષપાત કરનારા ગીતાર્થોની અપેક્ષાએ અગીતાર્થો પ્રધાન છે. કારણ કે રાગ-દ્વેષથી વ્યવહાર કરતા નથી. તે પછી અહીં તેમને અપ્રધાન કેમ કહ્યા? ઉત્તર :- અ૫ભાવ માત્રથી દ્રવ્યત્વ (=અપ્રધાનતા)નો નાશ થતો નથી. જેટલા પૂર્ણભાવથી પ્રધાનતા સિદ્ધ થાય છે, તેટલો પૂર્ણ ભાવ ન હોય તે દ્રવ્યત્વ (અપ્રધાનતા) રહે છે. એવી મર્યાદા છે. આથી અહીં એક એકની અપેક્ષાએ બંને પ્રધાન હોવા છતાં અપ્રધાન કહેવામાં દોષ નથી. આથી આ કથનને અમે એગ્ય જોઈએ છીએ. [૫]
भावम्मि लोइआ खलु, मज्झत्था ववहरंति ववहारं । पियधम्माइगुणड्डा, लोउत्तरिआ समणसीहा ॥६॥
માવન્નિત્તિ | મા ચરિળ દ્વિવિધા – જામતો નોકમર | બાઘા રચવहारिशब्दार्थज्ञास्तत्र चोपयुक्ताः । अन्त्याश्च लौकिकलोकोत्तरभेदाद् द्विविधाः । तत्र लौकिकाः खलु ते ये मध्यस्था रागद्वेषयोरपान्तराले स्थिताः सन्तो व्यवहारं व्यवहरन्ति । लोकोत्तराश्च प्रियधर्मादिगुणाढ्याः श्रमणसिंहाः ॥६०।।
ભાવ વ્યવહારીએ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારના છે. વ્યવહારી શબ્દના અર્થને જાણનારા અને તેમાં ઉપયોગવાળા આગમથી ભાવ વ્યવહારી છે. ને આગમથી ભાવ વ્યવહારીએ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારના છે. મધ્યસ્થ બનીને રાગ-દ્વેષ વિના લેકમાં વ્યવહાર કરનારાઓ લૌકિક ભાવ વ્યવહારી છે. ધર્મ, પ્રેમ આદિ ગુણોથી યુક્ત ઉત્તમ સાધુએ લોકેત્તર ભાવ વ્યવહારી છે. [૬૦] प्रियधर्मादिगुणानेव भाष्यग्रन्थेनाह
पियधम्मा दढधम्मा, संविग्गा चेवऽवज्जभीरू अ।
सुत्तत्थतदुभयविऊ, अणिस्सियववहारकारी य ॥६१॥ પિચધત્તિ. બિચધર્મા' રૂઢળ, દઢા ' બક્ષોધન, પરદુમવિશેपणनिष्पन्नचतुर्भङ्गयां तृतीयभङ्गवर्तिनः । तथा 'संविग्नाः' संसारादुत्त्रस्ताः पूर्वरात्रादिषु किं मे कृत्यमकृत्यं वा ? इत्यादिविचारकारिणः, यतः 'अवद्यभीरवः' पापभीरवः, तथा 'सूत्रार्थतदुभयविदः' सूत्रार्थपरिज्ञाननिष्पन्नचतुर्भङ्गयां तृतीयभङ्गवर्तिनः, तथा निश्रा-रागः स सञ्जातो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org