________________
[ २०९
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
एतच्च निराकाङ्क्षार्थप्रतिपत्तितारतम्यमपेक्ष्य वेदितव्यम् , अन्यथाऽऽगमादिक्रमेण बलव त्ताया एव शास्त्रार्थत्वात् तदिदमभिप्रेत्यात्रापि विशेषमाह -
परमत्थओ अ सव्वो, ववहारो होइ आगमो चेव ।
जेण तयं उवजीवइ, सक्खं व परंपराए वा ॥५६॥ 'परमत्थओ अत्ति । परमार्थतश्च सर्वोऽपि व्यवहार आगम एव भवति, येन तमा. गमविषयज्ञानार्थ स्वप्रामाण्याथै वा साक्षात् परम्परया वोपजीवतीति । तथा चाह चूर्णिकजीतमधिकृत्य-"जम्हा पंचविहे बवहारसुत्ते एस तेण आगमनाणं चेव एवं"ति ॥५६॥
બલને આ ક્રમ ચોક્કસ અર્થના નિર્ણયની તરતમતાની અપેક્ષાએ છે. અન્યથા આગમાદિના ક્રમથી બલવત્તા જ શાસ્ત્રાર્થ છે. (અર્થાત શાસ્ત્રના પરમાર્થનો વિચાર કરવામાં આવે તો આગમથી આજ્ઞા અને ધારણ અધિક બલવાન છે, આજ્ઞા અને ધારણાથી જીત વધારે બલવાન છે.) આને (=આગમાદિ ક્રમથી બલવત્તાને) ઈષ્ટ કરીને= માન્ય કરીને આ વિષયમાં પણ વિશેષ કહે છે :
પરમાર્થથી તે બધેય વ્યવહાર આગમ જ છે. કારણ કે બધે વ્યવહાર આગમના વિષયનું જ્ઞાન મેળવવા કે પિતાની પ્રામાણિકતા માટે સાક્ષાત્ કે પરંપરાએ આગમને આશ્રય લે છે. આ વિષે ચૂર્ણિકાર જીતને આશ્રયીને કહે છે – “આ જીત પાંચ પ્રકારના વ્યવહારના સૂત્રમાં હોવાથી આગમ સ્વરૂપ જ છે.” [૫] व्यवहारप्ररूपणापरिसमाप्ति प्रज्ञाप्य व्यवहारिप्ररूपणां क्रमप्राप्तां प्रतिजानीते
पंचविहो ववहारो, एसो खलु धीरपुरिसपण्णत्तो।।
भणिओ अओ परं पुण, इत्थं ववहारिणो वुच्छं ॥५७॥ पंचविहो'त्ति । एष खलु धीरपुरुषैः-तीर्थकरगणधरादिभिः प्रज्ञप्तः पञ्चविधो व्यवहारो भणितः, अतः परं पुनः 'अत्र' अधिकारे व्यवहारिणो वक्ष्ये ।।५७।।
બીજું દ્વાર વ્યવહારી પ્રરૂપણું વ્યવહાર પ્રરૂપણાની સમાપ્તિ જણાવીને કમથી આવેલ વ્યવહારીની પ્રરૂપણ કરવાને સ્વીકાર કરે છે :
તીર્થકર–ગણઘર આદિ મહાપુરુષોએ કરેલો આ પાંચ પ્રકારને વ્યવહાર કો. वे पछी A8 ०५१४ारीमानु न ४रीश. [५७]
तत्र व्यवहारिणोऽपि नामादिभेदाच्चतुर्विधाः । तत्र नामस्थापने सुगमे । द्रध्यध्यवहारिण आगमतो नोआगमतश्चति द्विधा । तत्रागमतो व्यवहारिशब्दार्थशास्तत्र चानुपयुक्ताः। नोआग
* જીત તીર્થ સુધી રહે છે વગેરે દૃષ્ટિએ જીત વધારે બલવાન છે. शु. २७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org