________________
[ ર૦૧
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] પિરસી આદિ પ્રત્યાખ્યાન ન કરવામાં કે કરેલું ભાંગવામાં કઈ આચાર્યો અમુક પ્રાયશ્ચિત્ત આપે છે, તે કેઈ આચાર્યો અમુક પ્રાયશ્ચિત્ત આપે છે. ક૯પ-વ્યવહારના અને ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિના વેગને કેટલાક આચાર્યો આગાઢ માને છે તો કેટલાક આચાર્યો અનાગાઢ માને છે. ગભેદના કારણે થયેલ અને આચાર્ય પરંપરાથી આવેલા આ સર્વ પ્રાયશ્ચિત્તભેદ અને ગભેદ જીત વ્યવહાર જાણ.+ [૪૬]
ननु यदि जीतमाद्रियते तदा किं न प्रमाणीस्यात् ? सवरपि स्वपरम्परागतजीताश्रयणादित्यत आह
जं जीअं सावज्ज, ण तेण जीएण होइ ववहारो।
जं जीअमसावज्जं, तेण उ जीएण ववहारो ॥४७॥ 'जं जी'ति । यद् जीतं सावधं न तेन (जीतेन) भवति व्यवहारः । यद् जीतमसावा तेन जीतेन व्यवहारः ||४७||
આ રીતે જીતનો આદર કરવામાં આવે તે શું પ્રમાણ ન થાય? બધું જ પ્રમાણ થઈ જાય, કારણ કે બધાએ સ્વપરંપરાથી આવેલ જીતનો આશ્રય લીધો છે. આના સમાધાન માટે કહે છે :- જે છત સાવદ્ય (=પાપથી યુક્ત) છે, તે જીતથી વ્યવહાર થતો નથી. જે જીત નિરવદ્ય છે, તે જીતથી વ્યવહાર થાય છે. [૪૭] अथ किं सावध किं वाऽसावा जीतम् ? इत्याह -
खार हडी हरमाला, पोट्टेण य रिंगणं तु सावज्ज ।
दसविहपायच्छित्तं, होइ असावज्जजीअं तु ॥४८॥ 'खारहडि'त्ति । भानुप्रवचने लोके वाऽपराधविशुद्धये समाचरितं क्षारावगुण्डनं हडौगुप्तिगृहे प्रवेशनं हरमालारोपणं 'पोट्टेण' उदरेण च 'रङ्गणं' खरारूढं कृत्वा ग्रामे सर्वतः पर्यटनमित्येवमादिकं सावधं जीतम्। यत्तु दशविधमालोचनादिकं प्रायश्चित्तं तदसावद्यजीतम् ॥४८॥
હવે કયું છત સાવદ્ય છે અને કયું જીત અસાવદ્ય છે તે જણાવે છે :
રાજશાસનમાં કે લેકમાં અપરાધની વિશુદ્ધિ માટે આચરણમાં મૂકાયેલ (કેટલોક) જીત વ્યવહાર સાવદ્ય છે. જેમ કે શરીર ઉપર ક્ષારને લેપ કરવો, કેદમાં પૂરવું, રુદ્રમાળા પહેરાવવી, પેટથી નૃત્ય કરાવવું, ગધેડા ઉપર બેસાડીને ગામમાં બધે ફેરવવું વગેરે. આ બધું સાવદ્ય જીત છે. આલોચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત અસાવદ્ય જીત છે. [૪૮] अपवादत: कदाधित्सावद्यमपि जीतं दद्यात् , तथा चाह
ओसपणे बहुदोसे, णिद्धंधस पवयणे य णिरवेक्खे । एयारिसम्मि पुरिसे, दिज्जइ सावज्जजीअं पि ॥४९॥
+ વ્યવહાર પીઠિકા ભાષ્યગાથા ૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org