________________
गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] मणपरमोहिपुलाए,
आहारगखत्रगउवसमे ત્તે ।
संजमतिग केवल सिज्झणा य जंबुम्मि बुच्छिन्ना ||३७||
'जे भाव'ति । ये भावा यस्मिन् चतुर्दशपूर्विणि जम्बूनाम्नि च व्यवच्छिन्नास्तान समासेन शिष्यमाणानिमान् शृणुत || ३६ || 'मण'ति । मनःपर्यायज्ञानिनः परमादधयः 'पुलाकः ' लब्धिपुलाकः 'आहारकः' आहारकशरीरलब्धिमान् 'क्षपकः ' क्षपकश्रेणिः 'उपशमः' उपशमश्रेणिः 'कल्पः' जिनकल्पः 'मंत्रमत्रिक' शुद्धपरिहारविशुद्धिसूक्ष्मसम्पराय यथाख्यातलक्षणं केवलिनः सिद्धिश्च एते भाषा जम्बूस्वामिनि व्यवच्छिन्नाः । इह केवलिग्रहणेन सिज्झणाग्रहणेन वा गते यदुभयोरुपादानं तद्- 'यः केवली स नियमात्सिध्यति यश्च सिध्यति स नियमात्केवली सन्' इति ख्यापनार्थम् । तत्किमेतदन्यतो न प्राप्तम् ? प्राप्तमेव तथापि येन न प्राप्तं तं प्रत्यस्योपयोगो न चाप्रसक्ताभिधानम्, विशेषणविधयैता दृशम्याप्रस कस्याप्यभिधानाविरोधातन्त्रशैल्या इत्थमेव व्यवस्थितत्वादिति द्रव्यम् ||३७|
તેમના અસત્ય ચનને જ પ્રગટ કરવાની ઇચ્છાવાળા કહે છેઃ
જ ભૂવામીની પછીથી અને ચૌદ પૂર્વીની પછીથી જે ભાવાના વિચ્છેદ થયા તે ભાવાને સંક્ષેપથી કહેવાય છે, તમે તે સાંભળેા [૩૬]
[ ૨૨
મન:પર્યવજ્ઞાની, પરમાવધિ, લબ્ધિપુલક, આહારક, શરીર, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સ`પરાય અને યથાખ્યાત એ ત્રણ સયમ, કેવળજ્ઞાની, મેાક્ષ. આ ભાવાના જખૂસ્વામી પછીથી વિચ્છેદ થયા છે.
પ્રશ્ન:- અહી' કેવળી અને મેાક્ષ એ બેમાંથી એકને નિર્દેશ કરે તેા ચાલે. કારણ કે કેવળીને વિચ્છેદ થતાં મેક્ષના પણ અવશ્ય વિચ્છેદ થાય. મેક્ષના વિચ્છેદ થતાં કેવળીને પણ અવશ્ય વિચ્છેદ થાય. તેા પછી એને નિર્દેશ કેમ કર્યાં ?
ઉત્તર : --> કેવળી બને છે તે નિયમા સિદ્ધ થાય છે, જે સિદ્ધ થાય છે તે નિયમા કૅવળી બનીને સિદ્ધ થાય છે એ જણાવવા માટે બંનેના નિર્દેશ કર્યા છે. પ્રશ્ન:-શું આ નિયમ બીજા કોઈ સ્થળથી જણાઈ ગયા નથી ? ઉત્તર ઃ- જણાઈ જ ગયા છે. તા પણ જેણે નથી જાણ્યા તેના માટે આ નિર્દેશ જરૂરી છે. પ્રશ્ન-કેાઈ એકના નિર્દેશથી ચાલવા છતાં એને નિર્દેશ અસંગત ન ગણાય ? ઉત્તર:-ના વિશેષ રીતે કહેવા માટે આવા અસંગત (લાગતા) નિર્દેશમાં પણ વિષેધ નથી. કારણ કે સિદ્ધાંત શૈલીથી આ પ્રમાણે જ ખરેખર છે. અર્થાત્ આ પ્રમાણે જ નિર્દેશ કરવાની જૈન સિદ્ધાંત શૈલી છે, આથી તે ખરાખર છે. [૩૭]
Jain Education International
संघयणं संठाणं च पढमगं जो अ पुत्रउवओगो । તે િિન્ન ત્રિત્રથા, વકસવુધ્ધિમ્નિ વૃદ્ધિમા॥૨૮॥
For Private & Personal Use Only
www.jainelibrary.org