________________
'गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ।
૮ ૧૦ઉદક=નદીનો પ્રવાહ વગેરે. ૮ અગ્નિ =દાવાનળ. ચારના વસ્ત્રાદિને ચોરનાર અને શરીરર (જીવતા માણસને ઉઠાવી જનાર) એમ બે પ્રકાર છે. શ્વાપદ=સિંહ, હાથી, વાઘ વગેરે. પાણી આદિના કારણે ઉપદ્રવ ઉપસ્થિત થાય તો સ્તંભન વિદ્યા આદિથી નદીપૂર આદિને રોકે. વિદ્યા ન હોય તે ભાગી જાય. ભાગી જવાની શક્તિ ન હોય તે અથવા થાકી ગયેલ હોય તે સચિત્ત વૃક્ષ ઉપર પણ ચઢે વગેરે. ૨૧ભયઃ- ધાડ પડે વગેરે પ્રસંગે ભાગતાં પૃથ્વી આદિની વિરાધના કરે. ૨૨કાંતાર=મોટું જંગલ. જ્યાં જંગલમાં આહાર-પાણી ન જ મળે ત્યાં દોષિત આહાર-પાણી લે. ૨૩ આપત્તિ – દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવથી એમ ચાર રીતે આપત્તિ આવે. પ્રાસુક પાણી ન મળે વગેરે દ્રવ્યથી આપત્તિ છે. લાંબા વિહાર ક્ષેત્રથી આપત્તિ છે. દુભિક્ષ વગેરે કાળથી આપત્તિ છે. માંદગી આદિ ભાવથી આપત્તિ છે. આપત્તિમાં કંઈક અકથ્ય પણ લે. વ્યસન - (વ્યસન એટલે કુટેવ.) વ્યસન નિમિત્ત એટલે કે પૂર્વના અભ્યાસથી થયેલ પ્રવૃત્તિના કારણે અકય કરે જેમકે ગીત ગાવાની ટેવવાળે દીક્ષિત બનેલ કોઈ સાધુ (સંસારમાં ગાવાના અભ્યાસના કારણે) ગીત ગાય, અથવા તાંબુલના વ્યસનવાળો દીક્ષિત બનેલો કેઈ પાકી ગયેલું અને સુકાયેલું તાંબુલપાન આદિ મોઢામાં નાખે. [૨૦-૨૧]
ठावेउ दप्पकप्पे, हेहा दप्पस्स दस पए ठावे ।
कप्पस्स चउबीसइ, तेसिमह हारस पयाई ॥२२॥ 'ठावेउ'त्ति । स्थापयित्वा उपरि दर्पकल्पौ दर्पस्याधस्तादश पदानि स्थापयेत् , कल्पस्याधस्ताच्चतुर्विशतिः । तेषां' दशचतुर्विशतिपदानामधोऽष्टादश पदानि व्रतषट्कादीनि Wાથે7 ૨૨
હવે ભાંગ કરવાની રીત કહે છે :- ઉપરના ભાગમાં દર્ય અને કલ્પને સ્થાપીને દર્પની નીચે દશ પદોની સ્થાપના કરવી. કલ્પની નીચે ચોવીસ પદોની સ્થાપના કરવી. દશ અને ચોવીશ પદની નીચે ત્રતષક વગેરે પૂર્વોક્ત અઢાર પદની સ્થાપના કરવી. [ ૨૨] તથા —
दप्पम्मि असीइसयं, चत्तारि सयाणि हुंति बत्तीसं ।
दप्पम्मि य संजोगा, पढमाइपएहि अभिलप्पा ॥२३॥ 'दप्पम्मि'त्ति । दर्पऽशीत्यधिकं शतं कल्पे च चत्वारि शतानि द्वात्रिंशच्च संयोगा अगीतार्थाप्रत्यायनाय गूढरीत्यालोचकेनोच्चार्यमाणैः प्रथमादिपदैरभिलप्याः, तथाहि-- "पढमस्स य कज्जस्स य, पढमेण पएण सेविअं जं तु । पढमे छक्के अन्भितर तु पढम हवे ठाणं ॥१॥" अत्र प्रथमस्य कार्यस्य दर्पिकासेवालक्षणस्य प्रथमेन पदेन तद्भेदान्तर्गतेन दर्पणाऽऽसेवितं यत् प्रथमे षट्केऽभ्यन्तरमन्तर्गत प्रथमं प्राणातिपाताख्यं भवेदतिचारस्थानमापन्नम् । इत्येवं गूढपदेन प्राणातिपातातिचारनिर्देशः । एवं-'विइयं भवे ठाणं, तइयं भवे ठाणं, बिइए छक्के, तइए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org