________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लास: ]
[ ૨૮ च येन समाधिर्भवति तद्विधीयते । तत्र राजयुवराजामात्यश्रेष्ठिपुरोहिता असहिष्णवः पुरुषा भण्यन्ते, एते ह्यन्तप्रान्तैर्विपरिणाम्यन्ते, बालवृद्धौ च कारणादीक्षितौ भवेयातां, यथाऽऽर्यवनस्वामी आर्यरक्षितपिता च, एतदर्थ पञ्चकदशकाद्यापत्तिक्रमेण यावदाधाकर्माप्यादीयत इति १६ । 'उदकं' नदीप्रवाहादि, अग्निः-दावाग्निः, चौरा द्विधा-वत्राद्युपधिहारिणः शरीरहारिणश्च, श्वापदाः-सिंहसिन्धुरव्याघ्रादयः, तन्निमित्तकोपद्रवोपस्थितौ स्तम्भनविद्यया नदीपूरादिकं स्तश्रीयात् , विद्याया अभावे पलायनं क्रियते, पलायनासमर्थत्वे श्रान्तत्वे वा सचित्तवृक्षेऽप्यारुह्यते २० । तथा भयं-धाट्यादिस्तस्मिन् सति पलायमानः पृथिव्यादीन् विराधयेत् २१ । कान्तारः-अरण्यानी, यत्र भक्तपानादिलाभो न संभवत्येव तत्र कदल्या दिफलान्युदकादि वा प्रासुकमावदीत २२ । आपद्-द्रव्यक्षेत्रकालभावश्चतुर्दा, द्रव्यतः प्रासुकोदकाद्यलाभे, क्षेत्रतो दीर्घाध्वप्रतिपत्तौ, काललो दुर्भिक्षादौ, भावतो ग्लानत्वादौ, तत्र किञ्चिदकलायमपि प्रतिसेव्यते २३ । व्यसननिमित्तं-पूर्वाभ्यासजनितप्रवृत्तिहेतोर्गीतव्यसनी दीक्षितः कोऽपि गीतोच्चारं कुर्यात् , ताम्बूलव्यसनी वा प्रवजितः पक्वशुष्कताम्बूलपत्रादिकं मुखे प्रक्षिपेदिति २४ । તે વતુર્વરતિ વરવાર | ૨૦ | ૨૨ .
હવે ક૯૫ના ૨૪ ભેદો :
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, પ્રવચન, સમિતિ, ગુપ્તિ, સાધર્મિક વાત્સલ્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, અસહ, ગ્લાન, બાલ, વૃદ્ધ, ઉદક, અગ્નિ, ચોર, ધાપદ, ભય, કાંતાર, આપત્તિ અને વ્યસન. આ ચેવીસ કલપના ભેદો છે. (આ કારણેથી દોષોનું સેવન એ કલ્પથી સેવન છે.) *દર્શનઃ- દર્શનપ્રભાવક સંમતિતર્ક આદિ પ્રમાણશાસ્ત્રોનો અભ્યાસ કરનાર નિર્વાહ ન થાય તે અકપ્ય પણ સેવે. જ્ઞાનઃ- સૂત્ર કે અર્થ ભણનાર (જરૂર પડે તો) અકઃપ્ય સે. ચારિત્ર:- જે ક્ષેત્રમાં એષણદોષ કે સ્ત્રીદોષ હોય તે ક્ષેત્રમાંથી સંયમને અથ એ નીકળી જવું જોઈએ. આથી તે ક્ષેત્રમાંથી નીકળતાં (માર્ગમાં) અસમર્થ હેવાના કારણે અકય સે. “તપ:- હું તપ કરીશ એવી બુદ્ધિથી ઘી આદિ પીએ અથવા માખમણ આદિ વિકૃષ્ટ તપ કર્યા પછી લાજપતર–રાબડી વગેરે પીએ. લાજાતરણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- અતિ સ્વચ્છ હોવાથી જાણે કે એમાં તરી શકાય એમ અધિકરણમાં 7 ધાતુને સન ૪ પ્રત્યય લાગતાં તરણ શબ્દ બને છે. લાજા એટલે શેકેલા ચોખા. શેકેલા ચોખાથી બનાવેલ તરણ તે લાજતરણ. ઉપચારથી તેને પયા= રાબડી કહેવામાં આવે છે. અથવા ઠંડી આદિ રોગ ન થાય એ માટે તેને આધાકર્મ આદિ દોષથી યુક્ત આહાર આપે. અથવા સાકરસહિત આમળાનું ચૂર્ણ વગેરે એને દેવામાં આવે. પપ્રવચન - પ્રવચનની રક્ષા માટે વિષ્ણુકુમાર આદિની જેમ વૈક્રિય રચના વગેરે કરે. સમિતિ - 1ઈર્ષા સમિતિનું બરોબર પાલન ન થાય એથી આંખ માટે વૈદ્યના કહેવાથી ઔષધ વગેરે પીએ. ચિત્તવ્યાપેક્ષ વગેરે (રોગ) થતાં “ભાષાસમિતિના પાલનથી
X ITધારે સિશ૦ ૫-૩-૧૨૯ ગુ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org